Lockdown માં પોલીસનું Leap Lock, દંડને બદલે Kiss કરીને છોડી મુકવાની મળી આ સજા
પોલીસનું કામ લોકોની મદદ કરવી અને નિયમોને તોડતાં રોકવાનું હોય છે, પરંતુ પેરૂ (Peru) માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પોલીસકર્મીને સસ્પેંડ કરી દેવામાં આવ્યો છે. કારણ કે તેણે કોવિડ 19 નિયમોને તોડતાં એક છોકરીને દંડ ફટકારવાના બદલે તેને કિસ (Kiss) કરીને છોડી દીધી.
છોકરીએ તોડ્યો કોવિડ નિયમ
જોકે પેરૂની રાજધાની લીમામાં એક છોકરીએ કોવિડ 19 નિયમોનું ઉલ્લંઘન કર્યું, ત્યારબાદ પોલીસકર્મીએ દંડ લગાવવાના બદલે કિસ કરીને તેને છોડી મુકી.
સીસીટીવીમાં કેદ થઇ હરકત
પોલીસકર્મીની આ હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ, જેને એક ટીવી ચેનલે શેર કરી છે.
છોકરીને કિસ માટે બનાવી
વીડિયોમાં દેખાય છે કે પોલીસકર્મી છોકરીને જાણી જોઇને પોતાના નોટપેડ પર લખતો જોવા મળી રહ્યો છે. પરંતુ આ દરમિયાન છોકરી કથિત રીતે ને તે દંડના બદલે કિસ કરવા માટે મનાવતી જોવા મળી.
પોલીસકર્મી સસ્પેંડ
મામલો સામે આવ્યા બાદ પોલીસકર્મીને સસ્પેંડ કરી દેવામાં આવ્યો છે. પેરૂની રાજધાની લીમાના અધિકારીઓએ કેસની તપાસ શરૂ કરી છે.
મેયરે આપ્યો સસ્પેંડનો આદેશ
મિરાફ્લોરેસ જિલ્લાના સુરક્ષા પ્રભારીએ જણાવ્યું કે ઘટનાની સંજ્ઞાનમાં અમારા મેયર લુઇસ મોલિનાએ તાત્કાલિક તે અધિકારીને સસ્પેંડ કરવાનો નિર્ણય કર્યો છે. તે અજાણી છોકરી સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી અને પોલીસકર્મીએ તેને આમ કરવાની પરવાનગી આપી. એટલું જ નહી, તેને પોતાનું માસ્ક ઉતારીને તેને કિસ પણ કરી.
Trending Photos