हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IRE
AUS
43/ 5
(6.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
gujarat news
Gujarat news News
video
Video: રાજુ કરપડાના રાજીનામા પર આપના પૂર્વ નેતા કરસનદાસ બાપુના પ્રહાર, જાણો
Karsandas Bapu on Raju Karpada: આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા હાલના કોગ્રેસ નેતા કરસનદાસ બાપુ પ્રતિક્રિયા આપી છે, તેમને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે જે લોકો ખેડૂતોની ચિંતા કરે છે તે આમ આદમી પાર્ટીમાં ટકી ન શકે. વધુમાં તેમને જણાવ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પક્ષને ડેમેજ કરવા માટે ઉભી કરેલી પાર્ટી હોવાનો પણ તેમને આરોપ લગાવ્યો છે. આપના અને ખેડૂત નેતા રાજુ કરપડાના રાજીનામાં બાદ રાજકારણ ગરમાણુ છે, ત્યારે હવે આપના પૂર્વ નેતા કરસનદાસ બાપુએ પણ પ્રહાર કર્યા છે. તેમને રાજીનામા પાછળ આપ પાર્ટી જવાબદાર હોવાનો આડકતરી રીતે આરોપ પણ લગાવ્યો. મહત્વનું છે કે પહેલા પણ આમ આદમી પાર્ટીમાંથી અનેક નેતાઓએ રાજીનામા આપી ચુક્યા છે.
Feb 11,2026, 15:07 PM IST
Chaitar Vasava
રાજુ કરપડાના રાજીનામા પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા, જાણો ભાજપ શું કર્યા પ્રહાર
Chaitar Vasava Video: આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પહેલી પ્રતિક્રિયા આપી છે, તેમને ભાજપ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના દબાણથી રાજુ કરપડાએ રાજીનામુ આપ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં તેમને જણાવ્યું કે રાજુ કરપડા એક મજબુત ખેડૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને તેમને ખેડૂતો માટે અનેક લડાઈ લડી છે, બોટાદ કડદા પ્રથા નાબુદ કરાવવા માટે તેમને હળદળમાં આંદોલન કર્યું હતું, જેના કારણે તેમને 100 દિવસથી વધારે જેલમાં રહેવું પડ્યું હતું, ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારની નીતિ રહી છે વિપક્ષી નેતાઓને ડરાવવાનું અને ધમકાવવાનું, દબાવીને કઈ રીતે તેમની તરફેણમાં લઈ લેવા એજ નીતિનો ઉપયોગ તેમને રાજુભાઈ પર કર્યો છે. આ મામલે હાલ ગુજરાતના અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
Feb 11,2026, 14:27 PM IST
Naina Baraiya
સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયત્ન, DySP સામે આક્ષેપ
Bhavnagar Suspended police constable Naina Baraiya dysp rimaba zala news watch video
Feb 11,2026, 12:02 PM IST
Naina Baraiya
સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP પર ગંભીર આરોપ
Naina Baraiya News: સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. એટ્રોસિટી કેસના આરોપી નયના બારૈયાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં ડીવાયએસપી રીમાબા ઝાલાએ ષડયંત્ર રચીને ખોટા કેસ કર્યાનો આરોપ લગાવ્યો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Feb 11,2026, 12:17 PM IST
Harsh Sanghvi
જેનાથી જે થાય એ કરી લે, હર્ષ સંધવીની ચેલેન્જ, જે નથી પકડાયા એ સુધરી જાય, જુઓ Video
Harsh Sanghavi On Drugs: Z 24 કલાકના ‘સિટીઝ ઓફ ટુમોરો’ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જ્યારે પુછવામાં આવ્યું કે ડ્રગ્સ માટે તમે જે મુહિમ ઉપાડી છે અને મેક્સિમમ ડ્રગ્સ પકડ્યું છે, તમારા સમયગાળા દરમિયાન એ હું જાણું છું, મને એ પણ ખબર છે કે સમુદ્રી તટ પર વિદેશી જહાજો પણ ડ્રગ્સ લઈને આપણા ત્યાંથી પસાર થતાં ડરતા થઈ ગયા છે, એટીએસની કાર્યવાહીના કારણે પણ આ જે કાર્યવાહી થઈ રહી છે એના અંતે જે મોટી માછલીઓ છે જેને ડ્રગ્સ માફિયા આપણે કહી શકીએ જે ડ્રગ્સ લેન્ડ કરવાની કાર્યવાહી ગુજરાતમાં કે આપણી આસપાસના રાજ્યોમાં કરતા હોય છે, એમના પર હજુ સુધી ગાળીઓ કેમ કસાયો નથી.
