10 હજારના રોકાણ પર મળશે 16 લાખ રૂપિયા, Post Officeની આ સ્કીમમાં ધાંસૂ રિટર્ન
કોઇપણ રોકાણ સાથે રિસ્ક ફેક્ટર સાથે જોડાયેલ હોય છે. જેની જેટલી રિસ્ક ક્ષમતા હોય છે તે આ પ્રકારની પ્રોડક્ટમાં રોકાણ કરે છે. રિસ્ક વધવાની સાથે સાથે રિટર્ન પણ મળે છે. જ્યાં રિસ્ક ઓછું હોય છે ત્યાં રિટર્ન પણ ઓછું હોય છે.
નવી દિલ્હી: Post Officeમાં ઘણી બધી નાની બચત યોજનાઓ (Small savings Scheme)નું સંચાલન હોય છે, જેમાં લોકોને ખૂબ સારું રિટર્ન મળે છે. અમે આજે પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેમાં 10 હજારના સામાન્ય રકમને રોકાણ કરી તમે 16 લાખ રૂપિયા સુધી રિટર્ન મેળવી શકો છો.
પોસ્ટ ઓફિસ RD પર ટેક્સ

રિકરિંગ ડિપોડીઝમાં રોકાણ કરવાથી TDS કપાય છે, જો ડિપોઝીટ 40,000 રૂપિયાથી વધુ હોય તો 10 ટકાના વાર્ષિક દરથી ટેક્સ લાગે છે. RD પર મળનાર વ્યાજ પર પણ ટેક્સ લાગે છે, પરંતુ સમગ્ર મેચ્યોરિટી એમાઉન્ટ પર ટેક્સ લાગતો નથી. જે રોકાણકારોની કોઇ ટેક્સેબલ ઇનકમ નથી તે ફોર્મ 15G ભરીને TDS પર છૂટ મેળવી શકે છે, જેમ કે FDમાં હોય છે.
RD એકાઉન્ટ વિશે જરૂરી વાતો

10 હજાર દર મહિને ભરશો તો મળશે 16 લાખ

જાણો કેટલું મળશે વ્યાજ

પોસ્ટ ઓફિસ RD પર ટેક્સ

રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવા પર TDS કાપે છે, જો ડિપોઝીટ 40,000 હજારથી વધુ હોય છે તો 10 ટકા વાર્ષિક દરથી ટેક્સ લાગે છે. RD પર મળનાર વ્યાજ પર પણ ટેક્સ લાગે છે, પરંતુ સમગ્ર મેચ્યોરિટી એમાઉન્ટ પર ટેક્સ લાગતો નથી. જે રોકાણકારોની કોઇ ટેક્સેબલ ઇનકમ નથી તો તે ફોર્મ 15G ભરીને TDS પર છૂટ મેળવી શકે છે, જેમ કે FDમાં હોય છે.