જુનાગઢમાં પાણી ઉતરતા તારાજીના સામે આવ્યા દ્રશ્યો, મોંઘીદાટ ગાડીઓના જુઓ કેવા હાલ થયા

Junagadh Flood : જૂનાગઢમાં વરસાદી પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. પૂરના પાણીમાં અનેક ગાડીઓ તણાઈને ક્યાંની ક્યા પહોંચી ગઈ છે. તો પાણીના પ્રવાહમાં તણાઈને આવેલી કારો પડીકું વળી ગઈ છે. સ્થાનિક લોકોએ કહ્યું, 40 વર્ષ પહેલા આવો વરસાદ આવ્યો હતો. 40 વર્ષ પહેલાં આવી નુકસાની જોવા મળી નહોતી. આ વરસાદમાં વાહનો અને પશુઓ બધુ જ તણાયુ છે. 
 

1/17
image

2/17
image

3/17
image

4/17
image

5/17
image

6/17
image

7/17
image

8/17
image

9/17
image

10/17
image

11/17
image

12/17
image

13/17
image

14/17
image

15/17
image

16/17
image

17/17
image