Feb 10,2026, 15:24 PM IST
Harsh Sanghvi
સૌરાષ્ટ્રમાં ત્રીજી પાર્ટીના પગ પેસારા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જુઓ Video
Harsh Sanghvi On AAP: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ Z 24 કલાકના ‘સિટીઝ ઓફ ટુમોરો’ કાર્યક્રમમં આવનારી ચૂંટણી વિશે વાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા દુનિયાનું સૌથી મોટું સંયુક્ત કુટુંબ છે, ભાજપના શાસનમાં દરેક સમાજનો વિકાસ થયો છે, ભાજપના કાર્યકર્તા ફક્ત ઈલેક્શન ટુરિઝમ માટે નથી નિકળતા તેઓ લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરે છે. ગુજરાતમાં ત્રીજી પાર્ટી અને એમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેના પ્રવેશ પર જણાવ્યું હતું, કે આગે આગે દેખો હોતા હૈ ક્યા. જો કે આવનારા થોડા જ સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરરાજ્યની ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે તેમને જનતા પર વિશ્વાસ છે.
Feb 10,2026, 13:11 PM IST
Harsh Sanghvi
હર્ષ સંઘવીની બિલ્ડરોની હોમ ડિલિવરી કટ પ્રથા બંધ કરવાની તૈયારી, જુઓ Exclusive Video
Harsh Sanghvi On Cut: ઝી કલાક સાથેની ખાસ વાતચીતમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ખુલીને વાત કરી હતી. Z 24 કલાકના ‘સિટીઝ ઓફ ટુમોરો’ કાર્યક્રમમં હર્ષ સંઘવીએ મહત્વની વાત કરી હતી. અમદાવાદમાં હાઈવે પર કટ બંધ કરવાના મુદ્દે હર્ષ સંઘવીએ Z 24 કલાક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં મોટું નિવેદન આપ્યું છે કે ટ્રાફિકથી મુક્તિ મેળવવા કટ બંધ કરવો જરૂરી છે અને કટ બંધ નહીં થાય તો ટ્રાફિક હળવો થશે નહીં. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે લોકોને ટ્રાફિકથી રાહત પણ જોઈએ છે અને કટ પણ ખુલ્લા રાખવા છે તો આ બંને વસ્તું શક્ય નથી. એટલે કે, ગુજરાતના સૌથી મોટા શહેરના ટ્રાફિકને સારી રીતે ચલાવવા માટે કટ મૂકવા જરૂરી છે. પણ જે રીતે કટ મુકવામાં આવતા હતા તેના પર નિવેદન આપ્યું છે. જો કે હવે દરેક જગ્યાએ કટ મુકવામાં આવશે નહીં.
Feb 10,2026, 12:48 PM IST
Ahmedabad
ahmedabad crime branch caught gang who change things from online order parcels
ahmedabad crime branch caught gang who change things from online order parcels
Feb 8,2026, 15:30 PM IST
Social Boycott
thakor samaj angry on vikram thakor arjun thakor and gabbar thakor
thakor samaj angry on vikram thakor arjun thakor and gabbar thakor
Feb 8,2026, 15:25 PM IST
Shankersinh Vaghela
સાણંદમાં પકડાયેલા હાઈફાઈ દારૂ મહેફિલ વિશે શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન
તેમનું કહેવું છે કે મુંબઈથી એક પરિવાર લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવવા માટે આવ્યો હતો. આ પરિવારને ગુજરાતમાં દારૂબંધી વિશે પૂરી માહિતી ખબર નહતી.
