electric car

TATA Tigor Electric સિંગલ ચાર્જમાં 350KM દોડશે, કારની કિંમત જાણી વિશ્વાસ નહીં થાય

ભારત સહિત દુનિયાભરમાં ઈલેક્ટ્રિક કારોની ડિમાન્ડ ખુબ ઝડપથી વધી રહી છે. હવે લોકો પેટ્રોલ-ડીઝલ છોડીને વીજળીથી ચાલતી કારોને ડ્રાઈવ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પરંતુ ઈલેક્ટ્રિક કારોની કિંમત હજુ પણ ગ્રાહકો માટે પડકાર બની રહી છે. આથી ભારતીય ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે સસ્તા ભાવે પોતાની ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 

Aug 25, 2021, 02:24 PM IST

10 હજારમાં બુક કરો 3 પૈડાવાળી Electric Car, 40 પૈસામાં દોડશે 1KM; જોરદાર છે ફીચર

પેટ્રોલ-ડીઝલ (Petrol- Diesel Price Increase) ની વધતી જતી મોંઘવારીને સામાન્ય જનતાની કમર તોડી દીધી છે. એવામાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Wehicles) તરફ આકર્ષણ વધ્યું છે. ઇલેક્ટ્રિક બાઇક (Electric Bike) અને ઇલેક્ટ્રિક કાર  (Electric Cars) નું વેચાણ પણ વધી રહ્યું છે. એટલા માટે મોટાભાગની કંપનીઓ હવે ઇલેક્ટ્રિક વાહનો પર કામ કરી રહી છે. આ દરમિયાન મુંબઇની એક સ્ટાર્ટઅપ કંપનીએ એક એવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે, જેને કંપની દુનિયાની સૌથી ઇલેક્ટ્રિક કાર ગણાવી રહી છે. આ કારનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. સૌથી ખાસ વાત એ છે કે આ કારમાં બસ ત્રણ પૈડા છે. આવો જાણીએ તેના વિશે. 

Jul 17, 2021, 12:42 PM IST

Petrol-Diesel Car V/S E Car: કેટલી સસ્તી પડશે ઇ-કાર, અહીં સમજો સરળ ભાષામાં

રોજ તમે 50 કિમી કાર ચલાવો છો. ત્યારે મહિનામાં તમે 30 દિવસના હિસાબે 1500 કિમી ચલાવશો. હવે તમારી ડીઝલ કારના માઈલેજ પ્રમાણે ખર્ચ અંદાજીત 6 હજાર થશે.

Jun 23, 2021, 08:39 PM IST

Speed ના શોખીનો માટે Supercar: 3.5 સેકંડમાં પકડી લેશે 100 કિ.મી.ની સ્પીડ, માત્ર 18 મિનિટમાં થઈ જશે ચાર્જ

નવી દિલ્લીઃ જો તમે સ્પીડના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. માર્કેટમાં આવી ગઈ છેકે, એક સુપરકાર. અમે વાત કરી રહ્યાં છીએ Kia Corporation ની Kia EV6 નામની નવી ઈલેક્ટ્રીક કારની (Electric Car). આ કારની એ ખાસિયત છેકે, આ કાર માત્ર 3.5 જ સેંકડમાં 100ની સ્પીડ પકડી લે છે. તેથી રફતારના શોખીનો માટે આ કારની ડ્રાઈવ મોજ કરાવનારી હશે. એટલું જ નહીં આ ગાડી ઈલેકટ્રીક હોવાથી ઈંધણમાં પણ બચત થાય છે. અને માત્ર 18 થી 20 જ મિનિટમાં આ ઈલેક્ટ્રીક કાર ચાર્જ થઈ જાય છે. 
 

May 7, 2021, 03:57 PM IST

KIA EV6 SUV ઈલેક્ટ્રીક કારના 3 વેરિયન્ટ કર્યા લોન્ચ, એકવાર ચાર્જ 510 KM દોડશે

દક્ષિણ કોરિયન કાર ઉત્પાદક કંપની કિયા કોર્પોરેશન (KIA CORPORATION)એ તેની પહેલી ડેડીકેટેડ ઈલેક્ટ્રીક કાર EV6 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. કંપનીએ આ ઈલેક્ટ્રિક કારને લગતી ઘણી મહત્વપૂર્ણ વિગતો શેર કરી છે. ઉલ્લેખનીય છે કે કિયાની આ ઈલેક્ટ્રીક કાર વધુ રેન્જ આપતી TESLAની કારોને ટક્કર આપશે. આવો જાણીએ આ કાર વિશે તમામ માહિતી.

Apr 7, 2021, 11:56 AM IST

નોર્મલ કાર જેવી દેખાતી આ ઇલેક્ટ્રિક કારને આપ્યો ક્રોસઓવર લૂક, તસવીરો જોઇ કહેશો વાહ શું કાર છે!

નવી Kia EV6 એ સમર્પિત બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) છે, જે કંપનીના નવા ઇલેક્ટ્રિક ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર ડિઝાઇન કરવામાં આવી છે.

