Speed અને સુંદરતાનો કોમ્બો છે આ સુપરકાર, જોશો તો નજર નહી હટે

ઇટલીની સુપરકાર નિર્માતા મસેરાતીએ સુંદર અને દમદાર MC20 કાર લોન્ચ કરી દીધી છે. જેની કિંમત ભારતમાં એક્સ શોરૂમની કિંમત 3.65 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ કારને એકદમ દમદાર 3.0 લીટર વી6 એન્જીન આપવામાં આવ્યું છે જે 641 બીએચપી તાકાત અને 730 એનએમ પીક ટોર્ક બનાવે છે. 
 

દેખાવમાં સુંદર

1/4
image

આ કાર દેખાવમાં સુંદર છે અને આ કિંમત પર આશા પણ નથી. 

તૂફાની સ્પીડ

2/4
image

દમદાર એન્જીન સથે આ કાર 325 કિમી/કલાક ચાલે છે.

હાઇટેક કેબિન

3/4
image

કંપનીએ આ લક્સરી સુપરકારના કેબિનને શાનદાર મટેરિયલથી તૈયાર કરી છે. 

શાનદાર રિયર પ્રપોર્શન

4/4
image

તેનો પાછળનો ભાગ દેખાવમાં સુંદર છે જે એરરોડાયનામિક્સથી સજ્જ છે.