lock down

GUJARAT: ગુજરાતનાં 36 શહેરોમાં તમામ પ્રતિબંધો યથાવત્ત, જાણો શું ખુલશે શું રહેશે બંધ

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય કર્યો હતો. ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા હતા. 

May 11, 2021, 05:48 PM IST

લાખો રૂપિયાની ખોટ છતાં ગુજરાતના આ શહેરમાં આઠ દિવસનું આપ્યું લોકડાઉન

સાત જેટલા કેસ એસોસિએશનનાં સભ્યોને કોરોના પોઝીટીવ કેસ નોંધાતા નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું જૂની કારનું માર્કેટ આવેલું છે. 100 થી વધુ વેપારીઓ રાજકોટમાં જૂની કારના વેચાણનાં વ્યવસાય સાથે જોડાયેલા છે.

Apr 7, 2021, 03:38 PM IST

લોકડાઉનમાં સૌથી વધુ લોકો સાયબર ક્રાઇમનો બન્યા શિકાર, PAYTM, OLX માં ઓફરની લાલચમાં કરોડો ગુમાવ્યા

અત્યાર સુધીમાં સાયબર આશ્વસ્થ હેલ્પ લાઈન (Helpline) પર 30284  કોલ આવ્યા છે જેમાં  ત્યારે અત્યાર સુધી માં 120 કરોડ રૂપિયા ગુજરાતીઓ એ ગુમાવ્યા છે તો સામે  સાયબર ક્રાઇમ બ્રાંચ એ સાયબર ફ્રોડનાં ભોગ બનનારનાં 15 કરોડ 70 લાખ પરત અપાવ્યા છે.

Apr 2, 2021, 07:29 PM IST

Lockdown માં પોલીસનું Leap Lock, દંડને બદલે Kiss કરીને છોડી મુકવાની મળી આ સજા

પોલીસનું કામ લોકોની મદદ કરવી અને નિયમોને તોડતાં રોકવાનું હોય છે, પરંતુ પેરૂ (Peru) માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પોલીસકર્મીને સસ્પેંડ કરી દેવામાં આવ્યો છે. કારણ કે તેણે કોવિડ 19 નિયમોને તોડતાં એક છોકરીને દંડ ફટકારવાના બદલે તેને કિસ (Kiss) કરીને છોડી દીધી. 

Feb 20, 2021, 12:00 PM IST

લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર

થોડા મહિનામાં જ રેવનનો સ્ટાર્ટ અપ એટલો ચમક્યો જે આજે 70 કોર્પોરેટ ઓફિસોમાં સવાર સાંજ ચા સપ્લાય થઇ રહી છે. 

Jan 7, 2021, 11:44 PM IST

મજબૂર વાલીઓ માટે ચિંતાના સમાચાર, હવે બાળકો લાગી રહી આ લત

સ્માર્ટફોનનો જેમ જેમ સતત વપરાશ વધી રહ્યો છે. તેમ તેમજ માણસ તેનો વ્યસની બની રહ્યો છે. સ્માર્ટ ફોનનો વપરાશ કરતા લોકો આજે કામને બદલે બીનજરુરી રીતે તેનો વપરાશ કરતા જોવા મળી રહ્યા છે.

Jan 4, 2021, 06:23 PM IST

ઓટોમોબાઈલ સેક્ટર માટે ઓક્ટોબર રહ્યો નિરાશાજનક, કારના વેચાણમાં થયો ઘરખમ ઘટાડો

વર્ષ 2020 કોરોનાના કારણે દરેક સેક્ટરને આર્થિક નુકસાન ભોગવવું પડ્યુ છે. માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર સેકટરને મોટો આર્થિક ફટકો વેઠવો પડ્યો હતો.

Nov 11, 2020, 11:39 AM IST

ધંધો ઠપ્પ થઇ જતાં ફોટોગ્રાફર મહિલાઓએ શોર્ટકટમાં પૈસા કમાવવા અપનાવ્યો આ કીમિયો

પોલીસે બંને યુવતીની પૂછપરછ કરતા એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી  હતી અને બીજી યુવતી જામનગરની હોવાનું બહાર આવ્યું હતું.

Sep 16, 2020, 11:50 PM IST

ફરી લોકડાઉન અંગે કોઇ વિચારણા નથી, નીતિન પટેલે કર્યો ખુલાસો

રાજ્ય સરકાર તરફથી તેમને કોઈ સૂચના આપવામાં આવી નથી. ફરીથી લોકડાઉન કરવા અંગે રાજ્ય સરકારમાં કોઈપણ તબક્કે કોઈપણ જગ્યાએ આ પ્રકારની વિચારણા ચાલતી નથી.

Sep 16, 2020, 10:41 PM IST

Lock Down દરમિયાન સસ્તા લાલચમાં સાઇબર ક્રાઇમનો શિકાર બન્યા ગુજરાતીઓ

સાયબર છેતરપીંડીનો ભોગ બનનારાની ફરિયાદનાં આધારે તાત્કાલીક પગલાં લેવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ છે. અત્યાર સુધીમાં 15300 જેટલી ફરિયાદો સાયબર ક્રાઇમને મળી છે.

Aug 20, 2020, 10:49 PM IST

આવતીકાલે અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં થંભી જશે, જંગીસભા બાદ રાજ્યવ્યાપી આંદોલન

અમદાવાદના રીક્ષાચાલકોએ પોતાની વિવિધ માંગ સાથે આવતીકાલે સ્વંયભૂ પાળી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોએ પણ ટેકો જાહેર કર્યો છે.

Jul 6, 2020, 01:16 PM IST

સરકારની જાહેરાત બાદ તમારું વીજબિલ માફ કરવામાં આવ્યું છે કે કેમ?

સરકાર દ્વારા ૧૦૦ યુનિટ વીજબિલ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, આ જાહેરાત દ્વારા કેટલા લોકોના વીજબિલ માફ થયા અને લોકોને કેટલી રાહત થઈ છે તે જાણવા અમારી ઝી ૨૪ કલાકની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી હતી.

Jun 26, 2020, 02:37 PM IST

લોકડાઉન બાદ મુખ્યમંત્રીનો પ્રથમ પ્રવાસ, માં અંબાના કર્યા દર્શન

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન 3 મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિંદ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને આજે સવારે જગદંબા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું.

Jun 24, 2020, 09:41 AM IST
Ahmedabad: 6 Family Members Suicide PT2M59S