photos

એકદમ અપ્સરા જેવી સુંદર છે રવિના ટંડનની દીકરી, ગ્લેમરસ ફોટો એ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી!

બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. રવિના ટંડનની સુંદરતા અને પોતાના અભિનયથી સિનેમા જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. રવિના ટંડનની શરૂઆતની ફિલ્મી કારકિર્દી ખૂબ જ સારી રહી હતી. રવિના ટંડનની દીકરી રશા થડાની તેની સ્ટાઈલ અને લુક માટે ફેમસ છે. તેની સુંદરતાની આગળ બોલીવૂડની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે.  

Jan 15, 2022, 08:48 AM IST

ગુજરાતમાં થયા હિમાલયના દર્શન, સાળંગપુરના દાદાને પણ લાગી ઠંડી

સાળંગપુર હનુમાનજી મંદિરે (hanumanji) હાલ હિમાલય દર્શનનો ભક્તો લાભ લઈ રહ્યાં છે. જુઓ તસવીરો...

Jan 8, 2022, 09:29 AM IST

દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી! 'મોત' માથે ઉભું છે અને ફોટા પાડે છે કાળુભા! વાયરલ થયો વીડિયો

Ajab Gajab News: સૌથી ખતરનાક બાબત એ છે કે દીપડો તે ખુલ્લી જીપની ઉપર બેસે છે. દીપડો જીપ પર બેઠા પછી જીપમાં સવાર અમુક લોકોની હાલત ખરાબ થઈ જાય છે. જો કે એક વ્યક્તિ સતત દીપડાનો વીડિયો ઉતારતો જોવા મળ્યો.

Jan 4, 2022, 11:59 AM IST

ગુજરાતના આ ઐતિહાસિક સ્થળને એવુ આકર્ષક બનાવ્યું કે તેના પરથી નજર ન હટે, Photos

વિશ્વભરમાં પારસી (Parsi) ઓની વસતી આંગળીના વેઢે ગણાય એટલી છે. પરંતુ આ નાનકડી વસ્તીનો જલવો દેશદુનિયામાં પથરાયેલો છે. પરંતુ સમગ્ર વિશ્વમાં પારસીઓનું એકમાત્ર દેવસ્થાન છે, જે ગુજરાતના ઉદવાડા (Udvada) માં આવેલુ છે. ઉદવાડામાં પારસીઓનું પવિત્ર ધામ આવેલુ છે. જ્યાં 1200 થી વધુ વર્ષથી પવિત્ર અગ્નિ (આતશ) પ્રગટી રહી છે. ત્યારે પાક ઈરાનશાહ આતશ બહેરામને હવે નવુ રૂપ મળ્યું છે. વર્ષો જૂના આ પવિત્રધામનુ રિનોવેશન કરાયુ છે, જે આંખે ઉડીને વળગે તેવુ છે. 

Dec 25, 2021, 11:25 AM IST

સુષ્મિતા સેનની ઓન સ્ક્રીન પુત્રી છે આ ગુજ્જુ ગર્લ! આર્યા સીરિઝમાં જોવા મળી આરૂની કાતિલ અદાઓ!

વેબ સીરિઝ આર્યા 2 થી ફરી એકવાર સુષ્મિતા સેન પોતાની દમદાર એક્ટિંગના કારણે છવાયેલા છે. પરંતુ આ સિઝન સ્ટ્રીમ થયા બાદ તેમની દીકરી આરૂનો રોલ કરનાર વીર્તિ વાઘાણી પણ ચર્ચામાં છે. આ સીઝન બાદથી જ સોશિયલ મીડિયા પર વીર્તિને સર્ચ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે વીર્તિ આ પહેલા પણ સ્ક્રીન પર નજર આવી ચુકી છે. વીર્તિની તસવીરો સાથે આવે તેના વિશે થોડું જાણીએ..

Dec 15, 2021, 05:34 PM IST

WHATSAPP FEATURES 2021: Whatsapp એ બદલી નાંખી ચેટિંગની સ્ટાઈલ! આ 6 ફીચર્સે આ વર્ષે મચાવી ધમાલ

કરોડો ભારતીયો વોટ્સએપનો ઉપયોગ કરે છે. લોકોને વધુ સારો અનુભવ આપવા માટે, WhatsApp સમયાંતરે નવા ફીચર્સ લાવે છે. આ વર્ષે કંપનીએ ઘણી સુરક્ષા અને મનોરંજક સુવિધાઓ રજૂ કરી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Dec 14, 2021, 04:30 PM IST

Anveshi Jain ગંદી બાત ફેમ આ અભિનેત્રીના Social Media માં એવા ફોટા વાયરલ થયા કે શું કહેવું...

