OMG! આ ક્રિકેટર લગ્ન પહેલાં જ બન્યો પિતા, હજુ સુધી છે કુંવારો
ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ તેની શાનદાર રમત માટે પ્રખ્યાત છે. તેનું અંગત જીવન પણ ઘણીવાર મીડિયાની હેડલાઇન્સ બને છે. તે લગ્ન પહેલાં જ પિતા બની ગયો છે.
કમિન્સ-બોસ્ટનની સગાઈ
1/5
પેટ કમિન્સે તેની લાંબા સમયથી રહેલી ગર્લફ્રેન્ડ બેકી બોસ્ટન સાથે ફેબ્રુઆરી 2021માં સગાઈ કરી હતી. પણ હજુ સુધી લગ્ન કર્યા નથી.
બોસ્ટને બેબી બમ્પ કર્યું ફ્લોન્ટ
2/5
જ્યારે બેકી બોસ્ટને પોતાના ગર્ભાવસ્થાની જાહેરાત કરી. ત્યારે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો શેર કર્યો હતો.
દિકરાનો પિતા બન્યો કમિન્સ
3/5
પેટ કમિન્સની ફિયોન્સે બેકી બોસ્ટને 8 ઓક્ટોબર 2021ના રોજ છોકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ એલ્બી રાખવામાં આવ્યું છે.
પ્રવાસ દરમિયાન આવે છે પરિવારની યાદ
4/5
વિદેશ પ્રવાસ દરમિયાન કાયમ બેકી બોસ્ટન અને એલ્બીથી દૂર રહેવું પડે છે. જેના કારણે તેને પરિવારની યાદ આવે છે.
ક્યારે થશે કમિન્સના લગ્ન
5/5
મહત્વનું છે કે પેટ કમિન્સ અને બેકી બોસ્ટને હજુ લગ્નની તારીખ જાહેર નથી કરી.
Trending Photos