Monalisa એ ફરી દેખાડ્યા જલવા, કાતિલ અદાઓ પર ફિદા છે લાખો લોકો

નવી દિલ્લીઃ ભોજપુરી ફિલ્મોથી અભિનયની શરૂઆત કરનારી મોનાલિસા (Monalisa) આજે ટીવીના પડદા પર છવાયેલી છે. એટલું નહીં તે બોલીવુડમાં પણ પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. એ જ કારણ છેકે, છેલ્લાં ઘણાં સમયથી મોનાલિસા સતત સોશલ મીડિયા પર છવાયેલી રહે છે. મોનાલિસા પોતાની હોટ તસવીરો સોશલ સાઈડ પર મુકીને ફેન્સને ખુશ કરતી રહે છે. મોનાલિસાની અદાઓ પર લાખો લોકો ફિદા છે. એવામાં ફરી એકવાર મોનાલિસાએ એક ફોટો શૂટ કરાવીને ફેન્સને સરપ્રાઈઝ આપી છે.

મોનાલિસાનો ગ્લેમરસ લુક

1/5
image

ભોજપુરી ફિલ્મોની સ્ટાર અને ટીવી સીરિયલની કલાકાર મોનાલિસા (Monalisa) પોતાની કાતિલ અદાજો અને સેક્સી ફિગરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે મોનાલિસાએ એક નવું જ ફોટોશૂટ કરાવીને ફેન્સને સરપ્રાઈઝ આપી દીધી છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)

 

 

મોનાલિસાનું નવું ફોટોશૂટ

2/5
image

આ તસવીરો હૈદરાબાદની છે. હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં મોનાલિસાએ કાતિલ અંદાજમાં અનોખુ ફોટોશૂટ કરાવ્યું છે. મોનાલિસાને આ અનોખો અંદાજ પણ સોશલ મીડિયા પર છવાઈ ગયો છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)

 

હૈદરાબાદમાં જલસા કરે છે મોનાલિસા

3/5
image

મોનાલિસા હાલ હૈદરાબાદમાં છે. ત્યાંના ફેમસ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટી ખાતે મોનાલિસા ફોટોશૂટ કરાવી રહી છે. અલગ અલગ અંદાજમાં પોઝ આપીને મોનાલિસાએ ધૂમ મચાવી છે. હાલ મોનાલિસા હૈદરાબાદમાં જલવા બિખેરીને જલસા કરી રહી છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)  

 

સૌ કોઈ કરી રહ્યું છે મોનાલિસાના વખાણ

4/5
image

મોનાલિસાની આ તસવીરો જોઈને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યું છે. જેવી આ તસવીરો સોશલ સાઈડ પર મુકવામાં આવી કે તુરંત જ ફેન્સે તેને લાઈક કરીને તેના પર કોમેન્ટ આપવાનું શરૂ કરી દીધું છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)

મોનાલિસાને આ અંદાજ છે ફેન્સને પસંદ

5/5
image

મોનાલિસા તેના સેક્સી ફિગર અને બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મોનાનો આ અંદાજ લોકોને ખુબ પસંદ છે. હાલ મોનાલિસા નમક ઈશ્ક કા નામના ટીવા શોમાં દેખાઈ રહી છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)