પીળો ડ્રેસ પહેરીને મૌની રોયે સોશિયલ મીડિયા પર લગાવી આગ, એક-એક તસ્વીરોમાં આપ્યો કિલર પોઝ

નવી દિલ્હીઃ ટીવીની નાગિન મૌની રોયનો દરેક અંદાજ ફેન્સને પસંદ આવે છે. લગ્ન બાદ મૌની સોશિયલ મીડિયા પર વધુ સિઝલિંગ લુકની તસવીરો શેર કરી રહી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે અને ફેન્સ તેના દિવાના બની રહ્યાં છે. જુઓ અભિનેત્રીની લેટેસ્ટ તસ્વીરો..
 

મૌનીએ પહેર્યો પીળો ડ્રેસ

1/5
image

આ તસ્વીરોમાં અભિનેત્રીએ પીળા રંગની ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે. 

 

 

નજર હટાવવી મુશ્કેલ

2/5
image

અભિનેત્રી સિમ્પલ લુકમાં પણ સુંદર લાગી રહી છે. લોકો તેના પરથી નજર હટાવી રહ્યાં નથી. 

 

 

3/5
image

મૌનીનો આ ડ્રેસ પીળા અને ક્રીમ કલરના કોમ્બિનેશનમાં છે. 

 

 

કર્યો સટલ મેકઅપ

4/5
image

પોતાના લુકને પૂરો કરવા માટે મૌનીએ લાઇટ મેકઅપ કર્યો, સાથે હાઈ હીલ્સ કેરી કરી. 

 

 

આપ્યા કિલર પોઝ

5/5
image

તસ્વીરોમાં અભિનેત્રી એકથી વધીને એક કાતિલ પોઝ આપી રહી છે.