हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Junagadh Flood
Junagadh flood News
Junagadh Flood
જુનાગઢ જળબંબાકાર, ચારેતરફ પાણીથી તબાહીની તસવીરો જુઓ, કલેક્ટરે કરી ખાસ અપીલ
Junagadh Flood : સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં ગુજરાતના 118 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,, છેલ્લા 2 કલાકમાં જ જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો 4 ઈંચ.. 23 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ...
Sep 29,2024, 23:03 PM IST
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પરની સીડી પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. પર્વત પર પાણી વહેતા હોવાનો દ્રશ્યો લોકોએ કેદ કર્યા હતા.
Sep 27,2024, 19:19 PM IST
Junagadh
તંત્ર પૂરમાં તણાયેલી કારના ડ્રાઈવરને શોધતું રહ્યું, ને ડ્રાઈવર ઘરે આરામથી સૂતો હતો!
Junagadh Rain : તો જૂનાગઢમાં સવારે ધોધમાર વરસાદ.. વંથલીમાં ખાબક્યો 6 ઈંચ વરસાદ.. તો કેશોદમાં વરસ્યો 5 ઈંચ.. જિલ્લાના 62 ગામ થયા સંપર્ક વિહોણા..
Jul 19,2024, 16:57 PM IST
buildingcollapse
જૂનાગઢમાં બિલ્ડિંગ પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, અત્યાર સુધી ચાર લોકોના મોત
જૂનાગઢમાં વરસાદી આફત બાદ બીજી દુર્ઘટના બની છે. શહેરના દાતાર રોડ પર આજે બપોરે અચાનક એક જૂનુ મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
Jul 24,2023, 19:50 PM IST
buildingcollapse
જૂનાગઢમાં દાતાર રોડ પર બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટનામાં બે લોકોના મોત, બચાવ કામગીરી જારી
જૂનાગઢમાં વરસાદી આફત બાદ બીજી દુર્ઘટના બની છે. શહેરના દાતાર રોડ પર આજે બપોરે અચાનક એક જૂનુ મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.
Jul 24,2023, 18:28 PM IST
buildingcollapse
જૂનાગઢમાં પૂર વચ્ચે મોટી દુર્ઘટના : ત્રણ માળનું મકાન ધરાશાયી, 4 થી વધુ લોકો દટાયા
Junagadh Flood : જૂનાગઢના કડિયાવાડમાં બિલ્ડિંગ ધરાશાયી, બિલ્ડિંગના કાટમાળ નીચે 6 થી વધુ લોકો દટાયા હોવાની આશંકા.. ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી ચાલુ છે
Jul 24,2023, 14:56 PM IST
junagadh video
ભારે વરસાદને કારણે જુનાગઢ રુટની અનેક ટ્રેન રદ, તો કેટલીક ટ્રેન ટર્મનિેટ કરાઈ
Junagadh Flood : રેલવેએ જણાવ્યું કે, રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે
Jul 23,2023, 12:55 PM IST
junagadh video
જુનાગઢમાં પાણી ઉતરતા તારાજીના સામે આવ્યા દ્રશ્યો, મોંઘીદાટ ગાડીઓના જુઓ કેવા હાલ થયા
Junagadh Flood : જૂનાગઢમાં વરસાદી પાણી ઉતરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. પૂરના પાણીમાં અનેક ગાડીઓ તણાઈને ક્યાંની ક્યા પહોંચી ગઈ છે. તો પાણીના પ્રવાહમાં તણાઈને આવેલી કારો પડીકું વળી ગઈ છે. સ્થાનિક લોકોએ કહ્યું, 40 વર્ષ પહેલા આવો વરસાદ આવ્યો હતો. 40 વર્ષ પહેલાં આવી નુકસાની જોવા મળી નહોતી. આ વરસાદમાં વાહનો અને પશુઓ બધુ જ તણાયુ છે.
