TMKOC: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સોઢી તરીકે જોવા મળતા ગુરુચરણ સિંહની હાલત ખરાબ છે. તેવો વીડિયો વાઈરલ થયા પછી અસિત મોદીએ આ અંગે પહેલીવાર ખુલાસો કર્યો છે. તેમણે સોઢીએ શા માટે શો છોડ્યો તેનું કારણ પણ જણાવ્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થઈ ગયેલા ગુરુચરણ સિંહ વિશે તેમની મહિલા મિત્ર ભક્તિ સોનીએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જાણીને તેમના ફેન્સ ચોધાર આંસુએ રડશે.
ઘણા સમયથી ચાલતી લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનારા ગુરુચરણ સિંહ પાછા મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. જાણો વીડિયો શેર કરીને તેમણે શું કહ્યું?
TMKOC માં ગુરૂચરણ સિંહને લઈને મોટું અપડેટ છે. તાજેતરમાં ગુરૂચરણે મેકર્સ પર આરોપ લગાવ્યા હતા. તો હવે તેમના આરોપોને પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા નજીકના વ્યક્તિએ જૂઠ ગણાવ્યા છે. સાથે એક્ટરની પોલ ખોલી છે.
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મેહતા શોના મેકર્સ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ શો છોડી ચુકેલા ગુરુચરણ સિંહ એટલે કે સોઢીએ પણ હવે મેકર્સને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેણે પહેલીવાર ઓનસ્ક્રીન પત્નીનો રોલ ભજવતી અભિનેત્રી જેનીફરને સપોર્ટ કરી મોટી વાતનો ખુલાસો કરી દીધો છે.
ગુરુચરણ સિંહ હાલ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ ગાયબ થઈ ગયા હતા અને હવે તેમણે જણાવ્યું કે તેમના પર ઘણી બધી લોન છે. એટલે સુધી કે તેઓ લોન જેમ તેમ કરીને ચૂકવી રહ્યા છે પરંતુ સતત કામની શોધમાં છે અને નિરાશા જ મળી રહી છે.
Gurucharan Singh: તાજેતરમાં સીરિયલમાં સોઢીનું પાત્ર ભજવીને ગજબની લોકપ્રિયતા મેળવી ચૂકેલા ગુરુચરણ સિંહ ગૂમ થઈ જતા દર્શકો ચિંતામાં મૂકાયા હતા. જો કે પછી તેઓ હેમખેમ ઘરે પાછા ફર્યા હતા. 25 દિવસ બાદ ઘરે પાછા ફરતા પરિવારે રાહતના શ્વાસ લીધા હતા. જો કે હવે ગુરુચરણે જે ખુલાસો કર્યો છે તે અત્યંત ચોંકાવનારો છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી ફેમસ થયેલા ગુરુચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢી લગભગ 25 દિવસ પછી ઘરે પરત ફર્યા છે. 17મીએ ઘરે પરત ફર્યા હતા. તેમની વાપસીથી તેમનો પરિવાર અને ચાહકો ખૂબ જ ખુશ છે. પરિવાર અને ચાહકોની સાથે 'તારક મહેતા'ના નિર્માતા અસિત મોદી પણ ગુરુચરણની વાપસીથી ખૂબ જ ખુશ છે. જોકે, તાજેતરના ઈન્ટરવ્યુમાં ગુરુચરણ વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
‘Taarak Mehta Ka Ooltah Chashmah’ actor Gurucharan Singh known for role ‘Sodhi’ goes missing
Taarak Mehta Ka Ooltah Chashmah: ગુરુચરણ સિંહ સોઢી આખરે ઘરે પાછા ફર્યા છે. તેમને પાછા ફરેલા જોઈને તેમના ફેન્સ પણ ખુશખુશાલ છે. પરંતુ તેમણે આટલા દિવસ શું કર્યું તે અંગે પણ લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે. તેઓ 22 એપ્રિલથી ગુમ હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી. જાણો તેમણે આ 25 દિવસ શું શું કર્યું.
