jethalal

Taarak Mehtaના જેઠાલાલનું અંગ્રેજી સાંભળીને હલી જશે તમારું મગજ, દરેક શબ્દોની ઐસી કી તૈસી!

જેઠાલાલના પ્રશંસકો તેમની દરેક હિલચાલના દિવાના છે. શોમાં એવું બતાવવામાં આવ્યું છે કે જેઠાલાલની નસ નસમાં ધંધો છે, પરંતુ જ્યારે અંગ્રેજીની વાત આવે છે ત્યારે આ બાબતમાં તેમનો હાથ થોડો કડક લાગે છે.

Nov 8, 2021, 03:06 PM IST

TMKOC: જો તમે છો તારક મહેતાના જબરા ફેન, તો આ ફોટા પરથી ઓળખો તમારો પ્રિય પાત્રને

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) તે ગણતરીના ટીવી શોમાંતી એક છે જે છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. છેલ્લા 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહેલા આ શોના પાત્ર ઘર-ઘરમાં જાણીતા છે

Oct 16, 2021, 04:21 PM IST

Taarak Mehta ના જેઠાલાલના ઠુમકા આગળ ફેલ દયાબેનના ગરબા, વિશ્વાસ નથી તો જુઓ વીડિયો

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta ka Ooltah Chashmah) લોકોનો પ્રિય શો છે. ચાહકો આ શોના દરેક સ્ટારકાસ્ટને ખૂબ પ્રેમ કરે છે. ખાસ કરીને લોકો ગાડા પરિવાર સાથે ખાસ જોડાયેલા છે

Oct 1, 2021, 07:12 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah શો પાછળ આ દિગ્ગજ કલાકારનું હતું ભેજું, પણ નાની ઉંમરમાં થઈ ગયું મોત

સારાભાઈ Vs સારાભાઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને ધ કપિલ શર્મા શો અગાઉ જતિન કનકિયા, રાકેશ બેદી, રીમા લાગૂ, અને અર્ચના પૂરનસિંહની શ્રીમાન શ્રીમતી દર્શકોમાં ખુબ લોકપ્રિય હતી. આજે ભલે સ્ટેન્ડઅપ કોમેડિયનની બોલબાલા છે પરંતુ 90ના દાયકામાં આ કલાકારો અને શોએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. 

Sep 25, 2021, 08:37 AM IST

Taarak Mehta ની બબીતા સાવ બ્રા-પેન્ટીમાં ઉભી રહી ગઈ! ચંપકલાલ, જેઠાલાલ અને ટપુડો બધા સંતાઈને જોવે છે બબીતાના ફોટા!

BABITA: તારક મહેતાના બબીતા ​​જીનો બિકીની અવતાર જોઈને જેઠાલાલ સ્તબ્ધ થઈ ગયા, દરેક ફોટા છે સેક્સી....ઐયાર, ટપ્પુ, જૈઠાલાલ બધા જ સંતાઈને જોવે છે આ ફોટા

Sep 21, 2021, 10:26 AM IST

Taarak Mehta પહેલા આ કામ કરતો હતો 'બાઘા', કમાણી જાણીને આવી જશે દયા!

ટીવીનો સૌથી પ્રીય અને જાણીતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી અને છેલ્લા 13 વર્ષથી વધારે સમયથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે

Sep 17, 2021, 02:04 PM IST

Rubina Dilaik અને Jethalal માં છે ઘણી સમાનતાઓ, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ PHOTOS

