close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ફોટો

પૂનમ પાંડેની આવી પોસ્ટ જોઇ લોકોએ કહ્યું- 'ઇંસ્ટા આવા VIDEO ની પરવાનગી કેવી રીતે આપે છે?'

આ ક્રમમાં પૂનમનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહ્યો છે. જેને તેમણે તાજેતરમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. 

Sep 27, 2019, 01:28 PM IST

Aadhaar ને લઇને UIDAI એ ફરી કર્યો ફેરફાર, અપડેટ કરતાં પહેલાં જાણો લો

UIDAI એ આધારમાં જન્મ તારીખને અપડેટ કરવવા માટે કેટલીક શરતો નક્કી કરી છે. તેના અનુસાર જો તમારે જન્મ તારીખમાં ફેરફારની સ્થિતિમાં ત્રણ વર્ષથી ઓછું અંતર છે તો તમે સંબંધિત ડોક્યુમેન્ટ સાથે કોઇપણ નજીકના આધાર સુવિધા કેંદ્વમાં જઇને તેમાં સુધારો કરી શકો છો.

Sep 19, 2019, 04:01 PM IST

વિરાટે ચાહકોને તેની 11 વર્ષની વન-ડે સફરની કરાવી યાત્રા, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા છે. 2008માં શ્રીંલકાની સામે પોતાને ડેબ્યૂ કરનાર ખેલાડી આજે દુનિયાના મહાન બેટ્સમેનમાં સામલે થયો છે. વિરાટે તેની પહેલી ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા

Aug 19, 2019, 12:56 PM IST

PM મોદીને મળવા સંસદમાં પહોંચ્યો તેમનો 'ખાસ મિત્ર', ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોઝ....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નાના બાળકો જ્યારે પણ મળી જાય ત્યારે તેમના પર વ્હાલ વરસાવાનું ચુકતા નથી અને અગાઉ તેમની આવી અનેક તસવીરો જોવા મળી છે 
 

Jul 23, 2019, 05:10 PM IST

બાળકો અને યુવાનોને ઘરડાં બનાવી રહી છે FaceApp, પરંતુ શું આ એપ તમારા માટે સુરક્ષિત છે?

શું તમને 'બેબી ફેસ' એપ યાદ છે, તે એપ જે તમારા ચહેરાને બાળક જેવો બનાવી દેતો હતો. સોશિયલ મીડિયા પર આ એપે ધૂમ મચાવી હતી, પરંતુ બાળક જોયા બાદ હવે લોકોમાં ઘરડા દેખાવવાની હોડ મચી છે. જેને જોઇએ તે સોશિયલ મીડિયા પર પોતાના ઘડપણનો ફોટો પોસ્ટ કરી રહ્યા છે. તમને ઘરડા બતાવનાર એપનું નામ છે 'ફેસ એપ'. અહીં સુધી તો ઠીક છે પરંતુ આ એપ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. ફેસ એપ પર આરોપ છે કે આ તમારી મરજી વગર તમારા ફોટાનો ઉપયોગ કરી શકે છે. 

Jul 19, 2019, 09:07 AM IST

ભૂલથી પણ ખોટા કોન્ટેક્ટ પર નહી જાય ઇમેજ, WhatsApp જલદી લાવી રહ્યું છે નવું ફીચર

વોટ્સઅપ (WhatsApp) યૂજર્સની સુવિધા અને સુરક્ષાને ધ્યનમાં રાખતાં સતત પોતાના ફીચર્સમાં ફેરફાર કરે છે. એટલા માટે તેની લોકપ્રિયતા વધુ છે અને યૂજર્સને હંમેશા નવો અનુભવ થાય છે. જાણકરી અનુસાર WhatsApp હવે ફોટા અને વીડિયો શેરીંગ ફીચર્સમાં કેટલાક ફેરફાર કરવા જઇ રહ્યું છે. આ ફેરફાર બાદ ખોટા કોન્ટેક્ટ પર ફોટા વીડિયો શેરિંગથી બચી શકાશે. અત્યારે આ પ્રકારી ભૂલ થઇ જાય છે કે તમે બીજા કોઇને ફોટો અથવા વીડિયો મોકલવા માંગો છો, પરંતુ ભૂલથી તે કોઇ બીજાને  સેંડ થઇ જાય છે. 

Jun 26, 2019, 02:16 PM IST
Panchmahal V.K.Khant's Photo Of Giving Money Goes Viral PT2M

પંચમહાલના કોંગ્રેસ ઉમેદવાર વી.કે.ખાંટનો પૈસા આપતો ફોટો વાયરલ, જુઓ

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વી.કે.ખાંટનો પૈસા આપતો ફોટો વાયરલ થયો હતો જેના પર વી.કે.ખાંટે પ્રતિક્રિયા આપી હતી કે મેં કોઈ પૈસા આપ્યા નથી અને ફોટોમાં કોઈ મહિલા દેખાતી નથી

Apr 14, 2019, 05:50 PM IST

Voter ID માં છે ખોટી જાણકારી, ઘરબેઠા ચપડીમાં કરો અપડેટ કરો નામ, સરનામું અને ફોટો

નેશનલ વોટર્સ સર્વિસની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ફોર્મ-8 ને ખોલવું પડશે અને જરૂરી જાણકારી આપવી પડશે. હવે તમને વોટર આઇડીમાં ફેરફારનો ઓપ્શન આપવામાં આવશે

Mar 20, 2019, 11:46 AM IST

#10YearChallenge: સોનમ કપૂરે શેર કર્યો 10 વર્ષ જૂનો ફોટો

હાલ વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર #10YearChallenge ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. સેલેબ્રિટીઓથી લઈને ક્રિકેટરો સહિત અન્ય લોકો પણ આ ચેલેન્જ લઈને પોતાનો ફોટો શેર કરી રહ્યો છે. 

Jan 16, 2019, 06:53 PM IST

શું જયંતિ ભાનુશાળીની હત્યાનો 4 દિવસ પહેલા જ મળી ગયો હતો અંદેશો? જુઓ VIDEO 

ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.

Jan 8, 2019, 10:26 AM IST

કામ શોધી રહી છે વાયરલ ગર્લ, સોશિયલ મીડિયા પર પોતાને ગણાવી 'Jobless'

વાયરલ ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયર તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વારયલ થયો હતો. આ વીડિયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી અને આજે તે બોલીવુડ સ્ટાર્સ જેટલી જાણિતી થઇ છે.

May 28, 2018, 01:07 PM IST