Feb 7,2026, 18:23 PM IST
Shankersinh Vaghela
ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી, એવી સરકાર લાવો જે આ નાટક બંધ કરે- શંકરસિંહ વાઘેલા
દારૂબંધી પર બોલતા તેમણે કહ્યું કે ગુજરાતમાં આ નાટકનો અંત આવવો જોઈએ. દારૂબંધીના કારણે યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી છે. પોલીસખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ છે.
Feb 7,2026, 17:15 PM IST
Bharat Taxi Service
ગુજરાતના આ શહેરમાં શરૂ કરાઈ ભારત ટેક્સી સેવા, 50000 વધારે ડ્રાઈવરો જોડાયા, જુઓ Video
Bharat Taxi Service: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને રાજકોટમાં ભારત ટેક્સીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી, તેમને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશમાં સહકારિતા ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. આ દિશાની એક ક્રાંતિકારી પહેલ એટલે 'ભારત ટેક્સી'. વધુમાં જણાવ્યું કે 'ભારત ટેક્સી' એ દેશની સૌપ્રથમ સહકારિતાના મોડલ પર સંચાલિત ટેક્સી સેવા છે. પ્રારંભિક તબક્કે આ સેવા ગુજરાતના અમદાવાદ અને રાજકોટ તેમજ દિલ્હીથી શરૂ થઈ છે, અને આવનાર સમયમાં સમગ્ર દેશમાં શરૂ થશે. ઘણા આનંદની વાત છે કે, અત્યાર સુધીમાં ગુજરાતના 50,000થી વધુ ડ્રાઈવર્સ, એટલે કે, સારથી તો આ સેવા સાથે જોડાઈ પણ ચૂક્યા છે. સારથી અને ગ્રાહક બંને માટે આ સુવિધા win-win બનવાની છે. ગુજરાત તો સહકારિતા ક્ષેત્રની સફળતાનું રોલ મોડલ છે. આવનાર સમયમાં અનેક પરિવારો માટે આ સુવિધા રોજગારી અને સુખાકારીના નવા દ્વાર ખોલશે, અને સહકારિતા ક્ષેત્રના વિકાસને નવી દિશા આપશે.
Feb 6,2026, 23:17 PM IST
Gujarat politics
રાજકોટ ભાજપમાં જૂથવાદ સપાટી પર! ભાજપ શાસિત કોર્પોરેશનમાં નવું રાજકારણ જોવા મળ્યું
rajkot bjp palika team oppose corporator nehal shukla to remove
Feb 6,2026, 14:00 PM IST
Ahmedabad
અમદાવાદ : એસજી હાઈવેની કાયાકલ્પ થશે, 30 કિલોમીટરનો રોડ ચકાચક બનશે, આવો છે પ્લાન
ahmedabad sanathal to gandhinagar 30 km sg highway will be developed soon
Feb 6,2026, 11:20 AM IST
farmers
ખેડૂતો પર કુદરતનો માર, વાતાવરણમાં ફેરફારથી કેરીના પાકમાં આવ્યો રોગ !
Amreli Mango Crop: અમરેલીમાં વાતાવરણમાં થતા ફેરફારની વિપરીત અસર કેરીના મોર પર જોવા મળી રહી છે. દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત હોવાથી ફ્લાવરિંગ સમયે સમસ્યા આવી રહી છે. ઝાકળ અને ધુમ્મસ પણ કેરીના ફ્લાવરિંગને નુકસાન પહોંચાડી રહ્યું છે. જેના કારણે કેરીના ફ્લાવરિંગમાં ભૂકી છારો અને મદ્યો નામના રોગ આવ્યા છે. આ વર્ષે કેરીમાં ફ્લાવરિંગ સારું થયું હતું, પરંતુ બાદમાં વાતાવરણ બદલાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના સારા પાકની આશા રાખતા ખેડૂતોને હવે પાક ઓછો ઉતરશે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે આ વર્ષે ઉનાળામાં કેરીના ભાવ વધારે રહે તો નવાઈની વાત નથી. જો કે ખેડૂતોને પાકમાં નુકસાનના કારણે ઉત્પાદનમાં મોટી અસર થશે.
