shilpa shetty kundra

Pornography Case: શિલ્પા શેટ્ટીની વધી મુશ્કેલીઓ, Sherlyn Chopra એ લગાવ્યો આ આરોપ

રાજ કુન્દ્રાના (Raj Kundra) પોર્નોગ્રાફી મામલે (Pornography Case) દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે જે એક નામ સૌથી વધારે ચર્ચામાં છે, તે છે શર્લિન ચોપડાનું (Sherlyn Chopra). શર્લિન ચોપડાએ તેનું નિવેદન ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલમાં નોંધાવ્યું છે

Aug 7, 2021, 08:49 PM IST

Shilpa Shetty માનહાનિ કેસમાં હાઈકોર્ટે કહ્યું- પોલીસ સૂત્રોના આધારે કરાયું રિપોર્ટિંગ, અપમાનજનક કેવી રીતે?

બોમ્બે હાઈકોર્ટે શુક્રવારના કહ્યું કે, શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty Kundra) સામે રિપોર્ટિંગ કેસથી મીડિયાને રોકવાનો આદેશ જાહેર કરવાથી પ્રેસની આઝાદી પર પ્રતિકૂળ અસર થશે. જો કે, જસ્ટિસ ગૌતમ પટેલે (Gautam Patel) આદેશ કર્યો છે

Jul 30, 2021, 10:35 PM IST

Pornography Case: પૂછપરછ દરમિયાન અનેકવાર રડવા લાગી Shilpa Shetty, પોલીસે કર્યા આ સવાલ

Pornography Case: પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) ની પૂછપરછ કરવામાં આવી તો પોલીસના સવાલો સાંભળી શિલ્પાની આંખમાંથી આંસુ નિકળી ગયા હતા. 

Jul 24, 2021, 04:28 PM IST

Poonam Pandey નો નંબર લીક કર્યો હતો Raj Kundra એ, સાથે લખ્યું- 'હું તમારા માટે કપડા ઉતારીશ'

અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેએ (Poonam Pandey) દાવો કર્યો છે કે, ઉદ્યોગપતિ અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના (Shilpa Shetty Kundra) પતિ રાજ કુન્દ્રાએ (Raj Kundra) 2019 માં એક કોન્ટ્રાક્ટ પર નાનો વિવાદ થયા બાદ તેનો નંબર લીક કર્યો હતો

Jul 22, 2021, 01:22 PM IST

વિશ્વમાં પોર્નનું LIVE સ્ટ્રીમ શરૂ કરવા ઈચ્છતો હતો Raj Kundra? ઇન્ડસ્ટ્રીના કિંગ બનવાની હતી ઈચ્છા!

પોર્નોગ્રાફી મામલામાં ફસાયેલા રાજ કુન્દ્રા વિશે લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પરંતુ ઇન્ડસ્ટ્રીના સેલ્ફ ક્લેમ ક્રિટિક કમાલ રાશિદ ખાને તેના વિશે જે કહ્યું તે જાણી તમારા હોશ ઉડી જશે. 

Jul 21, 2021, 05:20 PM IST

Shilpa Shetty એ શિમરી અંદાજમાં બતાવ્યું કર્વી ફિગર, જુઓ PHOTOS

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુદ્રા (Shilpa Shetty Kundra) હાલમાં ફરી એકવાર પોતાની અદાઓ સાથે ફેન્સનું દિલ ચોરવા લાગી છે. તેમની ફિલ્મ 'હંગામા 2' (Hangama 2) રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મનું ગીત 'ચુરા કે દિલ મેરા' ધૂમ મચાવી રહ્યું છે. આ દરમિયાન શિલ્પાએ શિમરી બોલ્ડ ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરીને પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. જુઓ શિલ્પાનો આ અંદાજ... 

Jul 11, 2021, 12:35 PM IST

Shilpa Shetty એ તેના પતિ Raj Kundra વિશે ટીવી શોમાં કર્યો મોટો ખુલાસો

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) એક રિયાલિટી ટીવી શોના સેટ પર કહ્યું હતું કે તેના પતિ ગીત ગાઈ શકતા નથી. આ કિસ્સો 'સુપર ડાન્સર: પ્રકરણ 4' ના (Super Dancer - Chapter 4) સેટનો છે, જેમાં શિલ્પા જજની ભૂમિકામાં છે. આગામી એપિસોડમાં, પ્રખ્યાત ગાયક કુમાર સાનુ એક ગેસ્ટ જજ તરીકે જોવા મળશે અને તે જ એપિસોડમાં શિલ્પા કહેતી જોવા મળશે કે તેના પતિ રાજ કુંદ્રાને (Raj Kundra) ગીત ગાતા નથી આવડતું.

Jun 18, 2021, 04:33 PM IST

Shilpa Shetty નો આખો પરિવાર કોરોનાથી સંક્રમિત, અભિનેત્રીનો રિપોર્ટ નેગેટિવ

હાલમાં આખો દેશ કોરોના વાયરસ મહામારીના સંકટનો સામનો કરી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને દેશની ખ્યાતનામ હસ્તીઓ પણ આ રોગની લપેટમાં છે. હવે સમાચાર આવ્યા છે કે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાનો (Shilpa Shetty Kundra) આખો પરિવાર કોરોના વાયરસનો (Coronavirus) ભોગ બન્યો છે

May 7, 2021, 05:46 PM IST

શિલ્પા શેટ્ટીના ઘરે બીજીવાર પારણું બંધાયું, નાનકડી દીકરી બની મહેમાન

બોલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra)  બીજીવાર માતા બની ચૂકી છે. દીકરા વિવાન બાદ શિલ્પા શેટ્ટીએ બીજી દીકરીને જન્મ આપ્યો છે. આ બાળકીનું નામ સમિષા શેટ્ટી રાખવામાં આવ્યું છે. સમિષા શેટ્ટી (Samisha Shetty) ની તસવીર શિલ્પા શેટ્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. હવે તમે વિચાર કરશો કે, શિલ્પા શેટ્ટી પ્રેગનેન્ટ ન હોવા છતાં તેણે કેવી રીતે દીકરીને જન્મ આપ્યો, તો આ છે તેનો જવાબ.

Feb 21, 2020, 03:10 PM IST

શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

શિલ્પા શેટ્ટીએ પોતાના પુત્ર વિયાન (Viaan)ના પહેલા સ્ટેજ પરફોર્મંસનો એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પરંતુ જ્યાં એક તરફ લોકો આ વીડિયોમાં વિયાનની પ્રશંસા કરી રહ્યાં છે.
 

Nov 3, 2019, 04:36 PM IST

શિલ્પા શેટ્ટીના ઘરે દિવાળી જશ્ન, PHOTOમાં જુઓ કોણ કોણ આવ્યું

દિવાળી પહેલા જ બોલિવુડમાં સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. આ વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ દિવાળી પહેલા પોતાના ઘરે એક ભવ્ય પાર્ટી આયોજિત કરી હતી. જેમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.

Nov 5, 2018, 03:51 PM IST