એક બાજુ જ્યાં એલન મસ્કની ન્યૂરાલિંક હજુ ફક્ત ટ્રાયલમાં જ વ્યસ્ત છે ત્યાં તો ચીને લકવાની સારવાર માટે દર્દીના મગજમાં દુનિયાની પહેલી કોમર્શિયલ બ્રેઈન ચિપ સફળતાપૂર્વક ફીટ પણ કરી દીધી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન પર નવા અને ચોંકાવનારા દાવા કરીને ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દેશના નામે સંબોધનમાં ચીન પર 22 કરોડ અમેરિકી મતદારોના ડેટા ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. જેને તેમણે ઈતિહાસનું સૌથી મોટું ડેટા કોમ્પ્રોમાઈઝ ગણાવ્યું હતું.
China Cockroach Breeding: આજકાલ કોકરોચ (વંદો) નામ ખુબ ચર્ચામાં છે. દેશના સીજેઆઈએ કરેલી ટિપ્પણી બાદ રાતોરાત સોશિયલ મીડિયામાં ફૂટી નીકળેલી કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં સેન્સેશન બનેલી છે ત્યારે ચીનમાં પણ મોટા પાયે કોકરોચ પાળવામાં આવે છે. શું તમને તેનું કારણ ખબર છે?
China Coal Mine Blast: ચીનથી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. જ્યાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થતા અનેક લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે અનેક મજૂરો જમીન નીચે ફસાઈ ગયા.
ઈરાન સંકટ અને હોર્મુઝ નાકાબંધીને કારણે વિશ્વમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે જઈ રહ્યાં છે. ચીનના પ્રવાસ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શી જિનપિંગની પ્રશંસા કરી છે.
House File 2513: આ બિલના સમર્થકો કહે છે કે જોખમો ઘટાડવા અને અમેરિકન કામદારોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેઓ કહે છે કે આ પગલાંનો હેતુ સંવેદનશીલ સંશોધનને જાસૂસી અથવા બૌદ્ધિક સંપદા ચોરીથી બચાવવાનો છે.
Strait Of Hormuz: એકબાજુ અમેરિકા ઈરાનના બંદરો અને સમુદ્રી વિસ્તારોની નાકાબંધી કરવાનું કહી રહ્યું છે ત્યાં ચીનનું જહાજ એ પણ પ્રતિબંધિત જહાજ આ હોર્મુઝની ખાડીમાંથી કેવી રીતે નીકળી શક્યું?
China Backdoor Diplomacy: જ્યારથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામના સમાચાર આવ્યા છે ત્યારથી એક ચર્ચા છે કે પાકિસ્તાને કરાવ્યું. પરંતુ તમને જણાવી દઈએ કે પાકિસ્તાન નહીં પરંતુ એક એશિયાઈ દેશે આ યુદ્ધવિરામ પાછળ મોટો ભાગ ભજવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
Nuclear Drones: ચીને વિશાળકાય પાણીની અંદર ચાલનાર ડ્રોનોના વિકાસમાં પડકાર અને જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી હવે બેઇજિંગ પરમાણુ રિએક્ટરવાળા ડ્રોન બનાવી શકે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ જે રીતે આકાર લઈ રહ્યું છે તે જોતા સમગ્ર વિશ્વને હવે પરમાણુ યુદ્ધનો પણ ડર સતાવી રહ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર દેશ કયો છે?
World Largest Army : મિલિટરી બેલેન્સ રિપોર્ટ 2025 અનુસાર, વિશ્વની સૌથી મોટી સેનાઓની યાદી બહાર પાડવામાં આવી છે. ત્યારે આ યાદી મુજબ કયા દેશ પાસે વિશ્વની સૌથી મોટી સેના છે અને આ યાદીમાં ભારત કયા ક્રમે છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
China Claim For Japan Nuclear Weapons : એશિયામાં વધતા તણાવની વચ્ચે જાપાને ચીન સુધી મારણ કરનારી લાંબા અંતરની મિસાઈલ તૈનાત કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ વચ્ચે ચીનના સરકારી સૈન્ય મુખપત્ર પીએલએ ડેઈલી દ્વારા જાપાનની પરમાણુ મહત્વકાંક્ષા વિશે સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે
China : ચીને દક્ષિણ ચીન સમુદ્રના પેરાસેલ ટાપુઓમાં એન્ટિલોપ રીફ પર બાંધકામ ઝડપી બનાવ્યું છે. લગભગ 10 વર્ષના વિરામ બાદ શરૂ થયેલા આ કામમાં રનવે, જેટી, હેલિપેડ અને મિસાઇલ ફેસિલિટીનું નિર્માણ સામેલ છે. આ બેઝ ચીનને આ ક્ષેત્રમાં મજબૂત લશ્કરી સ્થિતિ અને તાઇવાન સાથે સંઘર્ષની સ્થિતિમાં વ્યૂહાત્મક ફાયદો કરાવશે.
