રિટર્ન

10 હજારના રોકાણ પર મળશે 16 લાખ રૂપિયા, Post Officeની આ સ્કીમમાં ધાંસૂ રિટર્ન

કોઇપણ રોકાણ સાથે રિસ્ક ફેક્ટર સાથે જોડાયેલ હોય છે. જેની જેટલી રિસ્ક ક્ષમતા હોય છે તે આ પ્રકારની પ્રોડક્ટમાં રોકાણ કરે છે. રિસ્ક વધવાની સાથે સાથે રિટર્ન પણ મળે છે. જ્યાં રિસ્ક ઓછું હોય છે ત્યાં રિટર્ન પણ ઓછું હોય છે. 

Nov 25, 2020, 06:33 PM IST

સિનિયર સિટિઝન FD પર આ 4 બેંક આપી રહી છે શાનદાર રિટર્ન, ફટાફટ ચેક કરો

ફિક્સ ડિપોઝિટ (FD) એક પરંપરાગત અને વિશ્વસનિય રોકાણનો વિકલ્પ છે. બાપ-દાદાઓના યુગથી લોકો પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ ફિક્સ ડિપોઝિટથી કરી કરતા આવ્યા છે. કેમ કે ફિક્સ ડિપોઝિટને રોકાણની દ્રષ્ટીએ સુરક્ષિત માનવામાં આવે છે અને રિટર્ન પણ સારુ મળે છે. એવું નથી કે આજના યુગમાં ફિક્સ્ડ ડિપોઝિટની ચમક ઓછી થઈ ગઇ છે. આજે પણ લોકો FDને એક સારા રોકાણનો વિકલ્પ તરીકે જોવે છે. અમે તમને ચાર મોટી બેંકોના સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જણાવી રહ્યાં છે.

Oct 31, 2020, 12:50 PM IST

સોનેરી વળતર: ગુજ્જુ ખેડૂત મેરીગોલ્ડમાં રોકાણ કરી Gold કરતાંય મેળવે વધુ રિટર્ન

ગલગોટો એટલે સર્વધર્મ સમભાવ અને સમાનતાનું પ્રતીક. ગરીબ અને તવંગરોનું સહિયારું ફૂલ છે. ગલગોટાનાં ફૂલને અંગ્રેજીમાં ‘મેરીગોલ્ડ’ કહેવામાં આવે છે.

Oct 24, 2020, 10:33 PM IST

ITR ફાઇલ કરશો નહી તો ભરવો પડી શકે છે મોટો દંડ, સાથે થઇ શકે છે જેલ

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવો દરેક પગારદાર માટે જરૂરી છે જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધુ છે. આમ ન કરતાં તેમને મોટો દંડ ભરવો પડી શકે છે અથવા પછી જેલ થઇ શકે છે. હાલ સરકારે પાંચ લાખ સુધીની આવકવાળા અને આઇટીઆર ફાઇલ કરવામાંથી મુક્ત કરી દીધા છે. પ

Aug 15, 2020, 04:34 PM IST

આવકવેરા વિભાગે Form 26ASમાં કર્યો ફેરફાર, કરદાતાને થશે ફાયદો

આ વર્ષથી આવકવેરા વિભાગે ફોર્મ 26ASમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ ફોર્મમાં કરદાતાઓને તેમના દ્વારા કરવામાં આવેલી બધા પ્રકારની નાણાકીય લેણ-દેણની જાણકારી આપવામાં આવશે. 
 

Jul 19, 2020, 02:49 PM IST

જાણો કેમ ફાયદાકારક છે PPF માં રોકાણ, સાથે જ જાણો શું તેના નુકસાન

1968માં જ્યારથી શરૂ થયું તો પહેલાં આ વર્ષે તેના પર 4.8 ટકા જ વ્યાજ મળતું હતું. PPF પોતાનો એક રેકોર્ડ પણ છે, 1986થી માંડીને 1989 સુધી સતત 14 વર્ષ સુધી પીપીએફ પર 12 ટકા વ્યાજ મળ્યું હતું. હવે તેના પર 7.9 ટકા વ્યાજ મળે છે. 

May 2, 2020, 03:35 PM IST

જો વિજળી બિલ 1 લાખથી વધુ હોય તો તમારા માટે 'સહજ' નથી ઇનકમ ટેક્સ

ઇનકમ ટેક્સ વિભાગે પોતાના હાલના ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મમાં નવા ફેરફાર કર્યા છે. હવે સામાન્ય ITR-1 કરતાં કેટલીક કેટેગરીને બહાર કરી દીધી છે. જો તમારા ઘરનું લાઇટ બિલ 1 લાખ કરતાં વધુ છે તો હવે તમે હાલનું ઇનકમ ટેક્સ ફોર્મ ન ભરી શકો. સરકાર સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં ઇનકમ ટેક્સ રિટર્ન ફરવાના ફોર્મની સુચના જાહેર કરે છે.

