List of All Presidents Of India: દેશના પહેલા રાષ્ટ્રપતિ હતા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, જુઓ 1950થી અત્યાર સુધીની યાદી
નવી દિલ્લી: ભારતને 25 જુલાઈ 2022ના દિવસે દ્રૌપદી મુર્મૂના રૂપમાં 15મા રાષ્ટ્રપતિ મળ્યા. 1950થી લઈને અત્યાર સુધી ભારતને 15 રાષ્ટ્રપતિ મળ્યા. ત્યારે કયા સમયગાળામાં કોણ રાષ્ટ્રપતિ બન્યું તે પણ જાણવું જરૂરી છે. રાજેન્દ્ર પ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારપછી દેશને અત્યાર સુધી 15 રાષ્ટ્રપતિ મળ્યા. રાષ્ટ્રપતિને પ્રતિ મહિને 5 લાખ રૂપિયા પગાર મળે છે.
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ (કાર્યકાળ:1950થી 1962)
1/15
સર્વપલ્લી રાધાકૃષ્ણન (કાર્યકાળ: 1962થી 1967)
2/15
ઝાકિર હુસૈન (કાર્યકાળ: 1969થી 1969)
3/15
વી.વી. ગિરી (કાર્યકાળ: 20 જુલાઈ 1969થી 24 ઓગસ્ટ 1969)
4/15
ફકરુદ્દીન અલી અહમદ (કાર્યકાળ: 1974થી 1977)
5/15
નીલમ સંજીવ રેડ્ડી (કાર્યકાળ: 1977થી 1982)
6/15
જ્ઞાની ઝૈલ સિંહ (કાર્યકાળ: 1982થી 1987)
7/15
આર.વેંકટરમણ (કાર્યકાળ: 1987થી 1992)
8/15
શંકર દયાલ શર્મા (કાર્યકાળ: 1992થી 1997)
9/15
કે.આર.નારાયણન (કાર્યકાળ: 1997થી 2002)
10/15
એપીજે અબ્દુલ કલામ (કાર્યકાળ: 2002થી 2007)
11/15
પ્રતિભા પાટિલ (કાર્યકાળ: 2007થી 2012)
12/15
પ્રણવ મુખરજી (કાર્યકાળ: 2012થી 2017)
13/15
રામનાથ કોવિંદ (કાર્યકાળ: 2017થી 2022)
14/15
દ્રૌપદી મુર્મૂ (કાર્યકાળ: 25 જુલાઈ 2022થી શરૂ)
15/15
Trending Photos