બોલિવૂડની આ એક્ટ્રેસની બહેનને ફેન્સે કહ્યું- લેડી મૌગલી! બાથરોબમાં ચઢી ઝાડ પર

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફે (Isabelle Kaif) પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. એકદમ તેની બહેનની જેમ ઇસાબેલ પણ ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે. ઘણા લોકો તેને કેટરીનાની કોપી કહે છે. કેટરિના કૈફની બહેન ઇસાબલેએ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના પર ઘણા યૂઝર્સે રમૂજી કોમેન્ટ કરી છે. તમે પણ જુઓ આ ગ્લેમરસ તસવીરો...

સોશિયલ મીડિયા પર એક્ટિવ

1/5
image

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફ (Isabelle Kaif) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બોલિવૂડમાં ડેબ્યૂ થયા બાદથી તેને સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ મળી છે.

ઝાડ પર ચડી ઇસાબેલ

2/5
image

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફે (Isabelle Kaif) તેની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે એક ઝાડ પર ચઢતી જોવા મળી રહી છે. ઇસાબેલ બાથરોબ પહેરીને ઝાડ પર ચડી ગઈ છે.

ઇસાબેલનો NO મેકઅપ લૂક

3/5
image

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફે (Isabelle Kaif) ફોટા શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'પ્રાકૃતિક વાસ' એટલે નેચરલ હેબિટેટ. આ તસવીરોમાં ઇસાબેલનો NO મેકઅપ લુકમાં જોવા મળી રહ્યો છે.

ચાહકોએ કહ્યું- લેડી મૌગલી

4/5
image

કેટરીના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફની (Isabelle Kaif) આ તસવીરો પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. જ્યારે એક ચાહકે તેને મૌગલી કહ્યું, જ્યારે એક અન્યએ તેની હિંમત જોઇને તેને એક આગામી શીલા કહી દીધી. તમને જણાવી દઈએ કે, કેટરિનાનું ગીત 'શીલા કી જવાની' ખૂબ જ સફળ રહ્યું હતું.

આ ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ

5/5
image

કેટરિના કૈફની (Katrina Kaif) બહેન ઇસાબેલ કૈફે (Isabelle Kaif) આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની સાથે એક ડાન્સ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મનું નામ 'ટાઇમ ટૂ ડાન્સ' હતું. આ ફિલ્મમાં તે ડાન્સર તરીકે જોવા મળી હતી.