Jan 6, 2020, 12:32 PM IST

ફક્ત 50 રૂપિયામાં ખરીદો આ દમદાર શેર, પૈસા લગાવશો તો મળશે સારું રિટર્ન

જો તમે પણ બજાર (Share Market) માં પૈસા લગાવવાનું વિચાર રહ્યા છે તો આજે અમે તમને જાણાવીશું કે તમે કેવી રીતે માત્ર 50 રૂપિયાના શેર ખરીદીને સારો નફો કમાઇ શકો છો. ઓછી આવકવાળા લોકો પણ આ શેરમાં પૈસા લગાવીને પોતાની કમાણીને થોડી વધારી શકે છે.

Dec 19, 2019, 02:31 PM IST

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વહેંચી રહ્યું છે રિફંડ, તમારા પૈસા આવ્યા, આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ

જે લોકોએ સમય સર પોતાનું રિટર્ન (Income Tax Return) જમા કરાવ્યું હતું, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે તેમને રિફંડ (Tax Refund) પરત આપી રહી છે. અને આ કામ એકદમ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. નવેમ્બર સુધી 2.10 કરોડ લોકોને 1,46,272.8 કરોડ રૂપિયા રિફંડ આપવામાં આવ્યા છે. જ્યા

Dec 4, 2019, 04:04 PM IST

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી ભરી શકશો

સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ (CBDT) એ નાણાકીય વર્ષ 2018-19 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. અત્યાર સુધી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની 31 જુલાઇ હતી. ઇંડિવિજ્યુઅલ ટેક્સપેયર્સ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી હતી કે રિટર્ન ભરવાની તારીખને આગળ વધારવામાં આવે. આ ઉપરાંત CBDT એ એમ્પ્લોયર (કંપનીઓ)ને પણ રાહત આપતાં TDS રિટર્ન ભરવાને તારીખ 31 મેથી વધારીને 30 જૂન કરી દીધી હતી. સાથે જ ફોર્મ 16 જાહેર કરવાની અંતિમ તારીખ 15 જૂનથી વધારીને 31 જુલાઇ કરી દીધી છે. 

Jul 24, 2019, 12:35 PM IST

દેશના 80 લાખ વેપારીઓને મોદી સરકારની ભેટ, મફતમાં ફાઈલ કરી શકશે GST રિટર્ન

જે વેપારીઓનો વાર્ષિક વેપાર 1.5 કરોડ કરતાં ઓછો છે તેઓ આ સોફ્ટવેરની મદદથી મફતમાં એકાઉન્ટિંગ અને બિલિંગનું કામ કરી શકશે 
 

May 29, 2019, 10:36 AM IST

ITR Alert: રિટર્ન ભરતાં પહેલાં જરૂર જાણી લો આ મહત્વપૂર્ણ વાતો, નહી તો લાગશે મોટી પેનલ્ટી

એનુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન (એઆઇઆર) એક બિઝનેસ વર્ષ દરમિયાન નાણાકીય લેણદેણને નાણાકીય સંસ્થાઓને ભરવાની હોય છે. એઆઇઆર ભરવાની જવાબદારી તે સંસ્થાઓની હોય છે, જેના દ્વારા તમે નાણાકીય લેણદેણ કરી છે. આ સંસ્થાઓની જવાબદારી એ પણ હોય છે કે તે નાણાકીય લેણદેણ કરનાર વ્યક્તિના પાન નંબરનો ઉલ્લેખ કરે.

May 15, 2019, 03:47 PM IST

માત્ર 100 રૂપિયાનું રોકાણ કરી મેળવો મોટો ફાયદો, અહીં છે તમારા માટે તક

દરેક જણ ઇચ્છે છે કે તેની બચત અને રોકાણ પર વધુ રિટર્ન મળે. રોકાણકારોને આકર્ષિત કરવા માટે ઘણા મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના રોકાણનું મિનિમમ એમાઉંટ ઘટાડીને ફક્ત 100 રૂપિયા કરી દીધી છે. હવે 100 રૂપિયા જેટલી નાની રકમ વડે તમે ઇક્વિટી અને ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણની શરૂઆત કરી શકો છો. નવા રોકાણકારોને આકર્ષિત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ આ પગલું ભર્યું છે. 

