Photos: જાહ્નવી કપૂર પર કંઇક આ રીતે પ્રેમ વરસાવતાં જોવા મળી પ્રિયંકા ચોપડા

જાહ્નવી કપૂર ટૂંક સમયમાં નિર્દેશક કરણ જોહરની આગામી ફિલ્મ 'તખ્ત'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અનિલ કપૂર, ભૂમિ પેડણેકર વગેરે કલાકાર જોવા મળશે. 

કોન્ટ્રાસ્ટ કલર્સમાં જોવા મળી પ્રિયંકા-જાહ્નવી

1/8
image

જાહ્નવી અને પ્રિયંકા અહીં કોન્ટ્રાસ કલરમાં જોવા મળી. જ્યાં પ્રિયંકા વાઇટ સ્ટાઇલિશ શર્ટમાં જોવા મળી તો જાહ્નવી અહીં બ્લેક કુર્તામાં જોવા મળી. 

આ રીતે લગાવી ગળે...

2/8
image

જેવા રેસ્તરાંથી બહાર નિકળ્યા તો પ્રિયંકાએ જાહ્નવીને જોઇ, તેમણ કંઇક આ અંદાજમાં તેને ગળે લગાવી. 

'ધડક'થી કર્યું બોલીવુડ ડેબ્યૂ

3/8
image

જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ 'ધડક' ગત મહિને રિલીજ થઇ. આ ફિલ્મમાં જાહ્નવીની સાથે ઇશાન ખટ્ટર જોવા મળી હતી. 

પ્રિયંકાનો સ્ટાઇલિશ લુક

4/8
image

પ્રિયંકા ચોપડા અહીં વાઇટ ટોપની સાથે ટ્રાંસપેરંટ શર્ટ અને ડેનિમ લુકમાં જોવા મળી.

આ રીતે જોવા મળ્યો Pee Cee નો પ્રેમ...

5/8
image

પ્રિયકાએ જાહ્નવી તેમની કાર સુધી આ અંદાજમાં છોડી. પ્રિયંકા મોટી બહેનની માફક જાહ્નવીને પ્રોટેક્ટ કરતી જોવા મળી. 

કરણ જોહરની 'તખ્ત'માં આવશે નજર

6/8
image

જાહ્નવી કપૂર ટૂંક સમયમાં નિર્દેશક કરણ જોહરની આગામી ફિલ્મ 'તખ્ત'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અનિલ કપૂર, ભૂમિ પેડણેકર વગેરે કલાકાર જોવા મળશે. 

નિર્દેશકની સાથે જોવા મળી જાહ્નવી

7/8
image

જાહ્નવી અહીં પોતાની ફિલ્મ 'ધડક'ના નિર્દેશક શશાંક ખેતાનની સાથે આવી હતી.

મમ્મીની સાથે પહોંચી ડિનર કરવા

8/8
image

પ્રિયંકાની માતા મધુ ચોપડા પણ તેમની સાથે જોવા મળી. ( તમામ ફોટો સાભાર: Yogen Shah)