અત્યારનો સમય એવો છે કે મોટાભાગના લોકો થિયેટરમાં જઈને ફિલ્મો જોવાની જગ્યાએ ઘરે બેસીને જ વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું પસંદ કરે છે. 4 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ વચ્ચે કઈ કઈ ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે તે ખાસ જાણો.
Weekend OTT Release: વીકેન્ડ આવી ગયું છે અને સાથે જ ઓટીટી પર રિલીઝ થયેલી નવી ફિલ્મો અને વેબ સીરીઝનું લીસ્ટ પણ આવી ગયું છે. તો ફટાફટ જાણી લો આ વીકેન્ડમાં ઓટીટી પર નવું શું છે અને સાથે જ કે તમે શું જોવાના છો.
Must Watch Movies on Zee5: જો તમારી પાસે ઝી5 નું સબ્સક્રીપ્શન છે તો તમને આ ઓટીટી પ્લેટફોર્મની 5 એવી ફિલ્મો અને સીરીઝ વિશે જણાવીએ જેને એકવાર તો જોવી જ જોઈએ. આ ફિલ્મો અને સીરીઝ હીંદીમાં છે અને ઝી5 પર મસ્ટ વોચના લિસ્ટમાં આવે છે.
Reality Of Kissing Scenes: મોટાભાગની ફિલ્મોમાં કિસિંગ સીન અને ઈંટીમેટ સીન હોય છે. આ પ્રકારના બોલ્ડ સીનનું શૂટિંગ કરતાં પહેલા ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. આ તૈયારીઓ કેવી હોય અને ફિલ્મમાં ઈંટીમેટ સીન કેવી રીતે શૂટ થાય છે ચાલો જાણીએ.
ઘણી ફિલ્મો એવી બને છે કે જે સત્ય ઘટના પર આધારિત હોય છે. તાજેતરમાં જે અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના બની તેવી ભૂતકાળમાં પણ લોકોએ જોઈ છે. જેમાની અમુક ગંભીર ઘટનાઓ પર ફિલ્મો પણ બની છે.
Bollywood Villain: ભારતીય ફિલ્મોના પ્રથમ વિલન હીરાલાલ ઠાકુર છે. તેમણે જ ફિલ્મોમાં વિલનની ભૂમિકાની શરૂઆત કરી હતી અને તેથી તેમને ભારતીય સિનેમાના પ્રથમ વિલન ગણવામાં આવે છે. તેણે પહેલા મૂંગી ફિલ્મોમાં અને પછી રંગીન ફિલ્મોમાં વ્યાપકપણે કામ કર્યું અને નામ-પ્રસિદ્ધિ હાંસલ કરી.
Guddi Maruti On Divya Bharti Death: દિવ્યા ભારતીના મૃત્યુના 31 વર્ષ પછી ઉચકાયો અનેક રહસ્યો પરથી પડદો! દુનિયાની સામે આવ્યું દિવ્યા ભારતીની મોતનું ઘુંટાતું રહસ્ય. કોણે અભિનેત્રી દિવ્યા ભારતીને બિલ્ડિંગ પરથી નીચે પડતાં જોઈ હતી?
Actress Fight with Top Actor: બોલીવુડની એક એવી અભિનેત્રી જે આજે સૌથી અમીર ગણાય છે. જોકે, એ સમયે તેનો બોલીવુડના ટોપ અભિનેતા સાથે એવો ઝઘડો થયો જે વર્ષો સુધી ચાલ્યો...જાણો કોણ છે...
Monalisa latest photoshoot goes viral: મોનાલિસા ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર કહેવાય છે. સોશિયલ મીડિયા પર પણ તે લાખો ફોલોઅર્સ ધરાવે છે. તેનો ચાહક વર્ગ સતત વધી રહ્યો છે. તેથી તે પણ પોતાની અપડેટ સતત શેર કરતી રહે છે.
બોલિવૂડ એક્ટર આશુતોષ રાણાનો આજે 57મો જન્મદિવસ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 1995માં ટીવી સીરિયલ 'સ્વાભિમાન'થી કરી હતી. આ પછી તેણે 1996માં ફિલ્મ 'સંશોધન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
3 નવેમ્બર, 1985ના રોજ બંગાળી સંગીતપ્રેમી પરિવારમાં જન્મેલી મોનાલી ઠાકુરે 2005માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા શક્તિ ઠાકુરે તેમને સંગીતમાં ઘણી મદદ કરી હતી. તેણે સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 2'માં ભાગ લીધો અને ત્યાં 9મું સ્થાન મેળવ્યું.