Jan 23, 2019, 01:33 PM IST

હવે 63 દિવસ સુધી જોવી નહી પડે રાહ, માત્ર 1 દિવસમાં જ ઈન્કમ ટેક્સ રિટર્ન

કેંદ્રીય મંત્રીમંડળે ઈન્કમ ટેક્સ  (Income tax) ઈ-ફાઈલિંગની વિગતો, તપાસ અને ટેક્સ રિફંડ (Tax refund) ની સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આગામી પેઢીની પ્રણાલી લાગૂ કરવાની એક યોજનાને બુધવારે મંજૂરી આપી દીધી છે. આ 4,241.97 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું કામ દિગ્ગ્જ આઈટી કંપની ઈન્ફોસિસને આપવાનો નિર્ણય કર્યો છે.

Jan 17, 2019, 10:36 AM IST

Year Ender 2018: આ શેરોએ એક વર્ષમાં ભરી દીધા રોકાણકારોના ખિસ્સા, આપ્યું 770% રિટર્ન

બની શકે કે તમને સાંભળવામાં થોડું આશ્વર્યજનક લાગશે, પરંતુ સત્ય અલગ છે. જ્યાં 85% શેર પોતાની બેંચમાર્ક સેન્સેક્સ જેવું પણ પરફોમન્સ આપી શક્યા નહી સ્મોલ કેપ શેરોમાં 94% સુધી નુકસાન વેઠવું પડ્યું તો બીજી તરફ કેટલાક નાના શેર એવા પણ રહ્યા જેમણે રોકાણકારોને માલામાલ કરી દીધા. આ શેરોએ એક વર્ષ એટલે કે 2018 દરમિયાન 770% સુધી રિટર્ન આપીને રોકાણકારોના ખિસ્સા ફૂલ કરી દીધી છે.

Jan 1, 2019, 09:00 AM IST

નવા વર્ષમાં મોદી સરકાર તમને આપી શકે છે મોટી ભેટ, ખિસ્સામાં આવશે પૈસા

New Year 2019 માં મોદી સરકાર આમ જનતાને ઘણી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. એક તરફ જ્યાં યૂનિવર્સલ બેસિક ઇનકમ દ્વારા કરોડો લોકોના ખાતામાં એક નિશ્વિત રકમ આવી શકે છે તો બીજી તરફ તમારા પૈસા બચાવવા માટે સરકાર ઘણા પગલાં ભરી શકે છે. આજે અમે ચર્ચા કરીશું એવી કેટલીક યોજનાઓ વિશે જેને કેંદ્વ સરકાર આમ જનતા માટે લાગૂ કરી શકે છે. 

Dec 31, 2018, 11:34 AM IST

ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગમાં 71 ટકાનો ઉછાળો

અંતિમ દિવસ સુધી 5.42 કરોડ ITR ફાઇલ થયા છે. 
 

Sep 1, 2018, 06:53 PM IST

પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 200 રૂપિયામાં ખોલો ખાતું, મળશે બેંક કરતાં વધુ રિટર્ન

પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ માટે એફડી પર 6.6% વ્યાજ, 2 વર્ષ માટે 6.7% વ્યાજ, 3 વર્ષ માટે 6.9% વ્યાજ, 5 વર્ષ માટે 7.4% વ્યાજ મળશે.

Aug 30, 2018, 10:09 AM IST

રદ થઇ જશે તમારૂ પાન કાર્ડ, 30 જૂન બાદ કોઇ કામ નહીં લાગે

તમારી ઓળખ માટે પાન કાર્ડ એ મહત્વનું ડોક્યુમેન્ટ છે. આવક વેરા રિટર્ન ભરવા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. બેંકમાં પણ મોટી લેવડ દેવડ માટે પાન કાર્ડ જરૂરી છે. આ સંજોગોમાં જો તમારૂ પાન કાર્ડ રદ થઇ જાય તો? તમે કેવી મુશ્કેલીમાં આવી જાવ. જો હજુ પણ તમે નહીં જાગો તો આવું થઇ શકે છે. 30મી જૂન સુધીમાં જો તમે તમારૂ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક નહીં કરાવો તો તમારૂ પાન કાર્ડ રદ થઇ શકે છે. 

Jun 21, 2018, 02:16 PM IST

GST કાઉંસિલની બેઠક આજે, પેટ્રોલ સહિત આ 5 વસ્તુઓ પર રહેશે નજર

પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા ત્યારે આજે જીએસટી પરિષદની બેઠક યોજાવવાની છે. નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઘણા મહત્વ મોરચા પર ચર્ચા થશે. તેમાં રિટર્ન ભરવાની સાથે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની ચર્ચા થઇ શકે છે. જીએસટી પરિષદની આ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ વસ્તુઓ પર કોઇ નિર્ણય આવી શકે છે. 

May 4, 2018, 02:30 PM IST