हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tina Dabi
Tina dabi News
Tina Dabi
ટીના ડાબી સાથે તલાક બાદ ફરી નિકાહ કરશે અતહર આમિર, આ છે IAS ની દુલ્હન
અતહર આમિર ખાન ડૉક્ટર મેહરીન કાઝી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અતહર આમિરના પ્રથમ લગ્ન 2015ની બેંચના UPSC ટોપર ટીના ડાબી સાથે થયા હતા. પરંતુ આ લગ્ન બહુ લાંબા ચાલ્યા નહીં. લગ્નના થોડા સમયમાં જ બંનેએ તલાક લઈ લીધા.
Jul 3,2022, 18:42 PM IST
IAS
IAS ટીના ડાબીએ રિસેપ્શનમાં પહેર્યો શાનદાર લહેંગો, બોલીવુડ સેલિબ્રિટીઝને આપી માત
IAS Tina Dabi Reception look: ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. આ દરમિયાન ટીનાનું રિસેપ્શન લુક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે.
Apr 22,2022, 23:22 PM IST
Famous IAS Couple
આખરે તૂટી ગઈ જાણીતા IAS કપલની જોડી, ટીના ડાબી-અતહરના છુટાછેડાને કોર્ટે આપી મંજૂરી
જાણીતા આઈએએસ કપલ (Famous IAS Couple) ટીના ડાબી (Tina Dabi) અને અતહર ખાન (Athar Khan) આખરે અલગ થઈ ગયા છે. તેના ડિવોર્સને કોર્ટે મંજૂરી આપી દીધી છે. બંનેએ નવેમ્બર 2020માં ડિવોર્સ માટે અરજી આપી હતી. પહેલા તો યૂપીએસસી (UPSC) માં ટોપ કર્યા બાદ ટીના ડાબી ખુબ ચર્ચામાં આવી હતી, ત્યારબાદ તેણે પોતાની બેચના આઈએએસ અધિકારી અતહર ખાન સાથે લગ્ન કરી બધાને ચોંકાવી દીધા હતા. આઈએએસ અતહર આમિર ખાન કાશ્મીરથી છે અને આ બંનેના લગ્ન કાશ્મીરમાં થયા હતા.
Aug 11,2021, 14:06 PM IST
IAS
આખા ઈન્ડિયામાં ફેમસ થયેલું આ IAS કપલ માત્ર 2 વર્ષમાં ડિવોર્સ પર આવી ગયું
વર્ષ 2015 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષામાં ટોપર બનેલ ટીના ડાબી (Tina Dabi) અને બીજા નંબર પર રહેલ અતહર આમિર ખાને (Athar Khan) લગ્ન કર્યાં હતા. લગ્નથી ભારતભરતમાં ચર્ચામાં આવેલી આ જોડીએ બે વર્ષમાં જ ડિવોર્સ માટે અરજી કરી છે. IAS ટ્રેનિંગ દરમિયાન ટીના અને અતહરની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બાદમાં બંનેએ એપ્રિલ 2018માં લગ્ન કર્યા હતા. કહેવામાં આવે છે કે, ટીના ડાબી અને અતહર આમિર ખાનના સંબંધમાં લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો.
Nov 21,2020, 16:51 PM IST
Tina Dabi
VIDEO: UPSC ટોપર ટીના ડાબીનો પતિ અતહર સાથેનો વીડિયો થયો વાઇરલ
આ વીડિયો પસંદગી પામેલી આઇએએસ અધિકારીઓની ટ્રેનિંગ એકેડેમીમાં થયેલ સાંસ્કૃતીક કાર્યક્રમનો છે
Jun 28,2018, 22:52 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય