Rubina Dilaik અને Jethalal માં છે ઘણી સમાનતાઓ, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ PHOTOS

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah) અને બિગ બોસ (Bigg Boss) બંને ટીવી શોઝના ટાઇપ અને ઝોન ભલે અલગ-અલગ છે, પરંતુ બંને વચ્ચે એક વાત સેમ છે કે બંને જ દર્શકોનો પ્રેમ પ્રાપ્ત કરવામાં વર્ષો વર્ષ સુધી સફળ રહ્યા છે. એવામાં જ્યારે ફરી એકવાર 'બિગ બોસ' નું  નવું રૂપ 'બિગ બોસ OTT' (Bigg Boss OTT) સામે આવ્યું છે અને TMKOC પણ TRP લિસ્ટમાં નંબર 1 પર ચે, તો આ બંને શોઝ સાથે જોડાયેલી કેટલીક મજેદાર તસવીરો અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ. આ તસવીરો જોઇને તમને પણ વિશ્વાસ નહી થાય કે બિગ બોસ 14  (Bigg Boss 14) વિનર રૂબીના દિલૈક (Rubina Dilaik) અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) માં આટલી સમાનતાઓ છે. 

બંનેના કપડાં પણ એક જેવા જ

1/6
image

આ બધા ફોટા જોઇને તમે પણ આ વાતને નકારી શકશો નહી કે સોશિયલ મીડિયા પર કંઇપણ વાયરલ થઇ શકે છે. કારણ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta ka Ooltah Chashmah) અને 'બિગ બોસ' (Bigg Boss) ના ફેન્સ શૈતાની દિમાગે કેટલીક એવી તસવીરો વાયરલ કરી દીધી છે. 

હાય રામ! આટલો મોટો કોળિયો

2/6
image

ક્રિએટિવ યૂઝર્સ મીમ્સ અને પોસ્ટ્સ દ્વારા રૂબિના દિલૈક (Rubina Dilaik) અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) ની સમાનતા બતાવીને લોકોને હસાવતા રહે છે.

ગત જન્મનો સંબંધ છે શું?

3/6
image

ફોટા જોઇને તમે પણ કદાચ હસુ રોકી શકશો નહી, સાથે જ આ વાત પર ખરેખર આશ્વર્ય થશે કે બંને આટલા મેચ થાય છે. 

ગુસ્સો પણ સેમ ટૂ સેમ

4/6
image

ક્યારેક ખાતા તો ક્યારેક કોઇને ચિડવવા સુધી તો ઠીક છે, પરંતુ બંનેનો ગુસ્સો પણ આ ફોટામાં એક જેવો જોવા મળી રહ્યો છે. 

યોગ વડે થશે

5/6
image

આ ફોટાને જોઇને ખબર પડે છે કે બંને જ સ્ટાર્સના ફેમસ થવા અને ફેન્સનો પ્રેમ મેળવવા માટે જોરદાર યોગ સાધના કરી છે. 

આ શોઝમાં જોવા મળી રહ્યા છે

6/6
image

વર્કની વાત કરીએ દિલીપ જોશી 13 વર્ષથી જેઠાલાલ બનીને છવાયેલા છે. તો બીજી તરફ રૂબિના દિલૈક 'શક્તિ: અસ્તિત્વ કે અહસાસ  કી' માં જોવા મળી રહી છે.