PICS: ધક-ધક ગર્લ Madhuri Dixitએ પતિને કંઇક આ અંદાજમાં કરી Anniversary વિશ

બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) આજે તેમના લગ્નની વર્ષગાંઠ ઉજવી રહી છે.

નવી દિલ્હી: બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) આજે તેમના લગ્નની વર્ષગાંઠ ઉજવી રહી છે. આ સમય પર એક્ટ્રેસે તેમના પતિ ડો. શ્રીરામ નેનેની સાથે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. તસવીરની સાથે માધુરીએ દિલ ટચ કરતું કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું કે, આજના દિવસ મારા સ્વપ્નના વ્યક્તિ સાથે ફુલ એડવેન્ચર્સની સાથે એક નવા વર્ષની શરૂઆતનો છે. અમે બંને ખુબ જ અલગ છીએ પરંતુ સમાન રૂપથી અમે અમારી લાઇફને એખ સાથે સારી રીતે પસાર કરી રહ્યાં છે. તેમણે વધુમાં લખ્યું કે, હેપ્પી મેરેજ એનિવર્સરી તમને અને મને. જુઓ તસવીરો...

17 ઓક્ટોબરના થયા હતા લગ્ન

1/5
image

17 ઓક્ટોબર 1999ના માધુરીએ અમેરિકામાં રહેતા પ્રસિદ્ધ ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા.

માધુરી દીક્ષિતની લેટેસ્ટ તસવીર

2/5
image

માધુરી દીક્ષિતનો એક વીડિયો ખુબજ ચર્ચામાં છે. જેમાં તે જબરદસ્ત અંદાજમાં વુમનિયા સોન્ગ પર બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર સતત ફોટો શેર કરે છે

3/5
image

માધુરી દીક્ષિત તાજેતરમાં ઘર રહીને પણ હમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ તેમની ફોટો અને વીડિયો શેર કરી તેમની દરેક એક્ટિવિટીને ફેન્સ સાથે શરે કરે છે.

કલંકમાં કર્યો હતો શાનદારનો અભિનય

4/5
image

એક્ટ્રેસના વર્કફ્રંટની વાત કરીએ તો ગત વર્ષ માધુરી દીક્ષિત બે બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી હતી. જેમાં કલંક અને ફિલ્મ ટોટલ ધામાલ સામેલ છે.

ડાન્સ દીવાને શોમાં જજ હતી માધુરી દીક્ષિત

5/5
image

બંને ફિલ્મોમાં એક્ટ્રેસના અંદાજમાં ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ઉપરાંત માધુરી દીક્ષિતે ડાન્સ દીવાને શોમાં પણ જજ તરીકે કામ કર્યું હતું.