Gurucharan Singh: છેલ્લા કેટલાય દિવસથી ગાયબ થઈ જનારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહ આખરે હેમખેમ ઘરે પાછા ફર્યા છે. તેઓ 25 દિવસથી ગાયબ હતા. તેમના પિતાએ દિલ્હી પોલીસમાં ગૂમ થવા અંગે ફરિયાદ દાખલ કરી હતી. અનેક દિવસોથી ગાયબ રહેનારા ગુરુચરણ સિંહ આપોઆપ પાછા ફર્યા છે
Gurucharan Singh: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થયેલા અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસથી ગૂમ છે. તેમના ગૂમ થવાનું રહસ્ય દિવસેને દિવસે ગૂંચવાતું જ જાય છે.બીજું પણ એક ચોંકાવનારું રહસ્ય સામે આવ્યું છે.
Gurucharan Singh Missing: ગુરૂચરણ સિંહ સોઢી લાંબા સમયથી ગુમ છે. એક્ટરના પિતા ટેન્શનમાં છે. હવે એક્ટરના પિતાએ તેમની આર્થિક સ્ટ્રગલના સમાચારોને લઇને રિએક્ટ કર્યું છે.
Taarak Mehta Ka Ooltah Chashmah:'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેતા ગુરુચરણ સિંહને ગૂમ થયે લગભગ બે અઠવાડિયાથી પણ વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. પરંતુ હવે જે અપડેટ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે.
Gurucharan Singh Missing:ગુરુચરણ સિંહ આમ અચાનક ગાયબ થઈ જવાથી પરિવાર ખુબ દુખી છે. અભિનેતાના પરિવારના સભ્યો તેમના ઘરે સહિસલામત પાછા ફરવાની પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાના પિતાએ એકવાર ફરીથી પુત્ર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
Gurucharan Singh Missing: ગુરુચરણ સિંહના ગૂમ થયાના કેસની તપાસ ચાલુ છે અને રોજેરોજ નવા નવા અપડેટ આવતા રહે છે. હાલ તો પોલીસે અભિનેતાના પિતાની ફરિયાદના આધારે અપહરણનો કેસ દાખલ કરેલો છે પરંતુ હવે એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.
TMKOC Gurucharan Singh Missing: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થઈ ગયેલા ગુરુચરણ સિંહના ગૂમ થવા અંગે તારક મહેતા...શોના પ્રોડ્યુસર અસિત મોદીએ રિએક્ટ કર્યું છે. અસિત મોદીનું આ રિએક્શન ખુબ વાયરલ થઈ રહ્યું છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું બોરડી સમઢીયાળા ગામ રખડતા ઢોર મુક્ત ગામમાં બનતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની ટીમના કલાકારોએ બાલ મુકુંદ ગૌશાળાની મુલાકાત લીધી હતી.
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મિસ્ટર રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને લોકોના મનમાં વસી જનારા અભિનેતા ગુરુચરણ સિંહના ગૂમ થવાના મામલો સામે આવતા ચાહકો હચમચી ગયા છે. આવું જ કઈંક 2015માં એક ગુજરાતી અભિનેતા સાથે થયું હતું. જેનો આજ દીન સુધી કોઈ અતોપત્તો નથી. સંયોગની વાત એ છે કે વિશાલ ઠક્કર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ જોવા મળ્યો હતો.
ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલા ગુરુચરણ સિંહનો હાલ કોઈ અત્તોપત્તો નથી. સોઢીના પુત્ર ગોગીની ભૂમિકા ભજવનારા સમય શાહે ગુરુચરણ સિંહ વિશે ખાસ જાણકારી આપી છે. ગુરુચરણ સિંહ સાથે છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી તે અંગે સમય શાહે જણાવ્યું. એટલું જ નહીં સમય શાહે ગુરુચરણ સિંહ ડિપ્રેશનમાં હોઈ શકે છે તે વાતનો પણ ઈન્કાર કરી દીધો.
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનારા અભિનેતા ગુરુચરણ સિંહ વિશે નવી જાણકારી સામે આવી છે.
Gurucharan Singh Missing: FIR દાખલ થયા બાદ પોલીસની પ્રાથમિક ફરિયાદમાં જાણવા મળ્યું કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલના રોજ સવારે મુંબઈ માટે નીકળ્યા હતા. 8.30 વાગ્યાની તેમની ફ્લાઈટ હતી પરંતુ તેમણે ફ્લાઈટ પકડી નહીં અને મુંબઈ પણ ન પહોંચ્યા.