gold

Gold ના દાગીના અંગેના નિયમમાં થયો મોટો ફેરફાર, આજથી ફક્ત આટલા કેરેટ સોનાનું થશે વેચાણ

આજથી સોનાના દાગીના ખરીદવાની રીત બદલાઈ જશે કારણ કે આજથી ગોલ્ડ હોલમાર્કિંગના નિયમ લાગૂ થશે.

Jun 15, 2021, 08:32 AM IST

Gold Rate Today: સોનું ખરીદવાની શાનદાર તક, ભાવમાં થયો ઘટાડો, ચાંદીની કિંમત પણ ઘટી

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 
 

Jun 14, 2021, 05:33 PM IST

સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણમાં જમતા હોવ તો સાવધાનઃ જાણો કઈ ધાતુના વાસણમાં જમવાથી થાય છે લાભ, અને કઈ ધાતુ છે હાનિકારક

જમીન પર પલાંઠી વાળીને બેસવાથી શરીરને અનેક ફાયદા થાય છે. એટલે જ તો પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને જમતા અને તંદુરસ્ત રહેતા હતા. જોકે સાથે-સાથે કેવા વાસણમાં તમે જમો છો એ પણ તમારા સ્વાસ્થય પર વિવિધ અસર કરે છે. એટલે જ તમારે કેવી ધાતુના વાસણમાં જમવું તે આ આર્ટીકલ વાંચીને નક્કી કરી લેવું.

Jun 10, 2021, 04:54 PM IST

Gold Price Today: ભારતીય બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત

ભારતમાં બુધવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 

Jun 9, 2021, 06:00 PM IST

Gold Price Today: ચાંદીમાં મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું, 22 કેરેટ ગોલ્ડની કિંમત 45133

સોના-ચાંદીની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે. સોની બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.

Jun 2, 2021, 05:18 PM IST

Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં તેજી, જાણો 24 કેરેટ Goldની કિંમત

વૈશ્વિક બજારની અસરને કારણે મંગળવારે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 

Jun 1, 2021, 05:50 PM IST

Gold Price Today: ભારતમાં સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો નવી કિંમત

ભારતમાં કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સોના અને ચાંદીના હાજર ભાવમાં વધારો જોવા મળ્યો છે. 
 

May 24, 2021, 06:08 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં આજે આવી તેજી, જુઓ 14થી 24 કેરેટ સુધીના ગોલ્ડનો ભાવ

બુધવારે ભારતમાં સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો તો ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે. 

May 19, 2021, 06:40 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદીની ચમક વધી, જાણો નવી કિંમત

દેશમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ એટલે કે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 

May 17, 2021, 06:46 PM IST

Akshaya Tritiya 2021: આજે અક્ષય તૃતીયા, આજે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થઈ જશો બરબાદ

નવી દિલ્લીઃ અક્ષય તૃતીયા એટલેકે, લક્ષ્મીજીનો દિવસ. તેને અખા ત્રીજ પણ કહેવામાં આવે છે. આજનો દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. આજના દિવસે લોકો લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીને હંમેશા તેમની કૃષા દ્રષ્ટિ તેમના અને તેમના પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના કરતા હોય છે. જોકે, કેટલી બાબતો એવી પણ છે જેનાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. તેથી એવી બાબતોથી આજના દિવસે બિલકુલ દૂર રહેવું જોઈએ. ભૂલથી પણ એવી કોઈ ભૂલ ન કરવી જોઈએ જેનાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય. નહીં તો ધન-સંપત્તિનો નાશ થઈ શકે છે.
 

May 14, 2021, 08:34 AM IST

Gold: સરકાર તમને આપી રહી છે સસ્તું સોનું ખરીદવાની સોનેરી તક!, 17મી મે થી કરી શકશો ખરીદી

Sovereign Gold Bond: સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારી પાસે સોનેરી તક છે.

May 13, 2021, 10:26 AM IST

Gold Price today: સોનું થયું મોંઘુ, 27967 રૂપિયા પહોંચ્યો 14 કેરેટનો ભાવ, જાણો નવી કિંમત

દેશમાં ફરી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંકટ વચ્ચે લોકો સોનાને એક સુરક્ષિત રોકાણ ગણી રહ્યાં છે. 

May 11, 2021, 05:51 PM IST

Gold Price Today: સોના અને ચાંદીમાં તેજીનો માહોલ, જાણો શું છે કિંમત

આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ તેજીની સાથે 1836 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યો હતો. આ રીતે ચાંદીની કિંમત 27.65 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો.
 

May 10, 2021, 06:46 PM IST

Gold: આ વર્ષે અક્ષય તૃતિયા પર પણ લાગશે કોરોનાનું ગ્રહણ? સોનાની ખરીદી રહેશે ફિક્કી, નાના વેપારીઓ ચિંતામાં

આગામી 14 મે ના રોજ અક્ષય તૃતિયાનો શુભ દિવસ છે. પણ કોરોના કેસો દેશભરમાં વધવાથી સોનાની ખરીદી ઉપર માઠી અસર પડશે, એમ જણાય છે. ગત વર્ષે પણ આ દિવસે દેશભરમાં લૉકડાઉન હોવાથી સોનાની વિશેષ ખરીદી થઈ નહોતી.

May 10, 2021, 10:31 AM IST

Gold Price Today: સોના ચાંદીના ભાવમાં ઘટાડો, કેટલા રૂપિયા ઘટ્યો રેટ, જાણો આજનો ભાવ

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. સામાન્ય રીતે, લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થાય છે

May 9, 2021, 01:38 PM IST

Gold Price Today: આજે સોના અને ચાંદીની કિંમતમાં થયો વધારો, જાણો નવો ભાવ

ભારતમાં આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ડોલર નબળો પડવાને કારણે આ ભાવ વધારો જોવા મળ્યો છે.

May 6, 2021, 05:31 PM IST

Gold Price Today: સોનાના હાજર ભાવમાં ઘટાડો, ચાંદીમાં તેજીનો માહોલ, જાણો નવી કિંમત

ભારતમાં આજે સોનાના હાજર ભાવમાં ઘટાડો તો ચાંદીમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમતોએ એકવાર ફરી 70 હજારની સપાટી વટાવી લીધી છે. 

May 5, 2021, 06:13 PM IST

Gold Price Latest : સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, અહીં જુઓ 14થી 24 કેરેટ સુધીનો ભાવ

આજે દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે. આજે એટલે કે 3 મેએ 24 કેરેટ સોનું 169 રૂપિયાના વધારા સાથે  46960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે.

May 3, 2021, 07:51 PM IST

Gold Silver Price: પાછલા સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે કિંમત

દેશમાં પાછલા સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 
 

May 2, 2021, 03:03 PM IST

Gold Price Today: સોનામાં સતત વધઘટનો દોર, જાણો આજનો ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યાં ગુરુવારે સોનામાં વધારો નોંધાયો હતો. તો શુક્રવારના સોનામાં ઘટાડો થયો છે. તે જ સમયે, ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે

Apr 30, 2021, 01:45 PM IST