મતદાન

દેશમાં એક વ્યક્તિ માટે જે મતદાન મથક બનતું હતું તે મતદારનું નિધન

રાજ્યમાં ગીરના બાણેજ વિસ્તારમાં બાણેશ્વર મંદિરના મહંત ભરતદાસજી બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક ઉભું કરવામાં આવતું હતું. 

Nov 1, 2019, 05:28 PM IST

પરિણીત પુરુષને 'પાદરી'ની પદવી આપવી કે નહીં? વિટિકનમાં યોજાશે મતદાન

પાન અમેઝોન વિસ્તારમાં જોવા મળી રહેલા પડકારોને ધ્યાનમાં રાખીને વેટિકનમાં ત્રણ અઠવાડિયા લાંબી ચાલેલી બિશપની સભા પછી હવે મતદાન યોજાવાનું છે. વર્ષાવન ક્ષેત્રે એવા અમેઝનના જંગલોમાં આદિવાસી સમાજનું શોષણ વધુ થાય છે અને પાદરીઓનો ખુબ જ અભાવ હોવાના કારણે સંપ્રદાયની વર્ષો જુની આ પરંપરામાં સુધારો કરવા માટે મતદાન યોજાવાનું છે. 

Oct 26, 2019, 05:45 PM IST
Samachar Gujarat 22102019 PT25M

સમાચાર ગુજરાત: જુઓ મહત્વના સમાચાર એક જ ક્લિકમાં

ગુજરાત (Gujarat)માં વિધાનસભા (Assembly Election 2019) ની ખાલી પડેલી 6 સીટ પર મતદાન યોજાયું હતું. જેમાં સરેરાશ 55 ટકા મતદાન થયું હતું. ત્યારે આ તમામ 6 બેઠકો પર કોણ જીતશે તેની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે. ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ (Exit Poll) ના તારણ મુજબ તમામે તમામ 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) જીતશે. અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) સહિતના ભાજપના ઉમેદવારો સિક્સ લગાવશે.

Oct 22, 2019, 08:50 AM IST
By election gujarat exitpoll PT6M2S

ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ મારશે બાજી, જુઓ એક્ઝિટ પોલ

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. લોકોએ ભારે ઉત્સાહથી મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યની અમરાઇવાડી, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો પર મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ને થયું હતું. તમામ ઉમેદવારોનાં ભાવી મતપેટીમાં સીલ થયા હતા. 24મી તારીખે મતગણતરી સમયે જ આ ઇવીએમના સીલ ખોલવામાં આવશે.

Oct 21, 2019, 11:40 PM IST
Gujarat By election MahaExitpoll zee24kalak PT52M42S

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી પર ઝી 24 કલાકનો ‘મહા એક્ઝિટપોલ’

Oct 21, 2019, 11:10 PM IST
tharad seat congress Gulabsinh rajput PT2M35S

પેટા ચૂંટણીના મતદાન બાદ થરાદ સીટના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ સાથે ખાસ વાતચીત

Oct 21, 2019, 10:10 PM IST
Radhanpur Seat conress raghu desai PT2M32S

પેટા ચૂંટણીના મતદાન બાદ રાધનપુર સીટના કોંગ્રેસના ઉમેદવાર રધુ દેસાઇ સાથે ખાસ વાતચીત

Oct 21, 2019, 10:05 PM IST
lunavada seat BJP jignesh sevak PT1M57S

પેટા ચૂંટણીના મતદાન બાદ લુણાવાડા સીટના ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવક સાથે ખાસ વાતચીત

પેટા ચૂંટણીના મતદાન બાદ લુણાવાડા સીટના ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવક સાથે ખાસ વાતચીત

Oct 21, 2019, 10:05 PM IST
kheralu seat Congress babuji thakor PT1M25S

મતદાન બાદ ખેરાલુ સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોરે શું કહ્યું? જુઓ વીડિયો

Oct 21, 2019, 10:00 PM IST
Lunavada seat Congress gulabsinh chouhan PT2M30S

પેટા ચૂંટણીના મતદાન બાદ લુણાવાડા સીટના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ સાથે ખાસ વાતચીત

પેટા ચૂંટણીના મતદાન બાદ લુણાવાડા સીટના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ સાથે ખાસ વાતચીત