Mar 15, 2021, 07:39 PM IST

ELECTRIC CAR: VOLVO ની નવી ઈલેક્ટ્રીક કાર આપશે 420 KM MILEAGE, કારમાં છે અનેક આધુનિક ફિચર્સ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં અનેક ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવામાં આવી છે. તેવામાં VOLVO કંપનીએ પોતાની C40 CHARGE COUPPE SUV કાર લોન્ચ કરી છે. વોલ્વોએ હાલમાં એલાન કર્યું હતું કે 2030 સુધીમાં તેઓ 2030 સુધી માત્ર ઈલેક્ટ્રીક વાહનો જ બનાવશે. વોલ્વો C40 રિચાર્જ કંપનીની પહેલી કાર છે જેને માત્ર ઈલેક્ટ્રીક મોડલમાં લોન્ચ કરવામાં આવી છે. સાથે જ કંપની આ કારનું વેંચાણ માત્ર ઓનલાઈન કરશે. તો આવો જાણીએ આ કારના તમામ ફિચર્સ વિશે.

Mar 7, 2021, 06:04 PM IST

ELECTRIC CAR: ભારતમાં લોન્ચ થઈ ગઈ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, જાણો આ ક્યુટ દેખાતી કારના તમામ ફિચર્સ

જે રીતે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, તેની સામે અનેક નાની મોટી મોટર કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રીક વાહનો માર્કેટમાં લોન્ચ કર્યા છે. આ ઈલેક્ટ્રીક કાર્સમાં છે અનેક પ્રકારના આધુનિક ફિચર્સ. ત્યારે આ દરમિયાન સંપૂર્ણ રીતે ભારતીય મોટર કંપની સ્ટ્રોમ(STROM)એ એકદમ સુવિધાથી સજ્જ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી છે. શું છે આ કારની ખાસિયત અને શું છે તેની કિંમત, આવો જાણીએ.

Mar 2, 2021, 01:52 PM IST

Budget 2021: ભારતને Electric Car નું હબ બનાવવા બજેટમાં લેવાઈ શકે છે આ ખાસ નિર્ણય

ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય બજેટ 2021માં ખાસ નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે આ મામલે સરકારે ઈલેક્ટ્રિક વાહનો મામલે સલાહ-સૂચન આપતા નીતિ આયોગના વિશેષ જૂથ સાથે વિગતવાર ચર્ચા કરી છે.

Jan 26, 2021, 03:42 PM IST

Tesla ની ભારતમાં એન્ટ્રી, આ દમદાર કાર મોડલ સૌથી પહેલા થશે લોન્ચ!, PHOTOS

આખરે ઈલેક્ટ્રિક કાર બનાવનારી દુનિયાની દિગ્ગજ કંપની Tesla ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ. દુનિયાના બીજા નંબરના સૌથી અણીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk)ની કંપનીએ બેંગલુરુમાં ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ (Tesla India Motors and Energy Pvt Ltd) નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

Jan 13, 2021, 02:05 PM IST

Apteraની ઇલેક્ટ્રિક કારને નહીં કરી પડે ચાર્જ, 3.5 સેકંડમાં પકડશે 100 કિમીની ગતિ

અમેરિકન કાર કંપની Apteraએ એક ઇલેક્ટ્રિક કાર (Electric Car) બનાવી છે, જેને ક્યારેય ચાર્જ કરવાની રહેશે નહીં. આ કાર શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માત્ર 3.5 સેકંડમાં પકડે છે.

Dec 13, 2020, 12:10 PM IST

ઇલેક્ટ્રિક કાર કંપની Tesla આગામી વર્ષે ભારતમાં આપશે દસ્તક, કસ્ટમર્સને મળશે નવા ઓપ્શન

ભારતમાં કારના શોખીનના સારા સમાચાર છે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા Tesla) ભારતીય કાર માર્કેટમાં આગામી વર્ષે એન્ટ્રી કરવા જઇ રહી છે.

Oct 3, 2020, 07:36 PM IST

ખરીદ્યા વિના ઘરે લઇ આવો ટાટાની નવી ઇલેક્ટ્રિક Nexon, જુઓ શું છે સ્કીમ

Tata Motors એ પણ પોતાની SUV Nexon EV પર એક સ્પેશિયલ સબ્સક્રિપ્શન ઓફર રજૂ કરી છે. આ સબ્સક્રિપ્શન ઓફર ફક્ત 30 નવેમ્બર 2020 સુધી અને પહેલાં 100 ગ્રાહકો માટે માન્ય છે. આ સ્પેશિયલ ઓફર ફક્ત પાંચ શહેરોમાં ઉપલબ્ધ છે. 

