નસીબવાળાને જ દેખાય છે સપનામાં મોત! જાણો શું કહે છે ધર્મ અને વિજ્ઞાનનું ગણિત

ઘણા લોકોને પોતાના સપનામાં મોત દેખાય છે, પરંતુ શું તમે જાણો છો કે સપનામાં મોત દેખાય તો તેના પાછળનું વિજ્ઞાન શું કહે છે?

1/6
image

રાત્રે સૂતી વખતે આપણને એવા ઘણા સપના આવે છે જેમાં આપણને નજરે પડતું હોય છે કે આપણું મોત થઈ ગયું છે, એવામાં ધાર્મિક રીતે કહેવામાં આવે છે કે આવું સપનું જોવા મળે તો વ્યક્તિની ઉંમર વધી જાય છે.

2/6
image

જો કે, વિજ્ઞાન તેનાથી વિરુદ્ધ વાત કહે છે. જોકે, વિજ્ઞાનમાં પણ જો કોઈ વ્યક્તિ સ્વપ્ન દરમિયાન મોત થઈ જાય તો શું ખરેખર તેનું મોત થઈ જાય છે? આ પ્રશ્નનો જવાબ છે.

3/6
image

જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિએશનના એક પેપર મુજબ, ઘણા શરણાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતર કર્યા પછીના પ્રથમ વર્ષોમાં હતાશા અને ચિંતાનો સૌથી વધુ દર ધરાવે છે.

4/6
image

પછીના વર્ષોમાં આ દરોમાં ઘટાડો થયો. તે ચિંતાનું કારણ રાત્રિમાં ભય પૈદા કરી શકે છે, જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓ તરફ દોરી શકે છે, જે આખરે સંવેદનશીલ વ્યક્તિઓના જીવ લે છે. આ ઘટનાઓ રાત્રે સૂતી વખતે આવેલા સપનાના કારણે હતી.

5/6
image

તે સ્પષ્ટ નથી, અને ખરેખર જાણી શકાયું પણ નથી કે શું આ નોંધાયેલા કેસો સપનાનું પરિણામ છે કે જેમાં તેઓએ પોતાનું મૃત્યુ જોયું હતું.

6/6
image

જો કે, વિજ્ઞાન અનુસાર પેરાસોમ્નિયા (ઊંઘ સંબંધિત વિકૃતિઓ) વચ્ચે કેટલાક સંબંધ છે જેમ કે રાત્રે સપના દરમિયાન અચાનક મોત થઈ જવાની વચ્ચે અમુક સંબંધ સંબંધ જરૂરથી છે.