Esha gupta Birthday: દિવસે દિવસે વધુને વધુ હોટ બનતી જાય છે ઈશા, જુઓ તસવીરો
1/6
આ તસવીરમાં ઈશા ગુપ્તા લાઈટ પિંક અને પર્પલ રંગના કપડાંમાં જોવા મળે છે.
2/6
ઈશા ગુપ્તા આ ફોટામાં લાલ રંગના શૂટમાં દેખાઈ રહી છે. તે ખુબ જ સુંદર લાગી રહી છે.
3/6
આ ફોટામાં બ્લેક સાડીમાં દેખાઈ રહી છે અભિનેત્રી.
4/6
અભિનેત્રીએ સફેદ રંગની સાડી અને લોંગ બ્લાઉઝ પહેર્યું છે.
5/6
અભિનેત્રી લોંગ યેલો બોડીકોન ડ્રેસમાં દેખાઈ રહી છે.
6/6
આ ફોટામાં હીરોઈને પર્પલ કલરનો હેવી શૂટ પહેર્યો છે. જે ચાહકોને ખુબ પસંદ આવ્યો છે.
Trending Photos