નવી દિલ્હીઃ 'ગંદી બાત'ની આ અભિનેત્રી છે સોશિયલ મીડિયા સેન્સેશન, પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રી અન્વેષી જૈને વેબ સિરીઝ 'ગંદી બાત'માં બોલ્ડ સીન આપીને ખળભળાટ મચાવ્યો હતો. તેની આ સિરીઝની ઘણી ચર્ચા થઈ અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો અહીં જુઓ...

Nov 23, 2021, 08:52 AM IST

Kareena Kapoor ભરી મહેફિલમાં બની Oops Moment ની શિકાર! ચાલુ પાર્ટીએ 'બેગમ'ના બ્લાઉઝે આપ્યો દગો અને...

એક ફંક્શન દરમિયાન કરીનાના બ્લાઉઝે તેમને દગો આપી દીધો. એક ફંક્શનમાં કરીનાએ શાનદાર સાડી પહેરી હતી પરંતુ બ્લાઉઝે દગો દીધો અને પછી તેને સેફ્ટી પીનથી સંભાળવું પડ્યું. આ દરમિયાન કરીનાને OOPS મોમેન્ટનો શિકાર થવો પડ્યો હતો.

Nov 18, 2021, 08:33 AM IST

સચિન તેંડુલકરે ગુજરાતી રેસ્ટોરન્ટમાં ઉજવ્યો પત્ની અંજલિનો બર્થડે, Photos શેર કરીને કહી મજેદાર વાત

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin tendulkar) ક્રિકેટની દુનિયાથી દૂર થયા બાદ પણ પોતાના ફેન્સના હ્રદય પર રાજ કરે છે. સચિને બુધવારે પત્ની અંજલિ તેંડુલકરનો બર્થડે ઉજવ્યો. સચિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી.

Nov 11, 2021, 09:40 AM IST

Taarak Mehta... ની આ અભિનેત્રીએ તમામ હદો પાર કરી, શર્ટના બટન ખુલ્લા રાખી કર્યું એવું કામ, જુઓ PHOTOS

અભિનેત્રીની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્ટરેનેટ પર છવાઈ ગઈ છે. 

Nov 4, 2021, 01:49 PM IST

Annanya Pandey એ ચુપકે થી લગ્ન કરી લીધાં? અચાનક ઈસ્ટાગ્રામ પર તસવીરો સામે આવતા ચોંકી ગયા ચાહકો

અભિનેત્રી અનન્યા પાંડે(ANANYA PANDEY)એ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે,જેમાં તે દુલ્હનના રૂપમાં જોવા મળી... ફેન્સ પણ આ લુકને જોઈ અચંબામાં મૂકાયા છે..

Oct 18, 2021, 09:22 AM IST

Nia Sharma એ બેકલેસ બ્રાલેટ પહેરી જોવા મળી ડાંડિયા લુકમાં, PHOTOS પર ફેન્સ ફિદા

નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પોતાની આગામી નવરાત્રિ ગીત 'ગરબે કી રાત' ને રિલીઝ થવાની રાહ જોઇ રહી છે. બંને હાલ સોન્ગના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત રાત્રે બંને 'ઝી કોમેડી શો'  (Zee Comedy Show) માં ભાગ લીધો.

Oct 6, 2021, 05:54 PM IST

ટોપ ગ્રેડના અધિકારીઓને પણ નહિ મળી હોય, તેવી ફેરવેલ પાર્ટી આ કૂતરાઓને મળી, Photos

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા ત્રણ ડોગને તેમના કામ પરથી નિવૃત્ત થતા
તેઓને અનોખી રીતે વિદાય આપવામાં આવી

Oct 1, 2021, 04:26 PM IST

આ 'દાઢી-મૂછવાળી છોકરી' હવે બની ગઈ છે રોલ મોડેલ, એક સમયે કરતી હતી આત્મહત્યાનો વિચાર!

નવી દિલ્હીઃ શું તમે ક્યારેય કોઈ છોકરીને છોકરાની જેમ દાઢી અને મૂછ સાથે જોઈ છે? જો તમે તે જોયું હોય તો પણ તે નકલી હશે, પરંતુ અમે તમને એક એવા સ્ત્રી પુરુષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ચહેરા પર હંમેશા દાઢી અને મૂછ જોવા મળે છે. બ્રિટનમાં એક દુર્લભ રોગના કારણે ભારતીય મૂળની છોકરીના ચહેરા અને તેના શરીરના અન્ય ભાગોમાં વાળનો વિકાસ થયો છે. આ છોકરીએ ઘણી વખત તેના વાળ કાપ્યા. એટલું જ નહીં, તેણીએ હેર રીમુવર જેવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેણીએ હવે તેનું વાસ્તવિક જીવન જીવવાનું નક્કી કર્યું છે.

Sep 28, 2021, 11:21 AM IST

Taarak Mehta ની બબીતા સાવ બ્રા-પેન્ટીમાં ઉભી રહી ગઈ! ચંપકલાલ, જેઠાલાલ અને ટપુડો બધા સંતાઈને જોવે છે બબીતાના ફોટા!