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah) અને બિગ બોસ (Bigg Boss) બંને ટીવી શોઝના ટાઇપ અને ઝોન ભલે અલગ-અલગ છે, પરંતુ બંને વચ્ચે એક વાત સેમ છે કે બંને જ દર્શકોનો પ્રેમ પ્રાપ્ત કરવામાં વર્ષો વર્ષ સુધી સફળ રહ્યા છે. એવામાં જ્યારે ફરી એકવાર 'બિગ બોસ' નું  નવું રૂપ 'બિગ બોસ OTT' (Bigg Boss OTT) સામે આવ્યું છે અને TMKOC પણ TRP લિસ્ટમાં નંબર 1 પર ચે, તો આ બંને શોઝ સાથે જોડાયેલી કેટલીક મજેદાર તસવીરો અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ. આ તસવીરો જોઇને તમને પણ વિશ્વાસ નહી થાય કે બિગ બોસ 14  (Bigg Boss 14) વિનર રૂબીના દિલૈક (Rubina Dilaik) અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી (Dilip Joshi) માં આટલી સમાનતાઓ છે. 

Aug 28, 2021, 06:09 PM IST

જેઠાલાલના બાપુજી કેમ રોજ કરાવતા હતાં મુંડન! 300 થી વધુ વાર મુંડન કરાવવાથી ભયંકર રોગનો શિકાર બન્યા ચંપકલાલ

પ્રખ્યાત સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી પ્રેક્ષકોના દિલ પર રાજ કરે છે. આ અઠવાડિયે પણ, આ શો ટીઆરપી યાદીમાં ટોચની યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ શો દેશના ટેલિવિઝન ઇતિહાસમાં સૌથી હિટ શો તરીકે પણ ઓળખાય છે. પરંતુ શોને આટલી સરળતાથી સફળતા મળી નથી, તેના બદલે આ શોની આખી ટીમે તેને બનાવવા માટે સખત મહેનત કરી છે.

Aug 27, 2021, 04:40 PM IST

Taarak Mehta ને ભારે પડશે આ એક ભૂલ, જતી રહેશે નોકરી! બોસ આપી ચૂક્યા છે ચેતવણી

Taarak Mehta Ka Ooltah Chashmah: બોસની ચેતવણી છતાં, તારક મહેતાને થશે મોડું, શું તારક મહેતાની નોકરી છૂટી જશે? 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં તારક મહેતાની નોકરી જોખમમાં મુકાઈ રહી છે. બોસે તારક મહેતાને ઓફિસમાં વહેલા બોલાવ્યા હતા. તેમ છતાં તેઓ મોડા પહોંચે છે.

Aug 6, 2021, 03:35 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah ના 13 વર્ષ: ખુબ પ્રસિદ્ધિ મળ્યા પછી આ કલાકારોએ છોડી દીધો શો, હવે શું કરે છે તે ખાસ જાણો

અમે તમને કેટલાક એવા કલાકારો વિશે જણાવીએ છીએ કે જેમણે આ શો થકી ભારે લોકપ્રિયતા મેળવી અને હવે શો છોડ્યા બાદ તેઓ શું કરી રહ્યા છે. 

Jul 29, 2021, 01:18 PM IST

Taarak Mehta: જેઠાલાલ માટે પ્રથમ પસંદગી હતી આ એક્ટરો, દિલીપ જોશી ના હોત તો જાણો કોણ બનતું જેઠાલાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશનો સૌથી લોકપ્રિય શો છે અને આ શો લગભગ 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. દર અઠવાડિયે આ શો ચોક્કસપણે ટોપ 5 માં જોવા મળે છે. જો કે, આ શોના દરેક પાત્રને પ્રેક્ષકો દ્વારા ખુબજ પ્રેમ આપવામાં આવી રહ્યો છે

Jul 17, 2021, 08:29 PM IST

Taarak Mehta: ટપ્પુ કરી રહ્યો હતો મોનાને ભગાડવાનું પ્લાનિંગ, રૂમમાં પહોંચ્યા બાપુજી-જેઠાલાલ અને...

