રિયલ લાઇફમાં ખુબજ બોલ્ડ છે Mirzapurની ડિમ્પી, જુઓ આ ગ્લેમરસ Photos

મિર્ઝાપુર 2 (Mirzapur 2)માં સિમ્પલ છોકરી બનેલી હર્ષિતા ગૌર રિયલ લાઇફમાં ખુબજ ગ્લેમરસ છે.

નવી દિલ્હી: વર્તમાન સમયમાં વેબ સિરિઝની દુનિયામાં મિર્ઝાપુર 2 (Mirzapur 2)ની ધૂમ મચી છે. આ જબરદસ્ત સિરિઝના દરેક ડાયલોગ લોકોના મોઢે સાંભળવા મળી રહ્યાં છે, ત્યારે તેના દરેક કલાકારોએ પણ લોકોના દિલોમાં પોતાની જગ્યા બનાવી છે. આ સીઝનમાં ઘણી દમદાર રીતે ઉભરી રહેલા કેટલાક કિરદારોમાં ગુડ્ડૂ પંડિત (અલી ફઝલ) ની બહેન ડિમ્પી પણ શામેલ છે. એકદમ સિમ્પલ છોકરી હોવા છતાં મજબૂરીમાં બંદૂક ઉઠાવનાર ડિમ્પી બધાને પસંદ આવી રહી છે. મિર્ઝાપુરમાં ડિમ્પીનો રોલ નિભાવી રહી છે હર્ષિતા ગોર (Harshita Gaur). આ સિરિઝમાં સલવાર શૂટ અને દુપટ્ટા પહેરનાર સિમ્પલ છોકરી બનેલી હર્ષિતા ગોર રિયલ લાઇફમાં ખુબજ ગ્લેમરસ છે. આવો જોઇએ હર્ષિતા ગોરની કેટલીક ખુબજ ગ્લેમરસ તસવીરો... (તમામ ફોટો સાભાર: Instagram@HarshitaGaur)

1/8
image

હર્ષિતાનો જન્મ દિલ્હીમાં અને તેનો અભ્યાસ નોઈડાની એમટી યૂનિવર્સિટીમાં થયો છે.

2/8
image

ઓછા લોકો જાણે છે કે, એક્ટ્રેસની સાથે હર્ષિતા એક ક્લાસિકલ ડાન્સર પણ છે.

3/8
image

તેણે કથક ડાન્સની પણ ટ્રેનિગ લીધી છે.

4/8
image

સ્કૂલ અને કોલેજના દિવસોમાં તે નાટકમાં ભાગ લેતી હતી.

5/8
image

એક્ટિંગની દુનિયામાં આવ્યા પહેલા હર્ષિતા મોડલિંગ કરતી હતી.

6/8
image

તેણે ટીવી શો 'સાડ્ડા હક'થી કરિયરની શરૂઆત કરી.

7/8
image

હર્ષિતાએ ડાબર વાટિકા હેર ઓઇલ, ગાર્નિયર લાઇટ ક્રિમ અને સનસિલ્ક સહિતની ઘણી જાહેરાતો પણ કરી છે.

8/8
image

હવે મિર્ઝાપુરમાં હર્ષિતાની એક્ટિંગની ખુબજ પ્રશંસા થઈ રહી છે.