Healthy Dinner: આયુર્વેદ અને મેડિકલ સાયન્સમાં કહેવામાં આવે છે કે રાત્રે હળવો આહાર લેવો અને ભૂખ હોય તેના કરતાં પણ થોડું ઓછું જમવું. પરંતુ તેનાથી વિરુદ્ધ રાત્રે લોકો સૌથી ભારે ખોરાક લેતા હોય છે. જેના કારણે જ મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓની શરુઆત થાય છે. તો ચાલો આજે જાણીએ ખરેખર રાત્રે કેવો આહાર લેવો જોઈએ.
Healthy Food For Dinner: જો તમારે હેલ્ધી રહેવું હોય અને વજન પણ કંટ્રોલમાં રાખવું હોય તો રાત્રે ડિનરમાં ખોરાકની પસંદગી સમજદારી પૂર્વક કરવી જોઈએ. રાત્રે તમે જે ખોરાક ખાવ છો તેની અસર શરીર પર ઝડપથી દેખાય છે. સામાન્ય રીતે રાત્રે શું ખાવું તેને લઈ લોકોમાં પ્રશ્ન હોય છે તો ચાલો તમને જણાવીએ રાત્રે શું ખાવું સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે.
Best Time for Dinner: સ્વસ્થ રહેવું હોય તો થાળીમાં હેલ્ધી વસ્તુઓ હોય એટલું પુરતું નથી. બોડી સ્લીમ રહે અને શરીરમાં રોગ પણ ન હોય તેવી ઈચ્છા હોય તો યોગ્ય સમયે જમવું પણ જરૂરી છે. જો કોઈ વ્યક્તિ રોજ આ સમયે રાત્રે જમી લેવાનું રાખે તો પછી એક પણ સમસ્યા શરીરમાં વધતી નથી.
PM Modi at Elysee Palace: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ફ્રાન્સ પહોંચ્યા બાદ એરપોર્ટ પર પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ડિનર માટે જ્યારે તેઓ એલિસી પેલેસ પહોંચ્યા તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગળે લગાવીને સ્વાગત કર્યું. જુઓ તસવીરો.
Benefits of Walking after Meal: મોટાભાગના લોકો જમ્યા પછી સીધા જ સોફા પર કે બેડ પર પથરાઈ જતા હોય છે. આ આદત જ સ્વાસ્થ્ય બગડવાની શરુઆત છે. જો તમે જમ્યા પછી વોક કરો છો તો શરીરમાં એનર્જી વધશે, શરીર ફિટ રહેશે અને હાર્ટ પણ હેલ્ધી રહેશે.
Weight loss Tips: આજે તમને 5 એવા કામ વિશે જણાવીએ જેને રાત્રે જમ્યા પછી કરવાથી ધીરેધીરે વજનમાં ઘટાડો થવા લાગે છે અને બોડી શેપમાં આવી જાય છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદના ખીરસગા ઘેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. અહીં એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલા જમણવાર બાદ આ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.
Foods To Avoid For Dinner: સારી ઊંઘ માટે સમયસર સૂવાની સાથે સાથે સારો આહાર લેવો પણ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને તમે રાત્રિભોજન માટે જે ખાઓ છો તે તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. જો તમે સૂતા પહેલા આ વસ્તુઓનું સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે.
health benifits of eating curd: અહીં વાત થઈ રહી છે દહીંની. જમવાની સાથે દહીં ખાવાના છે અનેક ફાયદા. અનેક બીમારીઓમાં દહીં કરે છે અક્સીર દવાનું કામ. જાણો ક્યારે ખાવાથી ફાયદો થાય છે અને ક્યારે ખાવાથી થાય છે નુકસાન...
વાસ્તવમાં ચોખા આપણાં શરીર માટે ખુબ જ હાનિકારક છે. એમાંય જ્યારે તમે રાત્રિના સમયે ભોજનમાં ભાત આરોગો છો ત્યારે તેનાથી અનેક ગણી સમસ્યોનો વધારો થાય છે. જો તમને પણ રાત્રે ભાત ખાવાની આદત હોય તો આજથી જ આ આદત છોડી દેખો.
આજની ભાગદોડવાળી જિંદગીમાં વધતું વજન અનેક લોકો માટે માથાનો દુખાવો બની રહે છે. આવામાં જો તમે પણ વજનની સમસ્યાથી પીડાતા હોવ અને વજન ઓછું કરવા માંગતા હોવ અને ખાસ જાણો કે રાતે ભોજન કરવામાં હેલ્ધી શું રહે? રોટલી ખાવી સારી કે પછી ભાત સારા....
