IAS ટીના ડાબીએ રિસેપ્શનમાં પહેર્યો શાનદાર લહેંગો, બોલીવુડ સેલિબ્રિટીઝને આપી માત

IAS Tina Dabi Reception look: ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. આ દરમિયાન ટીનાનું રિસેપ્શન લુક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. 

લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે

1/5
image

IAS ટીના ડાબી લાંબા સમયથી પ્રદીપ ગવાંડે સાથે લગ્નના સમચારોને લઇને ચર્ચા હતી. આખરે ટીના અને પ્રદીપ લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. 

ટીના ડાબીના લગ્નના ફોટોઝ

2/5
image

ટીના ડાબીના લગ્નના ફોટોઝની લોકો બોલીવુડ સેલીબ્રિટીની માફક રાહ જોઇ રહ્યા હતા. તો બીજી તરફ આખરે ટીનાના લગ્નની તસવીરો સામે આવી ચૂકી છે. 

સિલ્ક સાડીમાં જોવા મળી ટીના

3/5
image

લગ્ન દરમિયાન ટીનાએ વેડિંગ લુક માટે જ્યાં વ્હાઇટ અને ગોલ્ડન રંગની સિલ્ક સાડીમાં જોવા મલી તો બીજી તરફ રિસેપ્શનમાં આઇએએસએ લહેંગો પહેર્યો. 

ટીનાનો રિસેપ્શન લુક

4/5
image

રિસેપ્શન લુકમાં ટીનાએ ડાર્ક મરૂન રંગનો લહેંગો પહેર્યો અને સાથે ટીકો અને ચોકર કેરી કર્યું. બંને જ લુકમાં ટીના એકદમ સુંદર લાગી રહી છે. તો બીજી તરફ તેમના લગ્ન અને રિસેપ્શનના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. 

પ્રદીપ અને ટીનાના લગ્નના ફોટા

5/5
image

તો બીજી તરફ પ્રદીપની વાત કરીએ તો તેમણે ટીનાની સાથે મેચિંગ કરતાં લગ્ન દરમિયાન વ્હાઇટ કુર્તો પાયઝામો કેરી કર્યો તો રિસેપ્શન  લુક માટે મરૂન રંગની શેરવાનીમાં જોવા મળ્યા.