Mouni Royની કાતિલ અદાઓ જોઇ ફેન્સના ઉડી ગયા હોશ, જુઓ ફોટોઝ

મૌની રોય (Mouni Roy)ની કાતિલ અદાઓ જોઇ ફેન્સના ધબકાર વધી જાય છે. હવે તે કાળા ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે. 

નવી દિલ્હી : બોલીવુડ અભિનેત્રી મૌની રોય (Mouni Roy)ની નાગિન જેવી કાતિલ અદાઓનું દરેક જણ દિવાના છે. ફેન્સને તેમની ફિલ્મોની માફક તેમની બોલ્ડ તસવીરોની આતુરતા હોય છે. 

નાગિન

1/8
image

મૌની રોય (Mouni Roy)ટીવી પર નાગિનનો રોલ ભજવીને પોપ્યુલર થઇ હતી. ઇંસ્ટાગ્રામ પર તેમની મોટી ફેન ફોલોઇંગ છે. તાજેતરમાં તેમણે નાના કાળા ડ્ર્રેસમાં પોતાના ફોટા શેર કર્યા છે, જે વાયરલ થઇ ગયા છે. 

સોશિયલ મીડિયા સ્ટાર

2/8
image

મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની સુંદર અને હોટ અદાઓથી ફેન્સ દિલ જીતે છે.

રોમાંચિત થયા ફેન્સ

3/8
image

ફેન્સને તેમની આગામી ફિલ્મની માફક આગામી પોસ્ટની પણ આતુરતા રહે છે. ફોટો જોઇ ફેન્સ તેમની ટેવનો અંદાજ લગાવતા રહે છે. 

બ્રહ્માસ્ત્ર

4/8
image

ફેન્સની તેમ્ની આગામી ફિલમ 'બ્રહ્માસ્ત્ર'ની આતુરતાપૂર્વક રાહ છે. જેમાં તે મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી રહી છે. 

15 મિલિયન ફોલોવર્સ

5/8
image

મૌની રોય (Mouni Roy)ના ઇંસ્ટાગ્રામ પર દોઢ કરોડ ફોલોવર્સ છે. 

નેગેટિવ રોલ

6/8
image

મૌનીએ નાગિન પાત્ર ભજવી લાખો લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે. તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં નેગેટિવ રોલ ભજવતી જોવા મળશે. 

સ્ટાઇલિશ મૌની

7/8
image

મૌની રોય (Mouni Roy)દિવસે ને દિવસે સ્ટાલિશ થઇ જાય છે. તે સિંપલ દેસી લુકથી માંડીને ગ્લેમર લુકમાં ફેન્સને ક્લીન બોલ્ડ કરી દે છે. 

ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

8/8
image

મૌની રોય (Mouni Roy)ની આ તસવીરોની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસ ખૂબ સુંદર લાગી રહી છે. ફેન્સ તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.