Jul 23,2023, 11:23 AM IST
junagadh video
પરિવારની નજર સામે તણાયેલા પિતાનો ચમત્કારિક બચાવ, ઈશ્વરે મને મોત બતાવીને નવજીવન આપ્યુ
Junagadh Flood : જૂનાગઢમાં આવેલા પૂરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ,,,, દુરવેશ નગર ખાતે રહેતા વિનોદભાઈ પૂરમાં તણાયા હતા,,, પૂરથી બચવા તેઓએ લીધો ગાડીનો લીધા આશરો,,, ગાડી પણ પાણીના પ્રવાહમાં વેહવા લાગી,,, સતત બે કલાક સુધી તેઓ પાણીના પ્રવાહ સાથે ઝઝુમતા રહ્યા,,, સ્થાનિકોએ વિનોદભાઈનો બચાવ્યો જીવ,,,
Jul 23,2023, 11:17 AM IST
Junagadh Flood
જુનાગઢમાં પોલીસે પૂરમાં કરેલી આ કામગીરીને સલામ, તારાજીના દ્રશ્યો જુઓ આ તસવીરોમાં
Junagadh Flood : જૂનાગઢમાં આભ ફાટ્યું...જૂનાગઢમાં ચારેય તરફ પાણી પાણી.... જૂનાગઢમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા... જૂનાગઢમાં અનેક કાર પાણીમાં તણાઈ જૂનાગઢ પંથકમાં બારે મેઘ ખાંગા... જૂનાગઢના અનરાધાર વરસાદથી પાણી જ પાણી..ધસમસતા પ્રવાહમાં અનેક કાર રમકડાંની જેમ તણાતી નજરે પડી... નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ... ચારે તરફ પાણી ભરાતા લોકોને હાલાકી
Jul 23,2023, 8:37 AM IST
Junagadh Flood
આખું જુનાગઢ જળબંબાકાર : તળેટીના વિસ્તારમાં ઘુઘવતો દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા
Junagadh Flood : જૂનાગઢમાં અનરાધાર વરસાદથી સર્વત્ર તારાજી.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યૂઅલી બેઠક કરી જૂનાગઢની સ્થિતિ અંગે કલેક્ટર પાસેથી મેળવી માહિતી...
Jul 23,2023, 8:06 AM IST
Junagadh Rain Video
જુનાગઢમાં આફત:કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી બન્યો લાચાર,તસવીરો છે જાગતો પુરાવો
Junagadh Heavy Rain: શહેરમાં પાણીનો પ્રવાહ એટલો ધસમસતો છે કે જ્યાં તો કોઇની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઇના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. આવા તો અનેક દ્વશ્યો છે જેને જોઇને લાગી રહ્યું છે કે કુદરત સાથે કાળા માથાનો માનવી લાચર બની ગયો છે.
Jul 22,2023, 18:28 PM IST
Junagadh Rain Video
Video: જૂનાગઢમાં આભ ફાટ્યું, વરસાદના લીધે કારો તણાઇ, પર્વતનું પાણી શહેરમાં ઘૂસ્યું
Junagadh Heavy Rain: સતત વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે.
Jul 22,2023, 17:10 PM IST
Heavy Rain
Junagadh Rain: જૂનાગઢમાં ભયંકર પૂર! SP-કલેક્ટરની લોકોને અપીલ, ઘરમાં જ રહેજો, નહીં તો
Junagadh Heavy To Heavy Rain: જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું છે. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. શહેર આખુ બેટમાં ફેરવાયું છે. શહેરના કાળવા જયશ્રી રોડ, જલારામ સોસાયટી, દોલતપાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Jul 22,2023, 17:26 PM IST
Trending news
Ahmedabad
ખ્યાતિહોસ્પિટલનો મામલો: આરોગ્યમંત્રીએ ટુંકાવ્યો મહારાષ્ટ્રનો ચૂંટણી પ્રવાસ, તપાસ શરૂ
entertainment news
સૌથી અમીર અભિનેત્રી સાથે આમિરખાને કર્યું એવું વિચિત્ર 'કૃત્ય' વર્ષો સુધી ચાલ્યો ઝઘડો
donald trump
અમેરિકી સરકારના ફાલતુ ખર્ચા રોકશે એલન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી
Toxic people
આ 6 પ્રકારના લોકો છીનવી લે છે જીવનની સુખ-શાંતિ, તમારી આસપાસ પણ હોય તો રહેજો દુર
gujarat news
વાવમાં વટનો સવાલ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાખિયો જંગ; જાણો વિગતવાર
Papaya Seeds
સવારે વાસી મોઢે ખાઈ લો આ ફળના બી, કબજિયાત મટી જશે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટશે
Hair Regrowth
Hair Regrowth: આ 5 કામ કરવાથી ટાલમાં પણ ઉગી શકે છે વાળ, ઝડપથી લાંબા થવા લાગે છે વાળ
Vav Assembly Bypoll
Vav bypoll Live Update: વાવ બેઠક માટે ત્રિપાંખીયો જંગ, 9 વાગ્યા સુધીમાં 14.25 % મતદાન નોંધાયું, ભાખરી ગામે EVM ખોટકાતા લોકોમાં રોષ
grah gochar 2025
ગુરુ અને શનિની બદલાયેલી ચાલથી 5 રાશિને થશે લાભ, કારકિર્દીમાં સફળ થશે અને બનશે અમીર
Recharge Plan
250 રૂપિયાથી ઓછી કિંમતમાં BSNLનો ધાંસૂ પ્લાન, 45 દિવસ સુધી મળશે અનલિમિટેડ ડેટા