Yoga After Dinner: ઘણા લોકો રાત્રિભોજન કરે છે પરંતુ પછી તરત જ સૂઈ જાય છે. તમારે આ ન કરવું જોઈએ. રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ, જેથી ખોરાક સરળતાથી પચી શકે. રાત્રે ખૂબ ભારે કે મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. રાત્રિભોજન હંમેશા સૂવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા લેવું જોઈએ. આવો તમને જણાવીએ કે ભોજન ખાધા પછી કયા યોગ આસન કરવા જોઈએ, જેથી તમારું ભોજન સરળતાથી પચી જાય.
ભૂખ લાગે એટલે જમવા પહેલા નાસ્તો યાદ આવે અને જો નાસ્તો કોઈ સારી જગ્યાએ કરો તો જમવાની પણ જરૂર રહેતી નથી. ત્યારે અમે તમને અમદાવાદની ટોપ-15 નાસ્તની દુકાનો વિશે જણાવીશું..તમે ત્યાંનો નાસ્તો કરશો તમને ખૂબ જ મજા પડશે. તમે અહીંયા નાસ્તો કર્યા બાદ જમશો પણ નહીં, કેમ કે આ જગ્યાનો ટેસ્ટ એટલો અદભુત છે કે તમે ચાખશો તો ચાહક બની જશો.
બાળપણમાં બધાને ખાવા પીવાના નિયમો શીખવાડવામાં આવતા હોય છે જે દરેકને જીવનમાં કામ પણ લાગતા હોય છે. સમયસર ભોજન કરવું ખુબ જરૂરી હોય છે. પરંતુ જો ભોજન કર્યા બાદ કેટલીક ભૂલો કરવામાં આવે તો મુશ્કેલીઓ થઈ શકે છે. આજે અમે તમને એવા 5 કામ કરી બતાવીશું કે જેને ભોજન કર્યા બાદ ભૂલેચૂકે કરવા જોઈએ નહીં. નહીં તો અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
જમવાની સાથે સલાડ ખાવાની મોટા ભાગે બધાને ટેક હોય છે. પણ શું તમે જાણો છો કે, સલાડ ખાવાથી ફાયદો થાય કે નુકસાન? એમાંય સલાડમાં સૌની પસંદ એવી કાકડી ખાવાથી શું થાય?
રાખડી બાંધવા દિલ્હીથી બહેનને જમવાનું લઇ આપવાનું કહી ને ઘરે થી નીકળ્યો જીવતો ભાઈ મૃત હાલતમાં આવ્યો હતો. કાગડાપીઠ પોલીસે બે હત્યારા ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.
જો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો વ્યક્તિએ એક સાથે વધુ ભોજન કરવું જોઈએ નહીં. થોડું થોડું લઈને ખાવું જોઈએ. એક સામાન્ય વ્યક્તિ માટે એક વારમાં એક વાટકી દાળ, એક વાટકી શાક, 50 ગ્રામ ભાત અને બે રોટલી પૂરતા હોય છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર એ બી ડિવિલિયર્સની લવસ્ટોરી એકદમ રસપ્રદ છે. તેમની વાઈફ ડેનિયલ સ્વાર્ટ ખુબ જ ક્યૂટ છે અને ક્રિકેટ ફેન્સ પણ તેમને ઘણા પસંદ કરે છે. 5 વર્ષ સુધી તેમણે ડેનિયલ સાથે ડેટિંગ કર્યું અને તે દરમિયાન એકબીજાની નજીક આવી ગયા અને લગ્ન કર્યા. 2012માં આગ્રાના તાજમહેલની સામે તેમણે ગર્લફ્રેન્ડ ડેનિયલ સ્વાર્ટને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કર્યું હતું.
જો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો વ્યક્તિએ એક સાથે વધુ ભોજન કરવું જોઈએ નહીં. થોડું થોડું લઈને ખાવું જોઈએ. એક સામાન્ય વ્યક્તિ માટે એક વારમાં એક વાટકી દાળ, એક વાટકી શાક, 50 ગ્રામ ભાત અને બે રોટલી પૂરતા હોય છે.
આજે દિવસ દરમિયાન રોટલી તો આપણા ભોજનમાં સામેલ કરતા હોઈએ છીએ, પરંતુ રોટલી કરતા બાજરો શરીરને વધુ ફાયદો કરાવે છે.
Health Tips: દિવસભર ઓફિસમાં કામ કરીને ખુબ થાક લાગ્યા બાદ લોકો રાતે ઘરે આવીને જમ્યા બાદ તરત બેડરૂમમાં સૂવાનું પસંદ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે. પરંતુ શું તમને ખબર છે આમ કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. સ્વસ્થ રહેવા માટે જેટલું જરૂરી ભોજન છે એટલું જ જરૂરી તેનું બરાબર પાચન થવું પણ છે. જો ભોજન બરાબર પચે નહીં તો અનેક ખતરનાક બીમારીઓ થઈ શકે છે.