મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: માધુરીથી લઇને દીયા મિર્ઝા સહિતના સ્ટાર્સે આપ્યો મત, જુઓ Pics...

બોલીવુડના દિગ્ગજ કલાકાર માધુરી દીક્ષિત, લારા દત્તા, રવિ કિશન, દીયા મિર્ઝા, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા, આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ સહિતના સ્ટાર્સ મત આપવા પહોંચ્યા હતા.

મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Elections 2019)ની 288 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારેના લગભગ 10 વાગ્યા સુધીમાં 5 ટકા જેટલું મતદાન થયું છે. આ વચ્ચે સામાન્ય માણસથી લઇને બોલીવુડ સ્ટાર્સ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે આવી પહોંચ્યા છે. ત્યારે આ ક્રમમાં પોતાના વિસ્તારમાં બોલીવુડના દિગ્ગજ કલાકાર માધુરી દીક્ષિત (Madhuri Dixit), લારા દત્તા (Lara Dutta) અને તેના પતિ મહેશ ભૂપતિ, રવિ કિશન (Ravi Kishan), દીયા મિર્ઝા (Dia Mirza), રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) અને તેની પત્ની જેનેલિયા ડિસૂઝા (Janelia D'Souza), આમિર ખાન (Aamir Khan) અને તેની પત્ની કિરણ રાવ (Kiran Rao) સહિતના સ્ટાર્સ મત આપવા પહોંચ્યા હતા.

લારા દત્તા

1/6
image

પોતાના પતિ મહેશ ભૂપતિની સાથે મત આપવા પહોંચી લારા દત્તા (ફોટો સાભાર: યોગેન શાહ)

કિરણ રાવ

2/6
image

આમિર ખાનની પત્ની વાઇફ કિરણ રાવે પણ આપ્યો મત. (ફોટો સાભાર: યોગેન શાહ)

રવિ કિશન

3/6
image

એક્ટર અને યૂપીના ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશને પણ આપ્યો મત. (ફોટો સાભાર: ANI)

માધુરી દીક્ષિત

4/6
image

બાન્દ્રા વેસ્ટમાં માધુરી દીક્ષિતે આપ્યો મત. (ફોટો સાભાર: ANI)

દીયા મિર્ઝા

5/6
image

દીયા મિર્ઝા વોટ આપવા સૂટમાં પહોંચી બૂથ. (ફોટો સાભાર: યોગેન શાહ)

રિતેશ દેશમુખ અને જેનેલિયા જેનેલિયા ડિસૂઝા

6/6
image

રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસૂઝાની સાથે મત આપવા પહોંચ્યો. (ફોટો સાભાર: ANI)