Gangubai થી લઈને Bell Bottom સુધી..આ તમામ ફિલ્મો હવે જલ્દી જ થિએટરમાં થશે રીલિઝ

નવી દિલ્હીઃ લોકડાઉન દરમિયાન સિનેમાઘરોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કોરોનાના કારણે મોટા ભાગે સિનેમાઘરો બંધ રહ્યાં છે. પરંતુ હવે ફરી એક વાર પરિસ્થિતિ સામાન્ય થતી દેખાઈ રહી છે. જેના કારણે ફરી એકવાર સિનેમાઘર ખુલે તેવી શક્યતા છે. કોરોના સંક્રમણ ઘટતા કેટલીક ફિલ્મોની થિએટ્રિકલ રિલીઝ અંગે એલાન કર્યું છે.


 

બેલ બોટમ

1/5
image

આ લિસ્ટમાં પ્રથમ નામ છે અક્ષય કુમાર (Akshay Kumar) અને હુમા કુરૈશી (Huma Qureshi) સ્ટારર ફિલ્મ બૈલ બોટમ (Bell Bottom)ને થિએટરમાં રિલીઝ કરવાનું સત્તાવાર એલાન કર્યું છે.

 

 

 

 

 

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

ગંગૂબાઈ કાઠિયાવાડી

2/5
image

આલિયા ભટ્ટ (Alia Bhatt)  સ્ટારર ફિલ્મ આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે. ફિલ્મનો ટીઝર વીડિયો રીલિઝ કર્યા પછી હવે જલ્દી જ મેકર્સ તેને સિનેમાઘરોમાં રીલિઝ કરશે.

 

 

 

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

RRR

3/5
image

ફિલ્મ બાહુબલીના ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલીની (S.S. Rajamouli)  ફિલ્મ આર. આર. આર (RRR) પણ જલ્દી જ સિનેમાઘરોમાં રીલિઝ થશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં આલિયા ભટ્ટ(Alia Bhatt) , અજય દેવગણ (Ajay Devgn)  પણ ખાસ કેરેક્ટરમાં જોવા મળશે.

 

 

 

 

 

 

 

 

 

Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

અન્નિયાં રીમેક

4/5
image

એસ શંકરના (S.Shankar) નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ અન્નિયા પણ સિનેમાઘરોમાં જલ્દી જ રીલિઝ થશે. ફિલ્મમાં રણવીર સિંહ(Ranveer Singh)  મુખ્ય પાત્રનો ભાગ ભજવતા જોવા મળશે. આ ફિલ્મ એક તમિલ બ્લોકબસ્ટરનું હિન્દી રિમેક છે.

 

 

 

 

 

Bollywood ની આ હોટ અભિનેત્રી આર્થિક તંગીના કારણે બની ગઈ Call Girl! તેના ફિગર પર ફિદા છે લાખો લોકો

એટેક

5/5
image

બૉલીવુડ એક્ટર જૉન અબ્રાહમની (John Abrahm)  ફિલ્મ એટેક (Attack) પણ જલ્દી જ સિનેમાઘરોમાં રીલિઝ થશે. ફિલ્મમાં રકુલ પ્રીત મહત્વનો ભાગ ભજવતી જોવા મળશે.

 

 

 

 

 

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'