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો પ્રિય શો છે. આ શોના દરેક પાત્રને લોકો ખુબ જ પસંદ કરે છે. ખાસ કરીને ટપ્પુ. શોમાં દરેક લોકો ઇચ્છે છે કે ટપ્પુ અને સોનુની જોડી બની જાય પરંતુ એકવાર તો ટપ્પુ કોઈ મોના નામની છોકરીના પ્રેમમાં પાગલ થઈ ગયો છે

Jul 10, 2021, 07:30 PM IST

'Taarak Mehta...' જેઠાલાલ પાસે દોઢ વર્ષ સુધી ન હતું કામ, મનમાં આવતા હતા આવા વિચારો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta ka Ooltah Chashmah) દરેક ઘરનો પ્રિય શો છે. આ શો ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ શોના તમામ કલાકારોએ લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. હવે ચાહકો પણ તેમના અંગત જીવન વિશે જાણવા માંગે છે

Jul 1, 2021, 12:39 AM IST

Taarak Mehta... ના જેઠાલાલ બન્યા 'રઈસ'ના શાહરૂખ ખાન, વીડિયો જોઈ ખુશ થઈ જશે મન

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલના ચાહકો મોટી સંખ્યામાં છે. દર્શકો ન માત્ર શોને પસંદ કરે છે પરંતુ તેના કલાકારોને પણ ખુબ પ્રેમ આપે છે. 
 

Jun 27, 2021, 07:41 PM IST

Taarak Mehta ના જેઠાલાલને મળી 'કશ્મીરી બીબી', તેના હુસ્ન સામે નથી બબીતાનો પણ કોઈ ક્લાસ!

Taarak Mehta Ka Ooltah Chashmah: ' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  TV સીરિર્યલ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. આ પ્રોગ્રામના દરેક કલાકારોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સની ખૂબ લાંબી લિસ્ટ છે પરંતુ આ સિરિયલની વાર્તામાં સ્ટોરી જેઠાલાલ (Dilip Joshi) આસપાસ જ રહે છે.  

Jun 24, 2021, 05:21 PM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: મળી ગઈ દયા ભાભીની મમ્મી? આ એકટ્રેસે રોલ નિભાવા દર્શાવી ઈચ્છા

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં હવે તમને ઝડપથી દયાભાભીની માતાનો ચહેરો જોવા મળશે આ વાતમાં કેટલું સત્ય છે તે જાણવા માટે વાંચો...

Jun 21, 2021, 05:18 PM IST

TMKOC: જેઠાલાલથી લઈને બબીતા જી સુધી, જાણો કેટલું ભણેલા છે તારક મેહતાના કલાકારો

Taarak Mehta Ka Ooltah Chashmah:  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. હવે ફેન્સ તેની પર્સનલ લાઇફ વિશે જાણવા માંગે છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં સ્ટાર કાસ્ટ પણ વધારે છે. શોના કલાકરો ભણેલા ગણેલા છે. આજે અમે જેઠાલાલથી લઈને દયાભાગી સુધી બધાની ડિગ્રી પર નજર કરીશું. 

Jun 21, 2021, 04:48 PM IST

'Taarak Mehta...' માં જોવા મળતી ગડા ઈલેક્ટ્રોનિક્સના આ છે અસલ માલિક, 'જેઠાલાલ' નહીં

Taarak Mehta Ka Ooltah Chashmah: સીરિયલમાં જે દુકાનનો વારંવાર ઉલ્લેખ થાય છે તે અસલમાં મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી દુકાન છે. 

Jun 18, 2021, 01:53 PM IST

Taarak Mehta...ના 'ચંપકલાલ' પર લાગ્યો હતો 'જેઠાલાલ'ની પત્નીની છેડતીનો આરોપ!

દિલિપ જોશી (Dilip Joshi) ની જેમ ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ(Amit Bhatt) પણ ખુબ લાંબા સમયથી લોકોને હસાવતા આવ્યા છે. ખાસ વાત તો એ છે કે બંને આ અગાઉ પણ એક સિરીયલમાં સાથે કામ કરી ચૂક્યા છે.

Jun 15, 2021, 01:48 PM IST