Mumbai માં છે Jasprit Bumrah નો આલિશાન એપાર્ટમેન્ટ, જુઓ ઘરના Inside Photos

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પોતાની સારી ફાસ્ટ બોલીંગ માટે જાણિતા છે, પરંતુ શું તમને ખબર છે કે તેમણે મુંબઇમાં પોતાનું આલિશાન મકાન બનાવી દીધું છે. આવો નજર કરીએ તેમના સ્ટાઇલિશ એપાર્ટમેન્ટની અંદર જ તસવીરો પર.

એન્ટરટેનમેંટ રૂમ

1/5
image

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ભલે જ મેદાનમાં મહેનત કરવા માટે જાણિતા છે, પરંતુ જ્યારે રિલેક્સ કરવાની વાત આવે છે તો પણ તે પાછળ  રહેતા નથી. તેમના ઘરમાં એક એન્ટરટેનમેન્ટ રૂમ છે જ્યાં તે મોટાભાગે નવરાશ પળો વિતાવે છે. આ રૂમમાં બેસીને તેમને વીડિયો ગેમ્સ રમવાનું ખૂબ ગમે છે. 

ઘરની દિવાલો અને ફર્નીચર

2/5
image

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ના ઘરની દિવાલો અને ફર્નીચર ખૂબ જ સુંદર છે. તેમને લાઇટ કલરની સજાવટ ખૂબ પસંદ છે. 

બાલકની

3/5
image

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પોતાની બાલકનીને ભરેલો રાખવાનું પસંદ કરે છે. અહીં તેમણે ઘણા ગમલા લગાવેલા છે. આ સાથે સાથે વિંડ ચાઇમ્સ (Wind Chimes) પણ આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. 

બેડરૂમ

4/5
image

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ના બેડરૂમમાં વૂડન ફ્લોરિંગ કરવામાં આવી છે અને રૂમના દરવાજા પર વાદળી રંગની સ્લાઇડર લગાવેલી છે. 

સફાઇનું રાખે છે ધ્યાન

5/5
image

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને પોતાના રૂમને સાફ રાખવાનું પસંદ કરે છે, તે કોઇપણ પ્રકારની ગંદકીને ટકવા દેતા નથી. ઘણીવાર તે પોતે પોતાના રૂમને સફાઇ કરે છે.