બાપરે...બાપ!!! ઋત્વિકની એક્સ વાઇફ સુજૈન ખાને બોલ્ડનેસના ચક્કરમાં બટન ખોલી બતાવી બ્રા

Bold Photos: ઋત્વિક રોશનની એક્સ વાઇફ સુજૈન ખાન હાલમાં બોલ્ડ થતી જાય છે. સુજૈન જાણિતી ઇંટીરિયર ડિઝાઇનર છે અને હાલ ટીવી એક્ટર અલી ગોનીના ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. આ દરમિયાન સુજૈને સોશિયલ મીડિયા પર બોલ્ડનેસના ચક્કરમાં એવું ફોટોશૂટ કરાવ્યું કે ફોટાઓ આગની માફક વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં સુજૈન ક્યારેક કોટના બટન ખોલી બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે તો ક્યારેક બ્રા પહેરી ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. હાલમાં સુજૈનનું આ ફોટોશૂટ ચર્ચામાં છે. જુઓ સુજૈનના ફોટોશૂટની આ તસવીરો...  

1/5
image

સૌથી પહેલાં જુઓ સુજૈનનો આ લુક. આ ફોટામાં સુજૈન કાઉચ પર પિંક કલરનો કોટ અને પેંટ પહેરીને બેસી છે. સુજૈને કોટના બટન ખુલ્લા રાખ્યા છે જેની અંદર ફક્ત બ્લેક કલરની બ્રા પહેરી છે. ફોટામાં સુજૈન બ્રાને ફ્લોન્ટ કરતાં પોઝ આપતી જોવા મળી. (ઇમેજ સોર્સ-  Hello)

2/5
image

હવે જરા આ ફોટાને જુઓ. તેમાં સુજૈન કિચનની સ્લૈપ પર વ્હાઇટ ટ્રાઉઝર સાથે ટ્યૂબ ટોપ પહેરેલી જોવા મળે છે. ફોટામાં સુજૈન ખૂબ ખુશ લાગી રહી છે. (ઇમેજ સોર્સ-  Hello)

3/5
image

બોલ્ડનેસના ચક્કરમાં સુજૈન બ્રાની નીચે શોર્ટ્સ પહેરીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી. ફોટામાં સુજૈન પોતાના કિલર લુક્સથી કહેર વર્તાવી રહી છે. (ઇમેજ સોર્સ-  Hello)

4/5
image

સુજૈન આ ફોટામાં આગળની તરફ નમીને બેઠેલી છે. તેમણે ફોટામાં શોર્ટ સ્કર્ટ સાથે સફેદ કલરનો શર્ટ પહેર્યો છે. આ શર્ટના બટન ખોલીને રાખ્યા છે. જેના લીધે બધું કેમેરામાં કેદ થઇ રહ્યું છે. (ઇમેજ સોર્સ-  Hello)

5/5
image

આ ફોટામાં સુજૈન બ્રાલેસ થઇને બ્લૂ કપડાંને ઉપર તરફ લપેટ્યું છે અને નીચે તે કલરનો લૂટ પાયઝામો પહેર્યો છે. ફોટામાં સુજૈન કેમેરા પર કાતિલ લુક્સમાં જોવા મળી છે. (ઇમેજ સોર્સ-  Hello)