કાનમાં છવાયો ભારતીય સુંદરીઓનો જાદુ, કોણ લાગ્યું વધારે ખૂબસુરત જાણવા કરો ક્લિક

દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ કાનની શરૂઆત થઈ ગઈ છે. આ ફેસ્ટિવલમાં હિના ખાન, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને કંગના રનૌત જેવી ભારતીય સુંદરીઓએ હાજર આપી છે. આ ભારતીય સુંદરીઓએ પોતાના લુકથી બધાના દિલ જીતી લીધા છે.

1/9
image

દીપિકા પાદુકોણે લુકથી ઉડાવ્યા બધાના હોશ.

2/9
image

દીપિકા પાદુકોણનો બ્લુ એન્ડ વ્હાઇટ સ્ટ્રાઇપ લુક. 

3/9
image

કંગના રનૌતની અનોખી અદા

4/9
image

પ્રિયંકા ચોપડાનો સુપર હોટ ટ્રાન્સપરન્ટ બ્લેક ડ્રેસ.

5/9
image

દીપિકા પાદુકોણનો બ્લેક એન્ડ વ્હાઇટ લુક. 

6/9
image

કંગના રનૌતનો સુપરબોલ્ડ લુક.

7/9
image

પ્રિયંકા ચોપડા લાગી સફેદ પરી. 

8/9
image

સાડીના અનોખા લુકમાં કંગના રનૌત.

9/9
image

ટેલિવિઝન એક્ટ્રેસ હિના ખાન.