Paytm Mall પર Vivo ફોન પર મળી રહી છે ધમાકેદાર Offers, ચૂકી ગયા તો પસ્તાશો

નવી દિલ્હી: Amazon અને Flipkart એકમાત્ર એવા પ્લેટફોર્મ નથી જ્યાં તમે સ્માર્ટફોન અને એક્સેસરીઝને સસ્તા ભાવમાં ખરીદી શકો છો. Paytm Mall પણ ધમાકેદાર ઓફર્સ લઇને આવે છે. Paytm એ હવે એક નવા સેલની જાહેરાત કરી છે. જ્યાં તમે ઘણા લોકપ્રિય Vivo Smartphones નો-કોસ્ટ ઇએમઆઇ ઓફરસ સાથે ખરીદી શકશો. મોંઘામાં મોંઘા સ્માર્ટફોન પણ અહીં સસ્તામાં મળી રહ્યા છે. લિસ્ટમાં Vivo X60 Pro, Vivo V21 5, Vivo Y21 અને ઘણા ફોન સામેલ છે. Paytm Mall પર Vivo ના સ્માર્ટફોન્સ પર મળી રહી છે ધમાકેદાર ઓફર્સ, આવો જોઇએ લિસ્ટ...

વીવો એક્સ60 પ્રો 12 જીબી 256 જીબી મિડનાઇટ બ્લેક ઓફર:

1/6
image

કિંમત: 49,990 નો કોસ્ટ ઇએમઆઇ 4,165 રૂપિયાથી શરૂ.

વીવો એક્સ60 પ્રો 12 જીબી+256 જીબી સ્ટોરેજ મિડનાઇટ બ્લેકની શરૂઆતી કિંમત 49,900 રૂપિયા છે. આ સેલ દરમિયાન પેટીએમ મોલ દ્વારા ફોનને નો કોસ્ટ ઇએમઆઇ દ્વારા 4,165 પ્રતિ માસમાં ખરીદી શકાશે.

વીવો એક્સ60 પ્રો+12 જીબી 256 જીબી એમ્પરર બ્લૂ ઓફર:

2/6
image

કિંમત: 69,990 નો કોસ્ટ ઇએમઆઇ 5,832 રૂપિયાથી શરૂ.

Paytm Mall સેલમાં 12 જીબી+ 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટવાળા આ ફોનની કિંમત 69,990 રૂપિયા છે. નો-કોસ્ટ ઇએમઆઇ પેમેન્ટ ઓપ્શન 5,832 રૂપિયાથી શરૂ થાય છે. 

વીવો વી21 5જી 8જીબી 256 જીબી સનસેટ ડૈઝલ ઓફર:

3/6
image

કિંમત: 29,990 નો કોસ્ટ ઇએમઆઇ 2,749 રૂપિયાથી શરૂ.

Paytm Mall સેલમાં 8 જીબી+ 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટવાળા આ ફોનની કિંમત 29,990 રૂપિયા છે. નો-કોસ્ટ ઇએમઆઇ પેમેન્ટ ઓપ્શન 2,749 રૂપિયાથી શરૂ થાય છે. 

વીવો એક્સ60 8જીબી 128 જીબી મિડનાઇટ બ્લેક ઓફર:

4/6
image

કિંમત: 34,990 નો કોસ્ટ ઇએમઆઇ 2,915 રૂપિયાથી શરૂ.

Paytm Mall સેલમાં 8 જીબી+ 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટવાળા આ ફોનની કિંમત 34,990 રૂપિયા છે. નો-કોસ્ટ ઇએમઆઇ પેમેન્ટ ઓપ્શન 2,915 રૂપિયાથી શરૂ થાય છે.

વીવો Y72 5G 8 જીબી 128 જીબી પ્રિઝ્મ મેજિક ઓફર:

5/6
image

કિંમત: 20,790 નો કોસ્ટ ઇએમઆઇ 3,498 રૂપિયાથી શરૂ

Paytm Mall સેલમાં 8 જીબી+ 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટવાળા આ ફોનની કિંમત 20,790 રૂપિયા છે. નો-કોસ્ટ ઇએમઆઇ પેમેન્ટ ઓપ્શન 3,498 રૂપિયાથી શરૂ થાય છે.

વીવો Y21 પર ઓફર:

6/6
image

કિંમત: 15,490 નો કોસ્ટ ઇએમઆઇ 2,581 રૂપિયાથી શરૂ

Paytm Mall સેલ આ ફોનની કિંમત 15,490 રૂપિયા છે. નો-કોસ્ટ ઇએમઆઇ પેમેન્ટ ઓપ્શન 2,581 રૂપિયાથી શરૂ થાય છે.