શિલ્પા શેટ્ટીના ઘરે દિવાળી જશ્ન, PHOTOમાં જુઓ કોણ કોણ આવ્યું

Nov 5, 2018, 04:08 PM IST

દિવાળી પહેલા જ બોલિવુડમાં સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. આ વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ દિવાળી પહેલા પોતાના ઘરે એક ભવ્ય પાર્ટી આયોજિત કરી હતી. જેમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. દિવાળીના જશ્નમાં દિવ્યા ખોસલા કુમાર, ગણેશ હેગડે, મિનીષ લાંબાની સાથે કરણ કુંદ્રા, કરણ જૌહર, શમિતા શેટ્ટી, સોનુ સૂદ, આર.માધનવ, રમેશ તૌરાની, ચંકી પાંડે, કરિશ્મા તન્ના, જેક્લીન ફર્નાન્ડીઝ અને પ્રીતિ ઝિંટા જેટલા અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. 
 

1/14

આ ઉપરાંત અનીસા હસનંદાની, સંજીદા શેખ, આમિર અલી, રોહિત રોય, સુસ્મિતા સેન, એક્તા કપૂર, ગુરુ રંધાવા, અલવીરા અગ્નિહોત્રી, અર્પિતા ખાન શર્મા, અરબાઝ ખાન, હરભજન સિંહ સિવાય અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. સલમાન ખાન પણ પાર્ટીમાં પહોંચ્યો હતો.

2/14

પાર્ટીની હોસ્ટ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા સાથે 

3/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સાથે અરબાધ ખાન

4/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં ટેલિવુડ એક્ટ્રેસ

5/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પૂજા હેગડે

6/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં એક્તા કપૂર

7/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો

8/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં ચંકી પાંડે

9/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પહોંચેલ હરભજન સિંહ અને તેની પત્ની ગીતા

10/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં દિવ્યા ખોસલા કુમાર પતિ સાથે પહોંચી હતી.

11/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. 

12/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને મોડલ સૌફી

13/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં પત્ની સાથે સોનુ સૂદ

14/14

શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં સુસ્મિતા સેન