Gold in Mobile: નકામો સમજીને ફેંકી ન દેતા તમારો જૂનો મોબાઈલ....કારણ કે તેમાં છૂપાયેલું છે કિંમતી સોનું

તમને જાણીને એ નવાઈ લાગશે કે તમારા જૂના ફોનમાં સોનું છૂપાયેલું છે. આવું અમે નથી કહેતા પરંતુ યુએનની ઈ-વેસ્ટ પર જારી થયેલા એક રિપોર્ટના હવાલે આ ખુલાસો થયો છે. જાણો એક મોબાઈલમાં કેટલું સોનું હોય છે અને તેનો ક્યાં ઉપયોગ થાય છે. 

1/5
image

મોબાઈલમાં અન્ય ધાતુઓની જેમ સોનાનો પણ ઉપયોગ થાય છે. જે ખુબ ઓછી માત્રામાં હોય છે.   

2/5
image

ટેક કંપની યુમિકોરના જણાવ્યાં મુજબ 35 જૂના મોબાઈલમાંથી તમે કુલ 1 ગ્રામ સોનું કાઢી શકો છો. 

3/5
image

તેનો અર્થ એ થયો કે એક ટન એટલે કે લગભગ 1060 કિલોગ્રામ બેટરી વગરના મોબાઈલ ફોનમાંથી 300 ગ્રામ સોનું કાઢી શકાય છે. 

4/5
image

મોબાઈલમાં ફક્ત સોનું નહીં પરંતુ સિલ્વર કોપર, ટંગસ્ટન, ટેન્ટલમ વગેરે ધાતુઓનો પણ ઉપયોગ થાય છે. મોબાઈલમાં ગોલ્ડનો ઉપયોગ નાના કનેક્ટર્સ અને આઈસી બોર્ડમાં થાય છે. 

5/5
image

એક અંદાજા મુજબ એક મોબાઈલ ફોનમાંથી 50 મિલિગ્રામ સોનું નીકળી શકે છે.