ias

8 દિવસમાં આદેશ બદલાયો : કચ્છ-પંચમહાલના કલેક્ટરોને મૂળ જિલ્લામાં અદલાબદલી કરાઈ

  • કચ્છ અને પંચમહાલના કલેક્ટરોને તેમના મૂળ જગ્યાએ ફરી બદલીના ઓર્ડર કરાયા
  • બે દિવસ પહેલા કે.રાજેશને ગૃહ વિભાગમાંથી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમા મૂકાયા

Jun 29, 2021, 11:13 AM IST

IPS Officer બનવા માટે શું કરવું? IPS પાસે કેટલી હોય છે સત્તા? તેમના પગાર અને સુવિધાઓ વિશે પણ જાણો

ભારતની મુખ્ય ત્રણ નાગરિક સેવાઓ અને સિવિલ સેવાઓના સૌથી પ્રતિષ્ઠિત પદોમાંથી એક IPS પદને મેળવવા માટે એક વિદ્યાર્થીએ આકરી મહેનત કરવાની હોય છે.

Jun 27, 2021, 06:15 AM IST

ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની કરાઈ બદલી

કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરાઈ છે. 

Jun 19, 2021, 12:41 PM IST

ગુજરાતના બાહોશ IAS અધિકારીનો કોરોનાએ ભોગ લીધો, ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન

કોરોના સામે વધુ એક બાહોશ અધિકારીએ દમ તોડ્યો છે. ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (dr guruprasad mohapatra) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે. 

Jun 19, 2021, 10:00 AM IST

IAS ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોને પૂછવામાં આવે છે આ પ્રશ્નો, જાણો અહીં સવાલ અને તેના જવાબ

પૂર્વ IASસ અધિકારી અલાપન બંદોપાધ્યાય આ દિવસોમાં ચર્ચામાં છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસની (DGP) નિમણૂક પણ હેડલાઇન્સમાં રહી છે

Jun 3, 2021, 06:11 PM IST

લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી, 9 IAS ઓફિસરોની બદલી

કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ છે. 

May 8, 2021, 03:35 PM IST

આ છે ગુજરાતમાં દર્દીઓની સ્થિતિ? સરકાર કહે છે ઇન્જેક્શન મળશે, કમિશ્નરે કહ્યું નહી મળે !

ગુજરાતમાં કોરોનાની સ્થિતી બેકાબુ બની ચુકી છે. હાલમાં ન તો ક્યાંય સારવાર માટે બેડ મળી રહ્યા છે, ન તો ટેસ્ટ થઇ રહ્યા છે, સારવાર માટે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો નથી મળી રહ્યા, ન તો સ્મશાનમાં જગ્યા છે. તેવામાં સરકાર કંઇક અલગ કહી રહી છે. સરકારનાં કંઇક અધિકારીઓ કંઇક અલગ કહી રહ્યા છે. તો સત્તા પક્ષનું સંગઠન કંઇક નવું જ કરી રહ્યું છે. તેવામાં નાગરિકોની સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. સરકાર દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, હોમ કેરમાં રહેલા દર્દીઓને પણ જરૂર પડ્યે રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહેશે. 

Apr 20, 2021, 05:30 PM IST

આખા ઈન્ડિયામાં ફેમસ થયેલું આ IAS કપલ માત્ર 2 વર્ષમાં ડિવોર્સ પર આવી ગયું

વર્ષ 2015 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષામાં ટોપર બનેલ ટીના ડાબી (Tina Dabi) અને બીજા નંબર પર રહેલ અતહર આમિર ખાને (Athar Khan) લગ્ન કર્યાં હતા. લગ્નથી ભારતભરતમાં ચર્ચામાં આવેલી આ જોડીએ બે વર્ષમાં જ ડિવોર્સ માટે અરજી કરી છે. IAS ટ્રેનિંગ દરમિયાન ટીના અને અતહરની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બાદમાં બંનેએ એપ્રિલ 2018માં લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે, ટીના ડાબી અને અતહર આમિર ખાનના સંબંધમાં લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો.