BABITA: તારક મહેતાના બબીતા ​​જીનો બિકીની અવતાર જોઈને જેઠાલાલ સ્તબ્ધ થઈ ગયા, દરેક ફોટા છે સેક્સી....ઐયાર, ટપ્પુ, જૈઠાલાલ બધા જ સંતાઈને જોવે છે આ ફોટા

Sep 21, 2021, 10:26 AM IST

Aamna Sharif નો બ્લેક બોલ્ડ લૂક, જોઈને તમારા પણ હોશ ઉડી જશે

નવી દિલ્હીઃ નાના પડદાનો સુંદર ચહેરો અને જાણીતી અભિનેત્રી આમના શરીફ (Aamna Sharif) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ ચાહકો માટે શાનદાર ફોટા શેર કરતી રહે છે. ફેન્સ હંમેશા તેના લૂકની પ્રશંસા કરે છે. ત્યારે હાલમાં આમનાએ બ્લેક ડ્રેસમાં સુંદર ફોટોશૂટ શેર કર્યું છે. જેને જોઈને તમે પણ તમારા હોશ ઉડી જશે.

Sep 15, 2021, 04:03 PM IST

દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!

શ્રીમંતોના શોખ પણ ઊંચા હોય એવું તો સાંભળ્યું હશે. પાણીની જેમ શ્રમંતો પોતાના શોખ પુરા કરવા પૈસા વહેવડાવતા હોય છે પરંતુ એક ધનાધ્ય નિઝામને એવો શોખ હતો જે સાંભળીને દરેક લોકો અચંભામાં મૂકાય છે. રાજાઓ અને નિઝામોને મોટા ભાગે સારી ઓલાદના અશ્વો, ધનથી ભરેલા ભંડાર અને દુનિયાની સૌથી અનોખી વસ્તુઓના શોખ જોવા મળતા હોય છે.

Sep 15, 2021, 03:38 PM IST

Hardik Pandya પાસે છે Luxury Cars નું ભવ્ય Collection, કિંમત સાંભળીને ઉડી જશે હોશ!

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું બાળપણ મુશ્કેલ હતું, પરંતુ આજે તે કરોડોનો માલિક છે. તેણે ક્રિકેટ દ્વારા અપાર સંપત્તિ કમાવી છે, જેના કારણે તેની જીવનશૈલી કોઈ રાજાથી ઓછી નથી. તે મોંઘી મિલકતોના માલિક છે. ચાલો તેના વૈભવી વાહનોના સંગ્રહ પર એક નજર કરીએ, જેની કિંમત કરોડોમાં છે.

Sep 5, 2021, 02:43 PM IST

શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન અને જાહ્નવી કોનો બ્રાઇડલ અવતાર છે વધુ દમદાર, જુઓ PHOTOS

બોલીવુડ એક્ટ્રેસના ગ્લેમરસ ફોટોશૂટ અવાર નવાર ચર્ચામાં રહે છે. પરંતુ ફક્ત ગ્લેમર જ નહી પરંતુ જ્યારે જ્યારે આ સેલિબ્રિટીઝ દુલ્હન અવતારમાં સામે આવે છે તો સોશિયલ મીડિયા પર હંગામો મચી જાય છે. તાજેતરમાં જ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) એ પોતાના બ્રાઇડલ લુક દ્વારા હંગામો મચાવ્યો. તાજેતરમાં જ કૃતિ સેનન (Kriti Sanon) અને જાહ્નવી કપૂર (Jhanvi Kapoor) એ પણ બ્રાઇડલ લુકમાં ફોટા શેર કર્યા હતા. અમે અહીં તમને ત્રણેયની આ તસવીરો બતાવવા જઇ રહ્યા છીએ. હવે તમે કહો કે કોણ વધુ સુંદર દુલ્હન...

Aug 29, 2021, 06:01 PM IST

જેઠાલાલના બાપુજી કેમ રોજ કરાવતા હતાં મુંડન! 300 થી વધુ વાર મુંડન કરાવવાથી ભયંકર રોગનો શિકાર બન્યા ચંપકલાલ

પ્રખ્યાત સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 13 વર્ષથી પ્રેક્ષકોના દિલ પર રાજ કરે છે. આ અઠવાડિયે પણ, આ શો ટીઆરપી યાદીમાં ટોચની યાદીમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ શો દેશના ટેલિવિઝન ઇતિહાસમાં સૌથી હિટ શો તરીકે પણ ઓળખાય છે. પરંતુ શોને આટલી સરળતાથી સફળતા મળી નથી, તેના બદલે આ શોની આખી ટીમે તેને બનાવવા માટે સખત મહેનત કરી છે.

Aug 27, 2021, 04:40 PM IST