NASA-ISRO Mission: એટલા માટે ખાસ છે નિસાર મિશન, સ્પેસથી ખુલશે ધરતીનું રહસ્ય

એટલા માટે ખા છે નિસાર મિશન, સ્પેસથી ખુલશે ધરતીનું રહસ્ય

1/6
image

નિસાર સેટેલાઇટ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે તેના અગણિત ફાયદા છે, ખાસ વાત એ છે કે નાસાએ તેના માટે ઇસરોની પસંદગી કરી છે. 

ઇસરોની વધી ગઇ ધાક

2/6
image

સ્પેસના ક્ષેત્રમાં ઇસરોની ધાક દિવસે ને દિવસે વધતી જાય છે. ઇસરોના રોકેટ પર હવે દુનિયાના તાકાતવર દેશોને પણ વિશ્વાસ છે અને તેની અસર નિસારના રૂપમાં પણ દેખાઇ રહી છે. 

આ છે નિસારનું પુરૂ નામ

3/6
image

નિસારનું પુરૂ નામ નાસા-ઇસર એપર્ચર રડાર છે. તેનું વજન 2600 કિગ્રા છે. જેનો ખર્ચ લગભગ 1.5 બિલિયન ડોલર છે, તેને અંતરિક્ષમાં સ્થાપિત કરવામાં આવશે. 

નિસારની ખાસિયર

4/6
image

આ ધરતી પર 5 થી 10 મીટરના ઘેરાવામાં ફોટાને ખેંચવામાં સક્ષમ હશે. તેમાં રડાર ઇમેજિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે તેને અંતરિક્ષ મોકલવાની સંભાવના છે. 

સી લેવલ રાઇઝ પર ખાસ સ્ટડી

5/6
image

નિસાર, ક્લાઇમેટ અને બરફના દ્રવ્યમાન વિશે જાણકારી આપશે જેની મદદથી સમુદ્રના વધતા જતા જળસ્તરને સમજવામાં મદદ મળશે. ખાસક્રીને ગ્લેશિયરોની પ્રકૃતિને સુક્ષ્મતા વડે શેર કરી શકાશે.   

સુનામી અને ભૂકંપની ખાસ જાણકારી

6/6
image

સેટેલાઇટની મદદથી ઇકોલોજી, ક્લાઇમેન્ટ ચેંજ માટે જવાબદાર કારણોને સમજવામાં મદદ મળશે, આ સુનામી, ભૂકંપ, જ્વાળામુખી અને ભૂસ્ખલન વિશે જાણકારી આપશે.