ઉત્તરાયણ બાદ આ 4 રાશિઓનું ભાગ્ય ચમકી જશે, શુક્રદેવ ધનના ઢગલે બેસાડશે, ઈચ્છાઓ પૂરી થશે

 શુક્રના રાશિ પરિવર્તનથી કેટલાક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ જશે. જાણો લકી રાશિઓ વિશે....

1/6
image

આ વર્ષે 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ છે. આ દિવસે સૂર્ય દેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રયાણ કરશે. મકર સંક્રાંતિના કેટલાક દિવસ બાદ એટલે કે 18 જાન્યુઆરીના રોજ શુક્ર દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં શુક્રને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના શુભ હોવા પર લક્ષ્મીમાતાની વિશેષ કૃપા રહે છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલાક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ જશે. જાણો લકી રાશિઓ વિશે.

મેષ રાશિ

2/6
image

મુસાફરી કરવી પડે. માન સન્માન વધશે. ઘરમાં ખુશીઓ આવશે. વેપાર અને નોકરીની રીતે આ મહિનો ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે. માનસિક શાંતિ રહેશે. આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. કાર્યોમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો. જીવનસાથીનો સહયોગ મળશે.   

મિથુન રાશિ

3/6
image

નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. વેપારમાં લાભના યોગ બનશે. કાર્યોમાં સફળતા મળશે. ધન લાભના યોગ છે. નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ છે. જીવનસાથી સાથે સમય પસાર કરો. આ સમય દરમિયાન દરેક જણ તમારી મદદ માટે તૈયાર રહેશે. 

સિંહ રાશિ

4/6
image

નોકરીમાં પ્રગતિ મળી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. પરિવારમાં સારો માહોલ રહેશે. જે પણ કાર્ય કરશો તેમાં લાભ થશે. ભગવાન શંકરની વિશેષ કૃપા મળશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવન સારું રહેશે. 

કન્યા રાશિ

5/6
image

કાર્યક્ષેત્રથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. મહિનાના અંતમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. દાંપત્ય જીવન સારું રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. કાર્યોમાં સફળતા મળશે.   

6/6
image