Monalisa એ ડેનિમ શોર્ટ સ્કર્ટમાં સેક્સી Photos કર્યા શેયર, સોશલ મીડિયામાં મચી ગઈ ધૂમ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભોજપુરી ફિલ્મોથી અભિનયની શરૂઆત કરનાર મોનાલિસા (Monalisa)ટીવીની દુનિયામાં છવાયેલી છે. પોતાની મહેનતના દમ પર મોનાલિસાએ ઈન્ડસ્ટ્રીઝમાં એક ઓળખ મેળવી લીધી છે. સોશલ મીડિયામાં પણ મોનાલિસા ખુબ એક્ટીવ રહે છે. આ વખતે મોનાલિસાએ ફરી એકવાર ફેન્સને ચોંકાવી દીધાં છે. Monalisa એ ડેનિમ શોર્ટ સ્કર્ટમાં સેક્સી Photos શેયર કરીને સોશલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.


 

મોનાલિસાની તસવીરોએ મચાવી ધૂમ

1/7
image

કોરોનાને મ્હાત આપીને મોનાલિસા હવે ફરી એકવાર સોશલ મીડિયામાં એક્ટિવ થઈ ગઈ છે. તેનો હોટ અને બોલ્ડ અંદાજ સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે.

(ફોટો સાભાર : Instagram@Monalisa)

ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો નવો લૂક

2/7
image

મોનાલિસા (Monalisa) એ ઈંસ્ટાગ્રામ પર આ હોટ ફોટોઝ શેયર કર્યા અને સોશલ મીડિયામાં ધૂમ મચી ગઈ.

(ફોટો સાભાર : Instagram@Monalisa)

ટેંક ટોપ અને ડેનિમ શોર્ટ સ્કર્ટ

3/7
image

આ ફોટોઝમાં મોનાલિસા એટલી હોટ લાગે છેકે, જે પણ તેને જોવે બસ તેના પર ફિદા થઈ જાય.

 (ફોટો સાભાર : Instagram@Monalisa)

પરફેક્ટ ફિગર લોકોને બનાવી રહ્યું છે દીવાના

4/7
image

તસવીરોમાં દેખાતી હોટ મોનાલિસાનું ફિગર એટલું પરફેક્ટ છેકે, જે જોવે છે એ બસ જોતા રહી જાય છે.

(ફોટો સાભાર : Instagram@Monalisa)

પાર્કમાં આવ્યા સેક્સી પોઝ

5/7
image

આ તસવીરોમાં મોનાલિસી કોઈ ગાર્ડનમાં હોટ ફોટો શૂટ કરાવતી જોવા મળી રહી છે.

 (ફોટો સાભાર : Instagram@Monalisa)

ભોજપુરી ફિલ્મોથી શરૂ થયો સફર

6/7
image

મોનાલિસા હંમેશા પોતાના ફેન્સ માટે કંઈકને કંઈક નવી સરપ્રાઈઝ લઈને આવતી હોય છે. આ વખતે તેણે એવા ફોટોઝ શેયર કર્યા કે ફેન્સ ખુશખુશાલ થઈ ગયાં. ભોજપુરી ફિલ્મોથી શરૂ થયેલો સફર ટીવી થી થઈને હવે બોલીવુડ સુધી પહોંચી ચૂક્યો છે.

(ફોટો સાભાર : Instagram@Monalisa)

ફોટોઝને મળી આટલી બધી Likes

7/7
image

મોનાલિસાની આ તસવીરો ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે. અત્યાર સુધીમાં આ ફોટોઝ પર દોઢ લાખથી વધારે Likes  આવી ચૂકી છે.

 (ફોટો સાભાર : Instagram@Monalisa)