ઈરાનના વિદેશમંત્રીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો વિશે મોટું નિવેદન આપ્યું છે. આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે અમેરિકાની સાથે ઈરાનની કોઈ વાતચીત ચાલુ નથી. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
ચીનમાં ભારતીય રાજદૂતોના નામ બદલવા એ વ્યક્તિગત પસંદગીનો વિષય નથી, પરંતુ એક અનિવાર્ય રાજદ્વારી જરૂરિયાત છે. ચીની ભાષાની જટિલતાઓ અને સ્થાનિક સંસ્કૃતિમાં નામોના મહત્વને ધ્યાનમાં રાખીને નવું નામ અપનાવવું જરૂરી છે.
Russian Oil Tanker Diverts to India: રશિયાથી ક્રુડ ઓઈલ લઈને ચીન જઈ રહેલા સાત જહાજો અચાનક ભારત તરફ વળ્યા હતા. આ દરમિયાન તમામ મુખ્ય ભારતીય રિફાઇનરી કંપનીઓ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે રાતોરાત દરિયામાં એવું તે શું થયું કે જહાજોએ યુ-ટર્ન લીધો.
Nostradamus Prediction: ચીનના ઇતિહાસકાર જિયાંગ ઝુકિનની જૂની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં સત્તામાં પાછા ફરશે અને યુએસ-ઈરાન સંઘર્ષ વધશે. હવે, ત્રીજી ભવિષ્યવાણી પણ ચર્ચામાં છે. ચાલો તેના વિશે જાણીએ.
US-Israel War against Iran :યુદ્ધ ઈરાકમાં ચાલી રહ્યું છે પણ ખરી ગેમ અમેરિકા ચીન સામે રમી રહ્યું છે. પાકિસ્તાન, વેનેઝુએલા હવે ઈરાન... ચીન માટે સંકટ એ એક દૂરની ઘટના નથી, ચીન ઈરાનની કુલ તેલ નિકાસના 80 ટકા ક્રૂડની આયાત કરે છે. 2025માં ચીને ઈરાનમાંથી લગભગ 13.8 લાખ બેરલ પ્રતિદિન તેલની ખરીદી કરી છે. ચીનની અર્થવ્યવસ્થાને કમજોર કરવા માટે ચીન સામે સીધું નહીં પરોક્ષ યુદ્ધ લડી રહ્યું છે અમેરિકા....
અમેરિકામાં ટેરિફ મુદ્દે જાતજાતના ગતકડાં જોવા મળી રહ્યા છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને અમાન્ય ગણાવી દીધા. પરંતુ આમ છતાં ટ્રમ્પનો ટેરિફ પ્રેમ ઘટ્યો નથી અને નવેસરથી હવે સેક્શન 122 હેઠળ બધા દેશો પર એકસરખો 15 ટકા ગ્લોબલ ટેરિફ નાખી દીધો. હવે આ પરિસ્થિતિમાં કયા દેશોને ફાયદો અને કયા દેશોને નુકસાન થઈ શકે તે ખાસ જાણો.
china shanghai road collapse during metro work video viral
શું ભારતના પાડોશમાં જ સત્તા ઉથલાવવાનો પ્રયત્ન થયો હતો એ પણ ચીન જેવા શક્તિશાળી દેશમાં? જિનપિંગને હટાવવા માટે પ્રયત્નો થયા હતા એવું સામે આવતા જ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. બેઈજિંગની જિંગશી હોટલમાં 18 જાન્યુઆરીએ જિનપિંગને પકડવાનું ષડયંત્ર રચાયું હોવાનો દાવો થતા હડકંપ મચી ગયો છે. જાણો શું છે વિગતો.
Donald Trump Targets Countries:ટ્રમ્પ માત્ર વેનેઝુએલા કે ચીન, રશિયા સામે નહીં પરંતુ ઢગલો દેશો સામે મોરચો માંડેલો છે. દક્ષિણ અમેરિકા, યુરોપ, એશિયા અને મધ્ય પૂર્વ તથા આફ્રિકાના દેશો સામે મોરચો માંડેલો છે. ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટથી નવી વિશ્વવ્યવસ્થા ઊભી કરીને અમેરિકાને મહાન બનાવવા માંગે છે.