બ્લેક બિકિનીમાં Ileana D'Cruzએ મચાવ્યો તહેલકો, છવાયા ગયા આ PHOTO

ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)હાલ પોતાના મૂડને ચિલ કરી રહી છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)એ બોલીવુડમાં ફિલ્મ બરફીથી એન્ટ્રી કરી હતી પરંતુ તે પહેલાં જ ઇલિયાના સાઉથની સુપર સ્ટાર બની ચૂકી હતી. હાલ તે પોતાના મૂડને ચિલ કરી રહી છે. જોકે તે વેકેશન પર છે. પરંતુ તેમની આ તસવીર જોઇને લોકોને દગો લાગે છે. તેમણે પોતાની વોલ પર એક તસવીર શેર કરી છે કે જેમાં તે બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે જુઓ આ Latest Photos...

1/10
image

આ ફોટોની કેપ્શનમાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)એ લખ્યું 'સમુદ્ર તટ પર માનસિક રૂપથી પરંતુ હકિકતમાં પરિવાર વચ્ચે'. 

2/10
image

જોત જોતાં જ ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ની આ પોસ્ટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થવા લાગી છે. 

3/10
image

આ ફોટામાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)બિકિનીમાં સુંદર લાગી રહી છે. 

4/10
image

આ ફોટામાં ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ના કૂલ મૂડને જોઇ શકાય છે.  

5/10
image

તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. 

6/10
image

આ ફોટા તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. 

7/10
image

લોકડાઉન દરમિયાન પણ તેમણે ઘણીવાર પોતાના ફોટા શેર કર્યા હતા. 

8/10
image

સોશિયલ મીડિયા પર ઇલિયાના ડિક્રૂઝ (Ileana D'Cruz)ની ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે. 

9/10
image

તે પણ સતત પોતાના ફેન્સ સાથે જોડાઇ રહેવા માટે ખૂબ એક્ટિવ રહે છે. 

10/10
image

તમામ ફોટો સાભાર: Instagram@Ileana D'Cruz