Oct 21, 2019, 10:00 PM IST
Alpesh thakor after voting PT4M2S

પેટા ચૂંટણી: રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત

રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત

Oct 21, 2019, 09:55 PM IST
after voting BJP dhavalsinhzala bayad PT4M39S

પેટા ચૂંટણી બાદ બાયડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલસિંહે શું કહ્યું? જુઓ વીડિયો

પેટા ચૂંટણી બાદ બાયડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલસિંહે શું કહ્યું? જુઓ વીડિયો

Oct 21, 2019, 09:55 PM IST
after voting kheralu BJP Ajmalji thakor PT3M

પેટા ચૂંટણી: ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોર સાથે ખાસ વાતચીત

Oct 21, 2019, 09:50 PM IST
After voting Congress jasubhai patel Bayad PT3M4S

પેટા ચૂંટણી: બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઇ પટેલ સાથે ખાસ વાતચીત

પેટા ચૂંટણી: બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઇ પટેલ સાથે ખાસ વાતચીત

Oct 21, 2019, 09:50 PM IST
Exittpoll of Gujarat by election PT2M23S

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ, એક્ઝિટ પોલમાં થશે કોની જીત

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. ત્યારે ઝી 24 કલાકના એક્ઝિટ પોલમાં ભાજપ તમામ સીટો પર જીત મેળવી રહી છે.

Oct 21, 2019, 09:45 PM IST
voting close by election of Gujarat PT30M

પેટા ચૂંટણી: ગુજરાતની 6 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. લોકોએ ભારે ઉત્સાહથી મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યની અમરાઇવાડી, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો પર મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ને થયું હતું. તમામ ઉમેદવારોનાં ભાવી મતપેટીમાં સીલ થયા હતા. 24મી તારીખે મતગણતરી સમયે જ આ ઇવીએમના સીલ ખોલવામાં આવશે.

Oct 21, 2019, 08:45 PM IST
gujarat Election Commission Press Conference PT6M8S

ગુજરાત પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ, જાણો શું કહ્યું મુખ્ય ચૂંટણી અધિકારીએ

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. લોકોએ ભારે ઉત્સાહથી મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યની અમરાઇવાડી, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો પર મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ને થયું હતું. તમામ ઉમેદવારોનાં ભાવી મતપેટીમાં સીલ થયા હતા. 24મી તારીખે મતગણતરી સમયે જ આ ઇવીએમના સીલ ખોલવામાં આવશે.

Oct 21, 2019, 08:45 PM IST
Bye-election: A post-election situation of votes PT25M40S

પેટા ચૂંટણી: ’મતનો મહાસંગ્રામ‘ મતદાન બાદની પરિસ્થિતિ

ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન શાંતિપુર્ણ રહ્યું હતું. લોકોએ ભારે ઉત્સાહથી મતદાનમાં ભાગ લીધો હતો. રાજ્યની અમરાઇવાડી, રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠકો પર મતદાન એકંદરે શાંતિપુર્ણ રીતે મતદાન સંપન્ને થયું હતું. તમામ ઉમેદવારોનાં ભાવી મતપેટીમાં સીલ થયા હતા. 24મી તારીખે મતગણતરી સમયે જ આ ઇવીએમના સીલ ખોલવામાં આવશે.

Oct 21, 2019, 08:35 PM IST

વોટ આપવા ગયેલા જયા બચ્ચનને અચાનક શા માટે આવી ગયો ગુસ્સો?

મુંબઈના જુહૂ પોલિંગ બુથ પર જયા બચ્ચન, ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વોટ આપવા ગયા હતા. હકીકતમાં વોટ આપ્યા પછી જયા બચ્ચન બહાર નિકળી રહ્યાં હતાં ત્યારે ડ્યુટી પર હાજર મતદાન અધિકારીએ તેમની સાથે એક ફોટો ખેંચવા વિનંતી કરી હતી. બસ, માત્ર આટલી વાત પર જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે, આ એકદમ ખોટી વાત છે. 

Oct 21, 2019, 07:49 PM IST
How about an hour before the ballot is over PT15M55S

પેટા ચૂંટણી: મતદાન પૂર્ણ થયાના એક કલાક પહેલા કેવી રહી સ્થિતિ

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું. ત્યારે મતદાન પૂર્ણ થવાના એક કલાક પહેલા તમામ 6 બેઠકો પર કેવી છે સ્થિતિ તે અંગે એક નજર

Oct 21, 2019, 07:30 PM IST