Guess This Bollywood Actor: તે સુપરસ્ટાર જે ફ્લોપ કહેવાતો હતો.. તેના ડેબ્યુ સાથે બોક્સ ઓફિસને હચમચાવી નાખ્યું હતું; 11 દિવસમાં 47 ફિલ્મો સાઈન થઈ; ખરાબ સમયમાં સલમાન ભગવાન બની ગયો..
Mallika Sherawat: મલ્લિકા શેરાવતે એક સમયે પોતાની માદક અદાઓથી સૌ કોઈને પોતાના દિવાના બનાવ્યા હતાં. પહેલી જ ફિલ્મથી તેને અનેક ઓફરો આવવા લાગી હતી. જોકે, તેની સાથે તેને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો...જાણો તેના વિશે વિગતવાર માહિતી...
Ananya Panday: ચંકી પાંડેની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાના ગ્લેમરસ લુકથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણે એવો ડ્રેસ પહેર્યો છે જેણે સોશિયલ મીડિયા પર પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આવો અમે તમને અનન્યા પાંડેના દરેક ફોટો પણ બતાવીએ જેમાં તેણે શાનદાર પોઝ આપ્યા છે.
Where People Watch Porn Most: દુનિયામાં પોર્ન જોનારા લોકોની કોઈ કમી નથી. જો આપણે જોઈએ તો, પોર્ન લાખો વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે, જેના યુઝર્સની સંખ્યા પણ લગભગ સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે કયા દેશમાં સૌથી વધુ પોર્ન જોવામાં આવે છે? જો નહીં તો ચાલો તમને જણાવીએ.
Blockbuster: 1993ની બ્લોકબસ્ટર ફિલ્મ, જે 12 અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં ચાલી હતી, તે માત્ર 6 કરોડ રૂપિયામાં બની હતી, હવે 'બિગ બોસ 18' માં દેખાશે તેની હીરોઈન...
Ratan Tata Bollywood Flop Film: પહેલી અને છેલ્લી વાર રતન ટાટાએ બનાવી હતી ફિલ્મ! રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સાવ પીટાઈ ગઈ હતી આ ફિલ્મ. ફિલ્મમાં હતા સદીના મહાનાયક.
Zaira Wasim Photos: ઝાયરા વસીમ બોલિવૂડની જાણીતી મુસ્લિમ અભિનેત્રી છે. પરંતુ તેણે વર્ષ 2019માં ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. ઇન્ડસ્ટ્રી છોડતા પહેલા તેણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે.
World Worst Film Ever: આ છે દુનિયાની સૌથી ખરાબ ફિલ્મ! ફિલ્મનો વિષય-વસ્તુ, ફિલ્મના સીનો એટલાં ગંદા છેકે, તેના રિલીઝ પહેલાં જ 150 દેશોમાં લાગ્યો પ્રતિબંધ.
પરિણીત સ્ત્રી કે પડોશની ભાભીને પ્રેમ કરવો એ એટલો સરળ નથી, તમારે પરિવારની સાથે સાથે સમાજ સાથે પણ લડવું પડશે. મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે તમારો પાર્ટનર જ તમને ધમકાવવા લાગે અને ફસાવવા માગે ત્યારે તમારી સ્થિતિ સૌથી વધારે ખરાબ થાય છે.
આડાસંબંધોમાં હંમેશાં એક વ્યક્તિ નહીં આખા પરિવારો બરબાદ થાય છે. પ્રેમ એક એવી લાગણી છે જેને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ છે. આ એક એવું સુખ છે જે કોઈપણ વ્યક્તિને મળી શકે છે. ઘણી વખત લગ્ન કર્યા પછી પણ લોકો બીજાના પ્રેમમાં પડી જાય છે. આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે શું કરવું... અમે એક એવી જ એક સ્ટોરી આપની સાથે શેર કરી રહ્યાં છીએ....
બ્લુ આ વર્ષે એપ્રિલમાં પણ ચર્ચામાં આવી હતી, જ્યારે તેણીએ કહ્યું હતું કે તેણીએ માત્ર ત્રણ અઠવાડિયામાં 120 થી વધુ કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સંબંધ બનાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તે વિદ્યાર્થીઓ સાથે મેક્સિકોની સફર પર ગઈ હતી અને 21 દિવસમાં $2,50,000 ભેગા કર્યા હતા.