PHOTOS: આંદ્રે રસેલની પત્નીની અદાઓ છે વિસ્ફોટક, તસ્વીરોથી ઈન્ટરનેટમાં મચાવ્યું તોફાન

પતિ આંદ્રેની બેટિંગની જેમ જેસિમની અદાઓ પણ વિસ્ફોટક જોવા મળે છે. 

નવી દિલ્હીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ના કેપ્ટન દિનેશ કાર્તિક (Dinesh Karthik)નું કહેવું છે કે, વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલ જે રીતે આઈપીએલ દરમિયાન મેદાનમાં પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે મેદાન બહાર તે પોતાના ફેશનથી લોકોનું દિલ જીતે છે. વિદેશી ખેલાડીઓમાં રસેલને ફેશનની પણ સારી સમજ છે. તો બીજીતરફ આ મામલામાં રસેલની પત્ની જેસિમ લોરા  (Jassym Lora) પણ ઓછી નથી. લોરા બીજા ક્રિકેટ સ્ટાર્સની પત્નીઓના મામલામાં બ્યૂટીફૂલ અને હોટ છે. વ્યાવસાયિક મોડલ લોરાની તસ્વીરો સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દે છે. પતિ આંદ્રેની બેટિંગની જેમ જેસિમની અદાઓ પણ વિસ્ફોટક જોવા મળે છે. આગળ જુઓ લોરાની કહાની અને તસ્વીરો.. 

1/8
image

આંદ્રે રસેલે 2016માં જેસિમ લોરા સાથે લગ્ન કર્યાં હતા. બંન્ને લગ્ન પહેલા ડેટિંગ કરતા હતા. જેસિમ અને રસેલને એક પુત્રી પણ છે. 

 

2/8
image

પ્રોફેશનલ ડોમિનિકલ રિપબ્લિકની મોડલ લોરા ખુબ સુંદર અને સ્ટાઇલિસ જોવા મળે છે. તેનું ઇન્સ્ટાગ્રામ પેજ શાનદાર તસ્વીરોથી ભરેલું છે. 

3/8
image

દેશ દુનિયાના બીજા ક્રિકેટરોની તુલનામાં આંદ્રે રસેલની પત્ની હોટ અને મોડલિંગની તસ્વીરોના વાયરલ હોવાને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. 

4/8
image

મહત્વનું છે કે 29 એપ્રિલ 1988ના જન્મેલ આંદ્રે રસેલ જમૈકાનો એક ક્રિકેટર છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે રમે છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં જમૈકાનું પ્રતિનિધિત્વ કરે છે. 

 

5/8
image

આંદ્રે રસેલ એક બેટિંગ ઓલરાઉન્ડર છે. તે જમણા હાથથી બોલિંગ અને બેટિંગ કરે છે. 

6/8
image

આંદ્રે રસેલને વિશ્વના સૌથી વિસ્ફોટક ઓલરાઉન્ડરોમાંથી એક માનવામાં આવે છે, જેને ઓછા સમયમાં પોતાની બેટિંગ અને બોલિંગથી મેચ બદલવા માટે જાણવામાં આવે છે. 

7/8
image

આંદ્રે રસેલે આઈપીએલ 2012માં પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તેને દિલ્હી ડેયરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 

8/8
image

આંદ્રે રસેલને આઈપીએલ 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સે હરાજીમાં માત્ર 60 લાખમાં ખરીદ્યો હતો. તો હાલની સિઝનમાં કેકેઆરે તેને 8.5 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.