Nov 21, 2020, 09:32 AM IST

UPSC ટ્રેનિંગ સેન્ટરની અમદાવાદમાં શરૂઆત, મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાત વહીવટી ક્ષેત્રે પણ ઝળકશે

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનની ‘નયાભારત-આત્મનિર્ભર ભારત’ની નેમ સાકાર કરવા અને રામ રાજ્યની સંકલ્પના પાર પાડવા વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ-લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં ગુજરાત વિશેષ યોગદાન આપશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનિતીથી સુશાસન-ગુડગર્વનન્સ દ્વારા દેશમાં વિકાસના નવા સિમાચિન્હો અંકિત કર્યા છે. આ હેતુસર સારા વહિવટ કર્તાઓના નિર્માણ માટે ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનું UPSC ટ્રેનિંગ સેન્ટર યુવાઓને મોટી તક આપશે.

Sep 19, 2020, 09:15 PM IST

કોરોનાની વિકટ સ્થિતી વચ્ચે અધિકારીઓની પત્રકાર પરિષદો બંધ નેતાઓના મેળાવડા ચાલુ

કોરોનાનો ભારતમાં પ્રથમ કેસ 30 જાન્યુઆરી 2020નાં રોજ નોંધાયો હતો, જ્યારે ગુજરાતમાં રાજકોટ ખાટે 19 માર્ચનાં દિવસે નોંધાયો હતો. ત્યાર બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી હતી. દિવસનાં માત્ર 2-4 કેસ નોંધાતા હતા ત્યારે ગુજરાતનાં ટોચના અધિકારીઓ ગર્વિષ્ટ ચાલે આવતા અને માત્ર આટલા જ કેસ નોંધાયા છે અને ગુજરાતમાં તમામ તૈયારીઓ સજ્જડ છે આપણે કોરોનાને હરાવીશું જેવા બણગા ફુંકીને ચાલતી પકડતા હતા.

May 26, 2020, 05:36 PM IST

ઉત્તર પ્રદેશના BJPના ધારાસભ્યએ સુરતમાં IAS-IPS વિશે કર્યું વિવાદિત નિવેદન

ઉત્તરપ્રદેશ થી સુરત સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભાજપી ધારાસભ્યએ આઈએએસ અને આઇપીએસ અધકારીઓને ભ્રષ્ટ ગણાવતા મોટો વિવાદ ઉભો થયો છે. તેમના આ નિવેદનનો વીડિયો હાલ સુરતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેમના આ નિવેદન બાદ આઈએએસ અને આઇપીએસ અધિકારીઓમાં અંદરોઅંદર રોષની લાગણી પ્રવર્તી રહી હોવાનું હાલ જાણવા મળ્યું છે.

Dec 26, 2019, 02:08 PM IST

RBI ના ડેપ્યુટી ગવર્નરની દોડમાં પાત્રા, 3 અર્થશાસ્ત્રી અને IAS ઓફિસર પણ સામેલ

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડેપ્યુટી ગર્વનરની નિયુક્તિની દોડ કેંદ્વીય બેંકના કાર્યકારી નિર્દેશક માઇકલ પાત્રા અને એમપીસી (નાણાકીય નીતિ સમિતિ)માં બહારના સભ્ય ચેતન ઘાટે સામેલ છે. માનવામાં આવે છે કે એફએસઆરએએસસીએ આ મુદ્દે 10 ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લીધો છે, જેમાં પાત્રા અને ઘાટે ઉપરાંત ત્રણ અન્ય અર્થશાસ્ત્રી અને બે આઇએએસ અધિકારી સામેલ છે.