Feb 5,2026, 21:46 PM IST
surat
ગુજરાતના યુવાઓમાં પોપ્યુલર થવાનો નવો ક્રેઝ! રેલવે ટ્રેક પર બેસીને યુવતીએ બનાવી Reel
surat girl made deadly reel on kim sayan railway track
Feb 5,2026, 16:55 PM IST
Ahmedabad
અમદાવાદની હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીમાં ખુલાસો : મુંબઈના શખ્સે સાઢુ માટે આપી હતી પાર્ટી
highprofile liquor party given by mumbai man for brother in law wedding anniversary
Feb 5,2026, 12:03 PM IST
Gujarat politics
હકાભા ગઢવીની લાલજી દેસાઈને ખુલ્લી ચેતવણી : કલાકારો વિશે બોલવામાં મર્યાદા રાખો
hakabha gadhvi warning to lalji desai for controversial statement on gujarati artists
Feb 5,2026, 11:56 AM IST
India America Relations
ભારત-અમેરિકાની ટ્રેલ ડીલ પર બ્લૂમબર્ગના રિપોર્ટમાં મોટો ખુલાસો, ડોભાલની વાતચીત આવી
bloomberg report on india america trade deal what aji dobhal says
Feb 5,2026, 11:41 AM IST
amreli bjp
અમરેલી ભાજપના ઉપપ્રમુખે 3 કરોડની છેતરપીંડી કરીને કહ્યું, ‘હવે રૂપિયા મળવાના નથી...
amreli bjp vice president suresh panseriya cheat for 3 crore complaint file
Feb 5,2026, 11:25 AM IST
Trending news
mumbai
સોસાયટી હોય તો આવી! ફ્લેટ માલિકોને દર વર્ષે મળે છે 3 લાખ, નથી આપવું પડતુ મેન્ટેનન્સ
bjp
ભાજપના નેતા માતાજીના માંડવામાં ધૂણ્યા, પીઠ પર સાકળ મારી, જુઓ Video
India vs Pakistan
પલટુબાજ પાકિસ્તાનની 5 સૌથી ખરાબ હરકતો : દરેકવાર થયા છે આબરૂના કાંકરા
Shani Trayodashi
શનિ ત્રયોદશી પર આ રાશિઓ જરૂર કરે આ વિશેષ ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈય્યાથી મળશે રાહત
Junagadh maha shivratri melo
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ: શિવરાત્રિના મેળાનો આરંભ, જાણો કેવા હશે કાર્યક્ર
SA vs AFG
3 બોલમાં 2 રનની જરૂર હતી... અફઘાનિસ્તાને કરી એક ભૂલ અને હાથમાંથી ગઈ મેચ
Manual vs automatic pros and cons
મેનુઅલ કે ઓટોમેટિક? જાણો બંને કારના ફાયદા અને નુકસાન
Raju Karpada
શું AAPના કહેવાતા મોટા નેતાઓ, વકીલોએ રાજુ કરપડાને નહતો આપ્યો સાથ? કોણે આક્ષેપ કર્યો
t20 world cup 2026
ટી20 વિશ્વકપના ઈતિહાસની સૌથી રોમાંચક મેચ, આવો રહ્યો ડબલ સુપર ઓવરનો રોમાંચ
SA vs AFG
રોમાંચક મેચમાં આખરે સાઉથ આફ્રિકાની જીત, ડબલ સુપર ઓવરમાં અફઘાનિસ્તાન હાર્યું