Sep 23, 2020, 12:12 AM IST

મારૂતિ WagonR ઇલેક્ટ્રિકની ચાલી રહી છે ટેસ્ટિંગ, ઓટો એક્સપો 2020માં થઇ શકે છે લોન્ચ

મારૂતિ સુઝુકી (maruti suzuki) પોતાના એકદમ પોપુલર કાર WagonR ના ઇલેક્ટ્રિક એડિશને ભારતમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સમાચાર છે કે કંપની આ કારની હાલમાં દેશભરમાં ટેસ્ટિંગ કરી રહી છે. મીડિયા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની તેને ગ્રેટ નોઇડા (greater noida)માં થનાર ઓટો એક્સપો 2020 (auto expo 2020)માં શોકેસ કરી શકે છે.

Jan 8, 2020, 07:39 AM IST

દુનિયા સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Ora R1 આવશે ભારત, કિંમતના મામલે આપશે ટક્કર

હાલ ભારતમાં સૌથી વધુ માઇલેજ હ્યુન્ડાઇ (Hyundai) કોના આપે છે. આ ફૂલ ચાર્જ થતાં 452 કિલોમીટર સુધીની મુસાફરી પુરી કરે છે. પરંતુ કોના (KONA)ની એક્સ શો રૂમ કિંમત 23.72 લાખ રૂપિયા છે. કિંમત અને માઇલેજની દ્વષ્ટિએ જોઇએ તો Ora R1 ભારતમાં બીજી ઇલેક્ટ્રિક કારોને સારી ટક્કર આપી શકે છે.  

Jan 6, 2020, 07:19 PM IST

Volvo એ લોન્ચ કરી XC40 Recharge SUV, સિંગલ ચાર્જ કરતાં દોડશે 400 કિલોમીટર

ઇલેક્ટ્રિક એસયૂવી XC40 Recharge સ્ટાડર્ડ XC40 ડીઝલ સાથે ખૂબ મેચ થાય છે. તેમાં નવા વ્હાઇટ-ફિનિશ્ડ ગ્રિલ અપફ્રન્ટ આપવામાં આવ્યા છે, જેમાં વોલ્વો બેજ છે. XC40 Recharge આયરન માર્ક સાથે આવનાર પહેલું મોડલ છે

Oct 18, 2019, 03:52 PM IST

BMWનો હેવ આ કાર બનાવવા પર છે ફોક્સ, 2021માં કરી શકે છે લોન્ચ

ઓટો એક્સપ્રેસ યૂકેની રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે કે, આઇ-1 એક શરૂઆતી વર્ગ (એન્ટ્રી લેવલ) કાર હશે, જેનો પારંપરિક ગૈસોલીન કાર જેવો દેખાવ હશે

Oct 10, 2019, 02:59 PM IST

Good News: લાયસન્સ વિના ખોલી શકશો ઇલેક્ટ્રિક ગાડીઓ માટે ચાર્જિંગ સ્ટેશન, સરકાર કરશે મદદ

દરેક હાઇવે, દરેક એક્સપ્રેસ વે પર દર 25 કિલોમીટરે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન (Electric vehicle Charging station) ખોલવામાં આવશે. આ હાઇવેની બંને તરફ હશે. દર 100 કિલોમીટર પર ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન ખુલશે. તો બીજી તરફ દરેક શહેરને 3 કિલોમીટર લાંબા 3 કિલોમીટર પહોળા ચાર્જિંગ ગ્રિડ સાથે જોડવામાં આવશે. 

Oct 5, 2019, 06:14 PM IST

મહિંદ્વા લોન્ચ કરશે 3 ઇલેક્ટ્રિક કાર, કંપની કરશે 18000 કરોડનું રોકાણ

મહિંદ્વા એન્ડ મહિંદ્વા (M&M) ઇલેક્ટ્રિક વ્હીકલ સેગ્મેંટમાં ઝડપથી વિસ્તાર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ કહ્યું કે તે નવા ઇલેક્ટ્રિક વ્હીકલની સીરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેના હેઠળ અઢી વર્ષમાં 3 થી 4 ઇલેક્ટ્રિક કાર બજારમાં લોન્ચ કરવામાં આવશે. 

Aug 8, 2019, 04:51 PM IST

ભૂલી જાવ Electric કાર, આ કંપની લાવી રહી છે દુનિયાની પ્રથમ Solar Power કાર

હ્યુન્ડાઇ મોટરે મંગળવારે ભારતમાં પહેલી ફૂલ ઇલેક્ટ્રિક કાર Hyundai Kona લોન્ચ કરી. એકવાર ફૂલ ફૂલ ચાર્જ થતાં 452 કિલોમીટરનું અંતર કાપે છે. ઇલેક્ટ્રિક કારને નેક્સ્ટ જનરેશનની કાર કહીએ તો ખોટું નથી. હવે સમયની જરૂરિયાત બની ગઇ છે. પરંતુ દુનિયામાં કેટલીક એવી ઓટોમોબાઇલ કંપનીઓ પણ છે જે તેનાથી પણ બે ડગલાં આગળ છે. 

Jul 10, 2019, 02:33 PM IST