મુંબઈ સ્થિત શાંતાક્રૂઝ વિસ્તારમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં છ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.