Angrezi Mediumના સ્ક્રિનિંગમાં ઉમટી પડ્યા સ્ટાર્સ, જુઓ PICS

અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ અંગ્રેજી મીડિયમ (Angrezi Medium) 13 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને આ ફિલ્મનો પહેલો રિવ્યૂ (Angrezi medium First Review) બહાર આવી ચૂક્યો છે. આ ફિલ્મના સ્પેશલ સ્ક્રીનિંગમાં અનેક સેલેબ્રિટીઓએ હાજરી આપી હતી અને આ ફિલ્મ જોઇને તેના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમની સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હુમા કુરેશી, બમન ઇરાની, રકુલ પ્રીત, સાન્યા મલ્હોત્રા, મૌની રોય, સની કૌશલ, પૂજા હેગડે અને કૃતિ સેનન જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા. 

1/5
image

મૌની રોય

2/5
image

તાહિરા કશ્યપ

3/5
image

ઉર્વશી રૌતેલા

4/5
image

પુજા હેગડે સાથે મનીષ મલ્હોત્રા

5/5
image

રાધિકા મદાન (All Pic Courtesy: Yogen Shah)