PICS: બર્થ ડે ગર્લ Hina Khan નો ગ્લેમરસ અંદાજ, બ્લેક ડ્રેસમાં કરાવ્યું સ્ટાઇલિશ ફોટોશૂટ

ટીવીથી માંડીને બોલીવુડ સુધી પોતાના એક્ટિંગના દમ પર નામ બનાવનાર અભિનેત્રી હિના ખાન (Hina Khan) આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.

નવી દિલ્હી: ટીવીથી લઇને બોલીવુડ સુધી પોતાના એક્ટિંગના દમ પર નામ બનાવનાર એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. હિના પોતાનો જન્મદિવસ ફેમિલી સાથે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ અવસર પર એક્ટ્રેસએ બ્લેક કલરના ટ્યૂબ ડ્રેસમાં ફોટોશૂટ કરાવતાં ફોટોઝ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. હિના ખાને આ લેટેસ્ટ ફોટોશૂટની ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહી છે. હિના સ્ટાલિશ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. જુઓ અભિનેત્રીનો સ્ટાઇલિશ અંદાજ... 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image