Nov 10, 2019, 11:38 AM IST
PM MODI speech on Sardar Birthday PT33M45S

PM મોદીનું IAS પ્રોબેશનરી અધિકારીઓને સંબોધન, કહી મહત્વની વાત

કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આજે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની 144મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. એકતા દિવસ (Ekta Divas) ના રૂપે ઉજવાતા આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

Oct 31, 2019, 07:30 PM IST

LIVE: એકતા દિવસે કેવડિયાથી PM મોદીનું IAS પ્રોબેશનરી અધિકારીઓને સંબોધન, કહી મહત્વની વાત

 કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આજે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની 144મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. એકતા દિવસ (Ekta Divas) ના રૂપે ઉજવાતા આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં દેશને એક કરનાર સરદાર પટેલના કાશ્મીરના અધૂરા સપના વિશે વાત કરી હતી. દેશના જુદા જુદા 562 રજવાડાઓને એક કરનાર સરદાર પટેલના ભવ્ય સ્મારક સામે પીએમએ નતમસ્તક થઈને પુષ્પાંજલિ કરી હતી. જેના બાદ તેઓએ કાશ્મીર અને સરદાર પટેલ વિશે કેટલીક વાત કરી હતી. ત્યાર બાદ તેઓએ પ્રોબેશનરી ઓફીસર્સના દિક્ષાંત પરેડ સમારોહ બાદ સંબોધિત કર્યા હતા. 

Oct 31, 2019, 04:42 PM IST

IAS,IPS,IFS પરિવારે નર્મદામાં ઉજવી દિવાળી, 100 સ્થાનિક બાળકોને દત્તક લીધા

નર્મદા જિલ્લાની દિવાળી આ વખતે અનોકી રહી હતી. હાલ નર્મદા જિલ્લામાં 200 જેટલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ દિક્ષાંત પરેડના આયોજન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે આવેલા છે. જો કે પરેડ 31મી તારીખે આયોજીત થવાનો છે. તે અગાઉ દિવાળીની ઉજવણીનું આયોજન નાંદોદના વડિયા અને તિલકવાડાના વોરા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સનદી અધિકારીઓનું ગ્રામ પંચાયત વડિયા અને વોરા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લાના 100 જેટલા બાળકોને સનદી અધિકારીઓએ દત્તક લીધા હતા. 

Oct 27, 2019, 06:19 PM IST

રાજ્યના 12 GAS અધિકારીઓને આઇએએસ તરીકે નિમણૂક આપવામાં આવી

ગાંધીનગરઃ રાજ્યના 12 ગુજરાત કેડરના અધિકારીઓને આઇએએસ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ કુલ 12 પૈકી 3 અધિકારીઓ અમદાવાદ મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. 

Oct 22, 2019, 07:12 PM IST
Inspirational story of Blind IAS Office PT2M42S

આઇએએસ અધિકારી પ્રાંજલ પાટીલની પ્રેરણાદાયક સ્ટોરી

દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા આઈએએસ અધિકારી પ્રાંજલ પાટીલે તિરુવનંતપુરમમાં સબ કલેક્ટર તરીકે હોદ્દો સંભાળ્યો છે. મહારાષ્ટ્રના ઉલ્હાલનગરની નિવાસી પ્રાંજલ કેરલ કેડરમાં નિમણૂંક પામનારી દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા છે.

Oct 20, 2019, 01:55 PM IST

હવે પરિક્ષાના માર્કના આધારે નહી કાબેલિયતના આધાર નક્કી થશે IAS બનશો કે IPS

UPSC ની સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં હવે ઉમેદવારોની કેડર નિશ્ચિત કરવાની પદ્ધતી બદલવાનું છે. હવે UPSC માં રૈંકિંગ દ્રષ્ટીએ નહી પરંતુ ઉમેદવારોની લીડરશીપ એપ્રોચ તથા અન્ય ક્ષમતાઓની દ્રષ્ટીએ કેડર નક્કી કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ના સુત્રો અનુસાર મોદી સરકાર ઝડપથી યુપીએસસી સિવિલ સર્વિસમાં આ પ્રકારનાં પરિવર્તનો લાવવા અંગે વિચારી રહી છે. પીએમઓએ ડીઓપીટી સાથે આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે.

Sep 26, 2019, 07:32 PM IST

રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી થઈ, જુઓ કોને કયુ વિભાગ અપાયું?

રાજ્ય સરકારે 79 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાની ગાંધીનગર ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર તરીકે બદલી કરી છે. તો જયંતિ રવિને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. આ પહેલા જયંતિ રવિ રાજ્યના આરોગ્ય કમિશનર પદે કાર્યરત હતા.

Aug 30, 2019, 11:41 AM IST